ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગીરનાર યાત્રાધામ વિકાસ બોર્ડમાં ભવનાથ તળેટી સ્થિત ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ ભારતીજીને સભ્ય તરીકે મુખ્યમંત્રી ઉદેશીને નિમણૂંક કરવામાં આવી છે.આ નિયુક્તિ સરકાર દ્વારા તા.28 સપ્ટેમ્બરના ઠરાવથી 1008 વિશ્વંભર ભારતીબાપુ બ્રહ્મલીન થતા તેમના સ્થાને ગાદીપતિ સંભાળતા હરિહરાનંદજી બાપુની નિમણૂંક ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળમાં સભ્ય તરીકે નીમવામાં આવેલછે જયારે જે ઠરાવ તારીખ થી ત્રણ વર્ષ સુધી નક્કી કરવામાં આવેલ છે.