ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ નહીં પરંતુ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના લોકો પણ તેમના પ્રેમસંબંધ છૂટાછેડા અને બીજી બાબતોને લઈને સુર્ખિયોમાં રહેતા નજર આવે છે આજે આપણે નાના પરદાનીએ અભિનેત્રીઓ વિશે વાત કરવાના છીએ જેમણે છૂટાછેડા લીધા પછી તેમના છોકરાઓને એકલા પાલી પોષીને મોટા કરી રહી છે.
સૌપ્રથમ વાત કરીએ જુહી પરમારની 2018માં જુહી પરમારએ સચિન શ્રોફથી છૂટાછેડા લીધા હતા તેઓનું કહેવું હતું કે આ લગ્નજીવનમાં તેઓ જેટલા પણ વર્ષ રહ્યા તેમાં તેઓ ક્યારેય ખુશ રહ્યા ન હતા જુહીએ એકવાર કહ્યું હતું કે જ્યારે તે સચિનને જાણતી હતી ત્યારે તે એટલું ઓળખી શકી ન હતી.
તેવામાં સચિને જુહીને કહ્યું કે તે જુહીથી પ્રેમ કરે છે અને તેના સાથે લગ્ન કરવા ઈચ્છે છે જેથી જુહી સચિન સાથે પ્રેમ સંબંધમાં આવી અને તેઓએ આગળ જતાં લગ્ન કર્યા લગ્નના થોડાક વખત બાદ જુહીને લાગ્યું કે તેમણે આ વિષય ઉપર કંઈ પણ સમજ્યા વગર તેમનો જવાબ આપી દીધો હતો અને તેમણે લગ્ન કરી લીધા હતા.
- Advertisement -
તે સચિનથી પ્રેમ કરતી જ ન હતી અને તેણે સચિન સાથે લગ્ન કરી લીધા આઠ વર્ષ સુધી તેઓએ આ સંબંધ ટકાવ્યો પરંતુ આઠ વર્ષ પછી આ સંબંધને તોડવાનું નક્કી કર્યું અને જુહીએ સચિન શ્રોફથી છૂટાછેડા લઇ લીધા આજે તેમની દીકરી સમાયરા જુહી સાથે રહે છે.
તે એકલી માતા છે અને સાથે સાથે ટીવી અભિનય કરિયરને પણ નિરંતર ચાલુ રાખ્યું છે જેનિફર વિંગેટના લગ્ન બે વર્ષ સુધી ટકયા હતા અને તે સમયગાળામાં તે દંપતિ ખુબજ ખુશ હતા પરંતુ કહેવામાં આવે છે કે જેનીફર વિન્ગેટનો પોતાનો છોકરો ન હતો તેમણે ગોદ લીધો હતો.
એટલે તે છોકરો જેનિફર વિંગેટ અને તેમના એક્સ પતી કરણ ગ્રોહરનો આ છોકરો નથી આ છોકરાને લઈને જેનિફર વિંગેટ ઘણીવાર સુર્ખિયોમાં રહી છે. દલજીત કૌરએ છૂટાછેડા લીધા પછી તેમના અભિનય કરિયર નિરંતર ચાલુ રાખ્યું છે તેમણે તેમની નીજી બાબતો મીડિયા સમક્ષ કરી હતી.
- Advertisement -

તેમના લગ્ન શાહીન ભનૌતથી થયા હતા આ જોડી જોઈને સૌ કોઈ ઈરછતા હતા કે તેમની પણ કાશ આવી જોડી હોત કોઈને ખબર ન હતી કે તેઓ છૂટાછેડા લેશે મીડિયાએ કહ્યું હતું કે શાહિન તેમની પત્ની ઉપર ખૂબજ અત્યાચાર કરતા હતા દલજીત આ સંબંધને તોડવા માંગતા હતી.

કારણકે તે સહન ન કરી શકતી હતી મીડિયા સમક્ષ દલજીતએ તેનું બયાન આપ્યું હતું અને ખુબ જ રડી હતી આજે દલજીત તેમના છોકરા સાથે રહે છે તે એક એકલ માતા છે. આ લિસ્ટમાં દીપશિખા નાગપાલનું નામ પણ આવે છે તેમના બે લગ્ન થયા હતા તેમણે ફિલ્મી અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે.

તેમના પહેલા લગ્ન વધારે સમય સુધી ટકી ન હતા અને ત્યારપછી તે તેમની ઉંમરથી નાના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં જોડાઈ અને આગળ જતાં તેણે તે વ્યક્તિ સાથે લગ્ન કર્યાં પેહલા લગ્નમાં તેમના બે છોકરા હતા દીપશિખાના બીજા પતિ કેશવએ તેમના બે છોકરા અને દિશાને અપનાવી છે.
ચાહત ખન્ના સાથે પણ કંઈક આવું જ થયું છે તેમના બે લગ્ન થયા હતા પહેલા લગ્ન થોડાજ સમય સુધી ટક્યા અને તે માટે તેમણે તેમના ટીવી અભિનય કરિયરનો પણ ત્યાગ આપ્યો હતો આ ફેસલાએ તેમના અભિનય કરિયર ઉપર ખૂબ જ ગંભીર અસર પાડ્યો હતો.

જેથી આગળ જતાં તેમને કામ મળ્યું નહીં ત્યારપછી તેમના બીજા લગ્ન થયા તેમાં તેમને બે છોકરાઓ થયા તે લગ્ન જીવનમાં ખૂબજ ખુશ હતી પરંતુ બીજા છોકરા સમયે તેમના છૂટાછેડાની ખબરો બહાર આવી આજે તે તેમના બે નાના છોકરાઓ સાથે જિંદગી વિતાવી રહી છે તેમનો પરિવાર તેમને સંપૂર્ણ સાથ સહકાર આપી રહ્યું છે.
આ અભિનેત્રીઓ છુટાછેડા લીધા પછી તેમના છોકરાઓનું એકલી રહીને પાલન પોષણ કરી રહી છે તેઓ તેમના છૂટાછેડાને લઈને ખૂબજ સુર્ખિયોમાં છવાયેલી જોવા મળી હતી આ અભિનેત્રીઓ વિશે તમારું શું કહેવું છે તે વિશે તમારા મંતવ્યો અમને જણાવી શકો છો.



