સંસદમાં બજેટ સત્રનો આજે ચોથો દિવસ છે. આજે ફરીથી અદાણી બાબતે બંન્ને સદનમાં વિપક્ષે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો, ત્યાર પછી સદનની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. આ સિવાય આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષના દળોની સાથે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સરકારને ઘેરવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી.
Opposition parties seek JPC probe into Hidenburg-Adani row, Congress to protest outside LIC offices on Jan 6
- Advertisement -
Read @ANI | https://t.co/zK5BeJw6cx#Congress #LIC #SBI #Adaniscam #Adani pic.twitter.com/ae6GxbPAg8
— ANI Digital (@ani_digital) February 2, 2023
- Advertisement -
અદાણી મુદે વિપક્ષે જોરદાર વિરોધ નોંધાવતા લોકસભાની કાર્યવાહી બપોરના બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. જયારે રાજયસભાની કાર્યવાહી બપોરના અઢી વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
#WATCH | Opposition parties meeting underway in Parliament to chalk out the strategy for the floor of the House
(Source: Congress)#BudgetSession2023 pic.twitter.com/y22jtxWluO
— ANI (@ANI) February 3, 2023
અમૂલ દુધના ભાવ વધવાથી સામાન્ય જનાતને વધુ મુશ્કેલી
કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, જો અમુલ દૂધના ભાવમાં વધારે થશે તો તેની સૌથી વધુ અસર સામાન્ય જનતાના બજેટ પર પડશે. બની શકે કે મોદીજી અને અમિત શાહ દૂધ ના પીતા હોય, પરંતુ દેશના બાળકો માટે ખૂબ જરૂરી છે. દૂધના ભાવ વધતા સરકારે પોતાનો વાસ્ાતવિક ચહેરો દેખાડી દીધો છે.
સદનમાં સરકારને ઘેરવા માટે વિપક્ષીય દળો રણનીતિ ઘડવા બેઠક યોજી રહ્યા છે.