શહેર ભાજપ બક્ષીપંચ મોરચા ધ્વારા ગુરૂપૂર્ણિમા ના પાવન અવસરે ભુપેન્દ્ર રોડ ખાતે આવેલ સ્વામીનારાયણ મંદીર ખાતે કોઠારી સ્વામીજી હરીકૃષ્ણ રમણદાસજીના આશિર્વાદ પ્રાપ્ત કરી ગુરૂવંદના કરી હતી તેમજ હનુમાન મઢી મંદીર ખાતે પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ ઘ્વારા ભાવવંદના કરાઈ હતી.
આ તકે શહેર ભાજપ મહામંત્રી કીશોર રાઠોડ, શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ લલીત વાડોલીયા, મહામંત્રી ઉમેશ જે.પી., રત્નાભાઈ રબારી, કોર્પોરેટર નીલેશ જલુ, વોર્ડના મહામંત્રી વીપુલ માખેલા, નરેન્દ્ર કુબાવત, રાજનભાઈ સિંધવ, સંદીપ ડોડીયા, અરવીંદભાઈ સોલંકી, ધર્મેશ ડોડીયા, સંદીપ અંબાસણા, અજય જાદવ, નારણભાઈ બોળીયા, ધીરૂભાઈ વજકાણી, ભરત કુબાવત, દીલીપ આહીર તેમજ દેવાંગ કુકાવા, નરેશ પ્રજાપતી, ખેતશીભાઈ માળી, કૌશીક ચાવડા, રઘુભાઈ બોળીયા, રાજુભાઈ ચૌહાણ, રમેશ સોલંકી, મનીષભાઈ મેયડ, ગૌરાંગ દેવડા, વીપુલ ડવ,સહીતના સાથે બહોળી સંખ્યામાં બક્ષીપંચ મોરચાના કાર્યકર્તાઓ ગુરૂવંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા.


