રાજ્યની તમામ જેલમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે સદભાવના કેળવાઈ તેવા શુભ હેતુસર અને રમત-ગમતને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય જેલવડા ડો.કે.એલ.એન.રાવના માર્ગદર્શન હેઠળ ડીજીપી ટી-2ઓ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં ગીપકા ઝોન, અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ ઝોનની ટિમો વચ્ચે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ફાઇનલમાં ગીપકા અમદાવાદ ઝોનને રાજકોટ ઝોનની ટીમની ભવ્ય જીત થતા રાજકોટ જિલ્લા જેલ ખાતે અધિક્ષક વાગીશા જોષી સહિતનાઓએ ટીમનું ભવ્ય સન્માન કર્યું હતું.
Follow US
Find US on Social Medias



