રાજકોટ મનપાની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લાં પખવાડિયામાં શહેરના જુદા જુદા જાહેર માર્ગો પર દબાણ કરનારા, રેંકડી-કેબિન અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો, ઘાસચારો, બોર્ડ-બેનરો જપ્ત કરવામાં આવ્યા હતા જેમ કે 14 રેંકડી-કેબિનો ફૂલછાબ ચોક, જ્યુબેલી, પુષ્કરધામ મેઈન રોડ, નાના મૌવા રોડ પરથી જપ્ત કરી હતી. 40 કિ.ગ્રા. વાસી શાકભાજી ફળો જપ્ત કર્યા હતા. આ ઉપરાંત 52 હજારની આસપાસ વહીવટી ચાર્જ જીવરાજ પાર્ક, સાધુ વાસવાણી રોડ, ગાયત્રીનગર મેઈન રોડ, દસ્તુર માર્ગ, ભૂપેન્દ્ર રોડ, પેલેસ રોડ, કરણસિંહજી રોડ સહિતના રોડ-રસ્તા પર દબાણ સહિત વિવિધ દંડની રકમ રૂા. 7.82 લાખ વસુલવામાં આવ્યો હતો. 783 જેવા બોર્ડ-બેનર પર વિવિધ માર્ગો પરથી જપ્ત કરવામાં આવ્યા હતા.
રાજકોટના જાહેર માર્ગો પરથી દબાણ હટાવતું મનપા
You Might Also Like
Follow US
Find US on Social Medias