By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    2 hours ago
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    1 day ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    2 days ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    2 days ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુખ્તાર અંસારીના શૂટર શોએબની 15 ગોળી મારીને હત્યા, ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બની ઘટના
    43 minutes ago
    રાફેલ બાદ વધુ એક મોટો નિર્ણય! ભારતે રશિયા સાથે કરી 10 હજાર કરોડ રૂપિયાની ડીલ, દુશ્મન દેશોનું ટેન્શન વધશે
    2 hours ago
    હેનલી પાસપોર્ટ રેન્કિંગમાં મોટી છલાંગ, હવે 56 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી
    2 hours ago
    જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
    23 hours ago
    ધો.10-12 બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડકપમાં મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું
    18 minutes ago
    પાકિસ્તાની ટીમની ઑસ્ટ્રેલિયામાં ફજેતી! હોટલનું બિલ ન ભરવાના કારણે રસ્તા પર ભટકતા રહ્યા ખેલાડીઓ
    2 hours ago
    વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ રેકોર્ડ! દુનિયાની કોઈ ટીમ ન કરી શકી એ પરાક્રમ ભારતે કરી બતાવ્યું
    2 hours ago
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    1 day ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    60 minutes ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    1 day ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    1 day ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    3 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઇકોઝોન નાબુદીની લડાઈ વચ્ચે નેતાઓની લડાઈ શરૂ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ઇકોઝોન નાબુદીની લડાઈ વચ્ચે નેતાઓની લડાઈ શરૂ
જુનાગઢ

ઇકોઝોન નાબુદીની લડાઈ વચ્ચે નેતાઓની લડાઈ શરૂ

Khaskhabar Editor
Last updated: 2024/12/30 at 4:06 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

મોટી મોણપરીમાં ઇકોઝોન હટાવ સંમેલનમાં જશ ખાટવા નેતાઓ રણમેદાન ઉતર્યા

વિસાવદર સંમેલનમાં નેતાઓના એકબીજા પર આકરા પ્રહારો

- Advertisement -

રાજકીય પક્ષો વચ્ચેનો ‘સંપ’ ભ્રામક હોવાની ઉપસતી છાપ

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
સરકાર દ્વારા 196 ગામમાં ઇકો સેન્સેટિવ ઝોન લાગુ કરવા માટેનું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યાર થી તમામ પક્ષના નેતાઓ મેદાનમાં ઉતરીને ઇકોઝોન હટાવ મુદ્દે મેદાનમાં ઉતરી ગયા છે અને છેલ્લા ઘણા સમયથી ઠેર ઠેર તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંમેલનો કરીને ઇકોઝોન નાબુદીની લડાઈ સરકાર સામે ચલાવી રહ્યા છે ત્યારે શનિવારના રોજ વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે આપ દ્વારા બોલવામાં આવેલ મહા સંમેલન મળેલ જેમાં ઇકોઝોન નાબુદીની લડાઈ વચ્ચે નેતાઓની લડાઈ જોવા મળે હતી ત્યારે એક વાત ચોક્કસ છે કે, આગામી દિવસોમાં ગમે ત્યારે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી આવી શકે છે ત્યારે સ્થાનિક મતદારો પાસે જશ ખાટવા આપ, કોંગ્રેસ અને ભાજપના નેતાઓ મેદાનમાં ઉતરી ગયા છે. આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ છેલ્લા ઘણા સમયથી ઇકોઝોન હટાવવા ત્રણ જિલ્લામાં સંમેલનો બોલાવી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે.ત્યારે કોંગ્રેસ પણ ઇકોઝોન વિરોધ કરે છે.એવા સમયે ભાજપના નેતાઓ પણ ઇકોઝોન હટે તેવો સુર પુરાવી રહ્યા છે.અને ભાજપ સાથે ચાલનાર ભારતીય કિશાન સંઘ પણ મેદાન ઉતરીને ઇકોઝોનનો વિરોધ કર્યો છે.અને પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા પણ ઇકોઝોન નાબૂદ થાય તેના માટે ગમેતે પક્ષનું સંમેલન હોઈ તેમાં હાજરી આપીને સરકારનો વિરોધ કરે છે.જયારે મોટી મોણપરીના સંમેલનમાં હર્ષદ રીબડીયાએ મંચ પરથી એવું કહ્યું કે, ઘણા કેહતા હતા કે હર્ષદભાઈ હટી ગયા લાગે છે.હમણાં દેખાતા નથી આ જો ઇકોઝોન મુદ્દે હવે હું ફાળીયું પાછું બાંધીને મેદાનમાં આવી ગયો છું.જયારે 2016માં ઇકોઝોન લાગુ પડ્યો ત્યારે આજ ફાળીયું બાંધીને વિધાનસભા ગજવી હતી.એ સમયે પણ હું ખેડૂતોની સાથે હતો અને આજે પણ સાથે છું અને વિપક્ષોની એક કમિટી બનાવો અને સીધી દિલ્હી જઈને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને રાજુઅત કરો.

હર્ષદ રીબડીયા વિશે આપના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીએ શું કહ્યું
ભુપત ભાયાણીએ ઇકોઝોન સંમેલન બાદ કહ્યું કે,છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને ભ્રમીત કરવા માટે વિસાવદર વિદ્યાનસભાની જનતાને ભ્રમીત કરવા અને પોતે ખેડૂતોના મસીહા છે એવું જનતા ને બતાવવા માટે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા હિન્દી ચીની ભાઈ જેવી પરિસ્થિતિમાં પોલિટિકલ પાર્ટીની ઇકોઝોનની આડમાં કર્યક્રમોમાં હાજરી આપે છે હાજરી આપે છે.અને હર્ષદભાઈ ખેડૂતોના મસીહા છે.એવું સાબિત કરવા માંગે છે ત્યારે તેમને મારા સામે હાઇકોર્ટમાં સોગંદનામાને લઈને જે રીટ પોતે જીતેલા જાહેર કરવા માંગણી કરી છે.અને તેઓ ધારાસભ્ય હતા ત્યારે ઇકોઝોન મુદ્દો શા માટે ન ઉઠાવ્યો તેમણે રીટ કરીને આખા વિસ્તારને બાનમાં લીધો છે.તેને લીધે ચૂંટણી યોજાતી ખેડૂતોની ચિંતા હોઈ તો હાઇકોર્ટમાંથી રીટ પાછી લેવી જોઈએ.

- Advertisement -

આપ નેતા પ્રવીણ રામે ભૂપત ભાયાણીની ઝાટકણી કાઢી
વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને ઇકોઝોનનની લડતના પ્રણેતા અને આપનેતા પ્રવીણ રામે લીધા આડેહાથ લીધા અને આપનેતા પ્રવીણ રામ અને ભૂપત ભાયાણી આમને સામને આવી ગયા છે. જેમાં ભૂપત ભાયાણીના નિવેદન ઉપર આપનેતા પ્રવીણ રામે પલટવાર કરતા કહ્યું કે, ઇકોઝોનના મુદા પર અમુક લોકો નીકળી પડ્યા છો એ બયાન પર આપનેતા પ્રવીણ રામે કહ્યું કે ખેડૂતોને જરૂર હોય ત્યારે નીકળી જ પડવું પડે ભુપતભાઈ એ એવું કહ્યું કે કાયદાની કોઈ સાચી માહિતી નથી આપતા ત્યારે આ વાત પર આપનેતા પ્રવિણ રામે કટાક્ષ કરતા કહ્યું કે હે અવતારી પુરુષ અમે સાચી માહિતીના આપતા હોય તો તમને સાચી માહિતી આપતા કોણ રોકે છે? રાજકીય રોટલા બયાન પર પલટવાર કરતા કહ્યું કે તમે ધારાસભ્યમાંથી રાજીનામું આપી ભાજપમાં ગયા તો તમે શું ત્યાં ભજીયા તળવા ગયા છો? ભૂપત ભાયાણી એ વિડિઓમાં પૂછ્યું કે વિસાવદરની જનતાને એક વર્ષથી રાજકીય નુકસાન કોણ કરી રહ્યું છે ? આ બાબત પર આપનેતા પ્રવીણ રામે જવાબ આપતા કહ્યું કે એમનું નામ છે ભુપતભાઈ ભાયાણી પ્રવીણ રામે કહ્યું કે ભુપતભાઈ તમે રાજીનામું આપ્યું એટલે વિસાવદરની જનતાને નુકસાન થઈ રહ્યું છે ભુપતભાઈની ખંભે બંદૂકની વાતમાં આપનેતા પ્રવીણ રામે કહ્યું કે ભુપતભાઈના ખંભે બંધુક તો ભાજપ વાળા તમારા ઉપર ફોડી ગયા છે.આ તમામ જવાબોની સાથે સાથે આપનેતા પ્રવીણ રામે ભૂપતભાઈને ત્રણ પ્રશ્ર્નો પૂછ્યા અને જવાબ આપવા કહ્યું જેમાં ભુપતભાઈ તમે ઇકોઝોન લાગુ કરાવવા માંગો છો કે નાબૂદ કરવા માંગો છો? અને ઇકોઝોનથી ખેડૂતોને જો ફાયદો થતો હોય તો 10 ફાયદા જણાવો તેવા પ્રશ્ર્નો જવાબ માંગ્યા છે.

You Might Also Like

ભારતીય જ્ઞાન પરંપરા જ વિશ્ર્વને શાંતિનો માર્ગ બતાવશે: કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ

જૂનાગઢ મહાશિવરાત્રી પર્વે 15 ફેબ્રુ.એ શહેરની તમામ મટન-ફિશ માર્કેટ બંધ રાખવા આદેશ

ભવનાથ તળેટી, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ધર્મસ્થાનોમાં સઘન ‘એન્ટી સબોટેઝ’ ચેકિંગ

જૂનાગઢ: મહાશિવરાત્રિ પૂર્વે જ વાતાવરણ ડહોળવાનાં પ્રયાસથી સાધુ – સંતોમાં રોષ

માળિયાહાટિના જુથળ સેવા સહકારી મંડળીમાં રૂપિયા 2.09 કરોડની મોટી ઉચાપત, મંત્રી સામે ગુનો દાખલ

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માઉન્ટ આબુમાં માઇનસ ચાર ડિગ્રી : બરફની ચાદર છવાઇ, ચાર દિ’માં એક લાખ પ્રવાસીઓ આબુ પહોંચ્યા
Next Article ઊના ખાતે ક્લાસીસમાં આવતી યુવતીનો પીછો કરતા યુવકને પાઠ ભણાવતી 181 અભયમ ટીમ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
SCIENCE-TECHNOLOGY

ચીનના રસ્તે હવે રશિયા પણ: અમેરિકાની દાદાગીરીનો કડક જવાબ આપતાં વોટ્સએપને કર્યું બેન…

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
T20 વર્લ્ડકપમાં મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું
મુખ્તાર અંસારીના શૂટર શોએબની 15 ગોળી મારીને હત્યા, ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બની ઘટના
‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ રહેશે અમર? મેટાના આ નવા ફીચર વિશે જાણો…
સોના-ચાંદી-કોપર બાદ વધુ એક વસ્તુને ખરીદવા લોકો ઘેલાં થયા, માગ વધુ પણ સપ્લાય ઓછો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ભારતીય જ્ઞાન પરંપરા જ વિશ્ર્વને શાંતિનો માર્ગ બતાવશે: કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
જુનાગઢ

જૂનાગઢ મહાશિવરાત્રી પર્વે 15 ફેબ્રુ.એ શહેરની તમામ મટન-ફિશ માર્કેટ બંધ રાખવા આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
જુનાગઢ

ભવનાથ તળેટી, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ધર્મસ્થાનોમાં સઘન ‘એન્ટી સબોટેઝ’ ચેકિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?