મધ્યપ્રદેશના શ્યોપુરમાં આવેલા કૂનો નેશનલ પાર્કથી ઓક મોટી ખુશખબરી સામે આવી છે. જ્યાં આફ્રી કી ચિત્તાને જોવા માટે પર્યટકો માટે શક્ય બનવાનું છે. કારણકે ગઇકાલે બે ચિત્તા અગ્નિ અને વાયુને પ્રયટનજોન પારોંદ વન ક્ષેત્રમાં છોડવામાં આવ્યા છે. જે અહેરા ગેટમાંથી પ્રવેશ કરનારા પર્યટકોને જોવા મળી શકે છે.
બંન્ને ચિત્તા સંપૂર્ણ પણે સ્વસ્થ છએ. સાથે જ તેમની ટ્રેકિમગ માટે ચિત્તા મોનિટરિંગ ટીમ તેમજ વન પરી ક્ષણની મોબાઇલ ચીમ એકટિવ કરી દીધી છે. તેમના પર નજર રાખવામાં આવશે. સાથે જ ચિત્તાના ગળામાં રેડિયો એકેટિવ કોલર આઇડી પણ લગાવવામાં આવશે, જયારે ચિત્તાની લોકેશનને ટ્રેસ પણ કરી શકાશે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષ 17 સપ્ચેમ્બર 2022ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસ પર દેશને ચિત્તા પુન:સ્થઆપના પ્રોજકેટની ભેટ આપી હતી. બંન્ને પગલામાં 20 ચિત્તા ભારતના નાર્માબિયા અને દક્ષિણ આફ્રીકાથી મળ્યા હતા. પ્રોજકેટ્ ચિત્તા પોતાના અનુભવોની સાથે આગળ વધી રહ્યા છે, આ દરમ્યાન 6 મૃદ્ધ અને 3 શાવક બિમારીના કારણે મૃત્યુ પામ્યા હતા.
જેથી ગળામાં લાગેલા કોલર આઇડીથી સંક્રમિત થયેલા અને બીજા કારણોના કારણે 15 જુલાઇ સુધી પાર્ક ઓપન રેન્જમાં છોડવામાં આવશે. ચિત્તાને ફરી મોટા મેદાનોમાં શિફ્ટ કરવાનું કામ શરૂ થઇ ગયું છે. 13 ઓક્ટોમ્બર સુધી બધા ચિત્તા મોટા મેદાનોમાં રાખવામાં આવ્યા, જેમાંથી 14 ચિત્તા અને એક શાવકમાંથી 2 નર ચિત્તાને ખુલ્લા જંગલમાં છોડવામાં આવ્યા છે.