ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ – 2006 અંતર્ગત શ્રાવણ માસમાં ખાદ્યચીજમાં વપરાતા ખાદ્યતેલની TPC વેલ્યુની કુલ ૧૫ પેઢીમાં ચકાસણી. ચકાસણી દરમ્યાન બિનઆરોગ્યપ્રદ અને તપકીરવાળી પેટીસ ૩ કિ.ગ્રા, અખાદ્ય તેલ ૧૫ કિ.ગ્રા., છાપેલ પસ્તી ૧૭ કિ.ગ્રા. સ્થળ પર જ નાશ
- નમુનાની કામગીરી:-
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવેલ: (૧) રાજગરાનો ફરાળી ચેવડો (પ્રિપેર્ડ લુઝ) સ્થળ: શ્રી ચામુંડા ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ, ન્યુ આશ્રમ રોડ, સદગુરુ કોમ્પલેક્ષ, કુવાડવા રોડ (૨ ) Shraddha Bites “Rajgara Chevdo (200 gm pkd)” સ્થળ:- શ્રધ્ધા નમકીન, કોઠારીયા મે. રોડ લીધેલ છે.
- Advertisement -
- ફરાળી ખાદ્યચીજમાં કરેલ ચકાસણીની વિગત :-
તા.૧૯/૦૮/૨૦૨૧ ના રોજ શ્રાવણ માસ દરમ્યાન ખાદ્યચીજનો (પ્રિપેર્ડ ફુડ) નો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય પ્રિપેર્ડ ખાદ્યચીજમાં વપરાતા ખાદ્યતેલની TPC વેલ્યુ ચકાસણી કરવામાં આવેલ.
ક્રમ | FBOનું નામ | સરનામું | રીમાર્ક્સ |
૧ | સ્વીટસ એન્ડ સ્નેક્સ | ગોંડલ રોડ | તપકીરવાળી પેટીસ ૩ કિ.ગા. નાશ |
૨ | ન્યુ રમેશ સ્વીટ માર્ટ | અંબાજી કડવા પ્લોટ | દાજીયુ તેલ ૨ કિ.ગ્રા. નાશ |
૩ | પટેલ ગાંઠીયા પેટીસ | ગુરૂપ્રસાદ ચોક | દાજીયુ તેલ ૩ કિ.ગ્રા. નાશ |
૪ | બાલાજી ભવાની ફરસાણ | ગુરૂપ્રસાદ ચોક | છાપેલ પસ્તી ૮ કિ.ગ્રા., દાજીયુ તેલ ૪ કિ.ગ્રા નાશ |
૫ | ભગવતી ફરસાણ | ગુરૂપ્રસાદ ચોક | છાપેલ પસ્તી ૯ કિ.ગ્રા., દાજીયુ તેલ ૬ કિ.ગ્રા નાશ |
૬ | જલારામ ગાંઠીયા | ગોંડલ રોડ | – |
૭ | ૐ સાંઇ પેટીસ | ગોંડલ રોડ | – |
૮ | જલારામ ફરસાણ | રામનગર મે. રોડ | – |
૯ | મહાવીર ફરસાણ | રામનગર મે. રોડ | – |
૧૦ | જય સિતારામ ડેરી ફાર્મ | ગુરૂપ્રસાદ ચોક | – |
૧૧ | શ્રી ભેરૂનાથ નમકીન | અંબાજી કડવા પ્લોટ | – |
૧૨ | રામેશ્વર નમકીન | સ્વામિનારાયણ ચોક | – |
૧૩ | મોમાઇ ફરસાણ | સ્વામિનારાયણ ચોક | – |
૧૪ | મનીશ ફરસાણ | કૃષ્ણનગર મે. રોડ | – |
૧૫ | શિવમ ફરાળી ભેળ | કૃષ્ણનગર મે. રોડ |