અમેરિકાના લાલ સાગરમાં 12 હૂતી હુમલાવર ડ્રોન અને 5 મિસાઇલોને તોડી પાડવામાં આવી છે. અમેરિકાએ દાવો કર્યો છે કે, ઇરાન સમર્પિત હૂતીના તરફથી લોન્ચ કરવામાં આવ્યા હતા. યૂએસ સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે, લાલ સાગર ક્ષેત્રમાં જહાજોને કોઇ નુકસાન થયું નથી. હુમલામાં કોઇ પણ ઇજાગ્રસ્ત થયું હવાનું સૂચના મળી નથી.
ડ્રોનની સાથે બૈલૈસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો પર હુમલો
યૂએસ સેંટકોમે સોશ્યલ મીડિયા પ્લોટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે, દક્ષિણ લાલ સાગરમાં અમેરિકાની કાર્યવાહીમાં એક તરફી હુમલો કરનાર 12 ડ્રોન, 3 જહાજ- રોધી બૌલિસ્ટિક મિસાઇલો અને જમીનથી હુમલો કરનાર 2 ક્રુઝ મિસાઇલો તોડી પાડી છે. કાર્યવાહીમાં આજનહાવર કૈરિયર સ્ટ્રાઇક ગ્રુપના યૂએસએસ લૌબૂન અને એફ-એ-18 સુપર હોર્નેટ સામેલ છે.
- Advertisement -
10 કલાક સુધી ગોળીબારી ચાલુ
રિપોર્ટના જણાવ્યા અનુસાર, દક્ષિણી લાલ સાગરમાં હૂતીની તરફથી 26 ડિસેમ્બરની સવારે લગભગ 6:30 વાગ્યે હુમલો શરૂ થયો હતો. 10 કલાક સુધી ગોળીબારી ચાલુ રહી. ત્યાર પછી અમેરિકાની તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી, હૂતી હુમલાવર ડ્રોન પર સટીક નિશાન સાધ્યા હતા. જહાજને કોઇ નુકસાન થયું નથી.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ હૂતી હુમલાને આંતકી કૃત્યુ ગણાવ્યું છે. સેનાની તરફથી મિસ્ત્રના સિનાઇ પ્રાયદ્રીપ ટર પર ફુટેજ જાહેર કર્યા છે. મિસ્ત્રના સમુદ્ર તટના શહેર- દહાબથી લગભગ 2 કિલોમીટર દૂર ધમાકાઓની અવાજ સાંભળવા મળી. આ જગ્યા ઇલિયટથી લગભગ 125 કિલોમીટર દક્ષિણમાં આવેલી છે.