ધોરાજી-ઉપલેટામાં કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ રેમડેસિવીર ઇન્જેક્શન ઓક્સિજન માટે આમરણાંત ઉપવાસ આંદોલનનો આવ્યો સુખદ અંત
વહીવટી તંત્ર દ્વારા લેખિતમા ખાત્રી આપતા લલિતભાઈ વસોયા તથા અન્ય આંદોલન કારીઓએ કર્યા પારણા
- Advertisement -
કોરોનાના દર્દીઓને રેમડેસિવિર ઈન્જેકશન ફાળવણી મુદ્દે આમરણાંત ઉપવાસ પર ધારાસભ્ય લલિત વસોયા અને તેમના સાથીઓના ધોરાજી ડેપ્યુટી કલેકટરના હસ્તે થયા
પારણા


