By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન માટે આજે કયામતની રાત
    8 hours ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    10 hours ago
    ટ્રમ્પનો નવો પ્લાન! ઈરાનમાં ઘૂસશે અમેરિકન સેના? યુરેનિયમ અને તેલના ભંડાર પર છે નજર
    10 hours ago
    ચીનનો ૠઉઙ ગ્રોથ લક્ષ્યાંક 5%થી નીચે 2026 માટે 4.55%નો ટાર્ગેટ જાહેર
    1 day ago
    ટ્રમ્પને યુદ્ધ ભારે પડશે! ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચવાની તૈયારીમાં
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ડિજિટલ ફ્રોડનો શિકાર બનશો તો મળશે વળતર
    8 hours ago
    ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન
    9 hours ago
    AI સાથેના મોહમાં તૂટતા સંબંધો
    1 day ago
    સ્ટેડિયમમાં સેલેબ્સનો જમાવડો: રોહિત શર્માથી લઈ રણબીર કપૂર સુધીના સ્ટાર્સ ઉમટ્યા
    1 day ago
    ભારત T20 વર્લ્ડ કપના ફાઇનલમાં ત્રીજી વખત ચેમ્પિયન બનવાથી એક જીત દૂર
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત vs ન્યૂઝીલેન્ડ: અમદાવાદમાં T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ, કોણ જીતશે ટાઈટલ?
    9 hours ago
    અભિષેક OUT, કુલદીપ IN..? ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ફસાવવા કેપ્ટન સૂર્યાએ રચ્યો ‘ચક્રવ્યૂહ’!
    10 hours ago
    ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં મળશે ‘સરપ્રાઈઝ’? અમદાવાદમાં આ વખતે ‘હાઈબ્રિડ પિચ’
    10 hours ago
    સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા
    1 day ago
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    10 hours ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 day ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    2 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શહેરમાં બપોર સુધીમાં 950 ગણેશ પ્રતિમાઓનું ધામધૂમથી વિસર્જન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શહેરમાં બપોર સુધીમાં 950 ગણેશ પ્રતિમાઓનું ધામધૂમથી વિસર્જન
ખાસ-ખબરગુજરાતરાજકોટ

શહેરમાં બપોર સુધીમાં 950 ગણેશ પ્રતિમાઓનું ધામધૂમથી વિસર્જન

Khaskhabar Editor
Last updated: 2022/09/09 at 6:10 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

અગલે બરસ તુ જલદી આ…ના નાદ સાથે દુંદાળાદેવને વિદાય

વિસર્જન સ્થળે રેસ્ક્યૂ ટીમ તૈનાત, આજીડેમ, વગુદળ પાટિયા, ન્યારા પાટીયા પાસે ભીડ ઉમટી વિસર્જન સ્થળે રેસ્ક્યૂ ટીમ તૈનાત, 1654 પોલીસનો બંદોબસ્ત ખડેપગે

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં 10 દિવસ સુધી ગણેશ પૂજન કર્યા બાદ આજે ભક્તોએ બાપ્પાને ભાવભેર વિદાય આપી હતી. ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અણબનાવ ન બને તે માટે મહાનગરપાલિકા અને પોલીસ તંત્રએ પૂરતી તૈયારી રાખી છે. આજે કુલ 7 સ્થળે ગણેશ વિસર્જન કરી શકાશે. તેમજ 1654 પોલીસ બંદોબસ્તમાં રહેશે. જ્યારે વિસર્જન સ્થળે રેસ્ક્યૂ ટીમ ક્રેન, લાઇટિંગ સહિતની સુવિધા માટે ખડેપગે તૈનાત છે. જ્યાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 950 પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. રાજકોટનમાં વિસર્જન ત્રણ કલરમાં વેચવામાં આવ્યા છે. જેમાં રેડ કલર-આજીડેમ કિશાન ગૌશાળા પાસે, ઓરેન્જ કલર -પાળગામ ઝખરાપીર દરગાહ પાસે મવડી ગામથી આગળ, ગ્રીન કલર – વગુદળ પાટિયા પછી પુલ નીચે અને જામનગર રોડ ન્યારા રોડ ન્યારા પાટિયા પાસે ખાણમાં કલર કોડ મુજબ જ દરેક ગણપતિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ગણેશ વિસર્જનનો અવસર શાંતિપૂર્ણ માહોલમાં સુચારુપણે સંપન્ન થાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વધારે પડતી ભીડ એકઠી ન થાય તે માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દર વર્ષે ગણેશ વિસર્જન સમયે નદી-તળાવોમાં ડુબવાની ઘટનાઓ પણ ઘણી સામે આવતી હોય છે. ત્યારે આ વર્ષે આવી ઘટનાઓને ટાળી શકાય તે માટે પણ આ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે.

10 દી’માં 100 કરોડનું ટર્નઓવર, રાજકોટમાં 500 પંડાલ, હજારો ઘરોમાં મૂર્તિનું સ્થાપન કરાયું

- Advertisement -

આ વર્ષે વિઘ્નહર્તાના સ્વાગતમાં રાજકોટના માર્ગો પર ઉમંગ અને ઉત્સાહનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. કોરોનાએ બે વર્ષથી બ્રેક લગાવી હતી, જમયારે હવે ફરી દરેક તહેવારની ઉજવણી શરૂ થઈ ગઈ છે. રસ્તા પર અને મંડળો- સોસાયટીઓએ બાપાને વધાવવામાં કોઈ પ્રકારની કસર છોડી નથી. સાતમ-આઠમના મેળામાં લોકોએ મન ભરી પૈસા ખર્ચ્યા હતા, જેને પગલે 5 દિવસમાં અંદાજિત રૂ.25 કરોડનું ટર્નઓવર થયું હતું. હવે ગણેશોત્સવમાં પણ રાજકોટિયન્સે દિલથી પૈસા ખર્ચ્યા છે. છેલ્લા દસ દિવસમાં આશરેમાં 100 કરોડનું ટર્નઓવર થયું હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.

વિસર્જન શબ્દનો અર્થ પાણીમાં વિલીન થવું
વિસર્જન સંસ્કૃત ભાષાનો શબ્દ છે, જેનો અર્થ પાણીમાં વિલીન થવું થાય છે. આ સન્માન સૂચક પ્રક્રિયા છે એટલે ઘરમાં પૂજા માટે પ્રયોગમાં લેવામાં આવેલી મૂર્તિઓને વિસર્જિત કરીને તેમને સન્માન આપવામાં આવે છે. વિસર્જનની ક્રિયામાં મૂર્તિ પંચતત્વમાં સમાહિત થઇ જાય છે અને દેવી-દેવતાઓ પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે.

આટલી જગ્યા પર ગણેશ વિસર્જન
– આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નં. – 1
– આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નં. – 2
– આજી ડેમ ઓવરફ્લો ચેક ડેમ
– પાળ ગામ, જખરા પીરની દરગાહ પાસે, મવડી ગામથી આગળ
– ન્યારાના પાટીયા પાસે ન્યારા રોડ, ખાણમા જામનગર રોડ
– એચ.પી.ના પેટ્રોલ પમ્પ સામે, રવિવારી બજાર વાળુ ગ્રાઉન્ડ
-આજી ડેમ પાસે

 

You Might Also Like

ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે સત્યમ સોસાયટીમાં રૂ.18 લાખના સીસી રોડનું ખાતમુહૂર્ત

ધ્રાંગધ્રાના જેગડવા ગામે જર્જરિત પૌરાણિક વાવનું સમારકામ કરવા માંગ

રૂ.6.68 કરોડના ખર્ચે રિલીફ રોડની થશે કાયાકલ્પ; આધુનિક અર્બન કોરિડોર તરીકે વિકસાવાશે

ડિમોલિશનમાં ‘સુપરફાસ્ટ’, રસ્તાના કામમાં RMCની બ્રેક

કાલે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ

TAGGED: GANESHJI, IDOL, Rajkot, visharjan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટનાં આંગડીયા કર્મચારીની લૂંટનો ભેદ ઉકેલતી શહેર ક્રાઈમ બ્રાન્ચ
Next Article ‘દિનેશ સદાદિયા બિલકુલ બેજવાબદારી-સ્વચ્છંદતાપૂર્વક કામ કરવા ટેવાયેલો!’: તત્કાલિન શાસનાધિકારીએ આપ્યો હતો સ્પષ્ટ અભિપ્રાય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

એક જ આંબામાં ત્રણ પ્રકારની કેરી: ખાખડી, સોપારી અને મરીના દાણા જેવડી કેરીઓ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ધ્રાંગધ્રા પોલીસની ‘ત્રિશક્તિ’: ગ્રામ્ય વિસ્તારની 3 દીકરી ખાખી વર્દીમાં ચમકી
ધ્રાંગધ્રા તળાવના લોકાર્પણ પ્રસંગે રાજ્યના મંત્રીએ ભાંગરો વાટયો
પાટડીના કચોલીયા ગામે સ્નાનઘાટની દીવાલ ધરાશાયી કપડાં ધોતી મહિલાનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત
ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે સત્યમ સોસાયટીમાં રૂ.18 લાખના સીસી રોડનું ખાતમુહૂર્ત
ધ્રાંગધ્રાના જેગડવા ગામે જર્જરિત પૌરાણિક વાવનું સમારકામ કરવા માંગ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે સત્યમ સોસાયટીમાં રૂ.18 લાખના સીસી રોડનું ખાતમુહૂર્ત

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ગુજરાત

ધ્રાંગધ્રાના જેગડવા ગામે જર્જરિત પૌરાણિક વાવનું સમારકામ કરવા માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
મોરબી

રૂ.6.68 કરોડના ખર્ચે રિલીફ રોડની થશે કાયાકલ્પ; આધુનિક અર્બન કોરિડોર તરીકે વિકસાવાશે

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?