કોરોના મહામારીના કપરા સમયને અવસરમાં બદલવાની અનોખી કળા શીખવતી ‘સંકટ સમયની સંજીવની’ દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિનું રાજકોટ શહેરના સર્વે શૈક્ષણિક-સામાજિક-ઔદ્યોગિક-વેપારી સંગઠનો, દરેક જ્ઞાતિ સમાજ, રાજકીય કાર્યકરો, તમામ પ્રિન્ટ અને સોફ્ટ મીડિયાના સંચાલકો તથા પ્રતિષ્ઠિત નગરજનો દ્વારા શનિ, રવિ અને સોમ ત્રિ-દિવસીય આયોજનને બહોળો પ્રતિસાદ મળેલ છે. જેનું સમગ્ર સારરૂપ મેટર અને ફોટોગ્રાફ અહી પ્રેસનોટમાં જોડેલ છે.
રાજકોટ પ્રેસ કાર્યકર,
સ્મિત કાચાના
જય સ્વામિનારાયણ.


