By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફાસીવાદ ખતમ કરવાના નારા સાથે બાંગ્લાદેશમાં લોકો રસ્તાં પર ઉતર્યા
    1 hour ago
    દક્ષિણ કોરિયાના નૌકાદળનું વિમાન તાલીમ ઉડાન દરમિયાન 4 મુસાફરો સાથે ક્રેશ થયું
    4 hours ago
    અમેરિકા ચીની વિદ્યાર્થીઓના વિઝા રદ કરશે; ટ્રમ્પે હાર્વર્ડમાં વિદેશી વિદ્યાર્થી કેપની માંગ કરી
    5 hours ago
    એલોન મસ્કે ટ્રમ્પનો આભાર માન્યો, તેમના હોદા પરથી રાજીનામુ આપી ટ્રમ્પ તંત્રને બાય-બાય કહ્યું
    5 hours ago
    એલોન મસ્કના પિતા, એરોલ મસ્ક, જૂનમાં ભારત પ્રવાસ દરમિયાન અયોધ્યાના રામ મંદિરની મુલાકાત લેશે
    6 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઠીક લાગે એ કરો, મારી પાસે બીજા ઘણા કામ : થરૂર
    16 minutes ago
    બંગાળમાં ગુંડાગીરીને ખુલી છૂટ, મમતા પર મોદીના પ્રહાર
    18 minutes ago
    આલ્કોહોલનો એક પેગ પણ સુરક્ષિત નથી, દારૂ અને કેન્સરના વધતા જોખમ વચ્ચે સંબંધ:WHO
    48 minutes ago
    કેન્દ્રના નિર્ણય બાદ રાજ્ય સરકારનો આદેશ, મોકડ્રિલ સ્થગિત: વહીવટી કારણોસર ‘ઓપરેશન શિલ્ડ’ મોકૂફ
    56 minutes ago
    હવે એક અધિકારી ત્રણેય સેનાના સૈનિકો સામે કાર્યવાહી કરી શકશે
    59 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બબાલ, મેદાનમાં બાખડ્યા
    5 hours ago
    PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
    6 hours ago
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    1 day ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    2 days ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    1 day ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    2 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    2 days ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    3 days ago
    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયાએ કામણ પાથર્યા, પહેલો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    3 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    1 week ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    2 weeks ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 day ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 week ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વેરાવળ-પ્રભાસ પાટણમાં 555મી ગુરૂનાનક જયંતીની ભવ્ય ઉજવણી કરાઇ: પ્રભાત ફેરી, લંગરપ્રસાદ તેમજ શોભાયાત્રા યોજાઇ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > વેરાવળ-પ્રભાસ પાટણમાં 555મી ગુરૂનાનક જયંતીની ભવ્ય ઉજવણી કરાઇ: પ્રભાત ફેરી, લંગરપ્રસાદ તેમજ શોભાયાત્રા યોજાઇ
જુનાગઢ

વેરાવળ-પ્રભાસ પાટણમાં 555મી ગુરૂનાનક જયંતીની ભવ્ય ઉજવણી કરાઇ: પ્રભાત ફેરી, લંગરપ્રસાદ તેમજ શોભાયાત્રા યોજાઇ

Khaskhabar Editor
Last updated: 2024/11/16 at 4:27 PM
Khaskhabar Editor 6 months ago
Share
2 Min Read
SHARE

કીર્તન સમાગમ, ભોગ સાહેબ, સહિતના કાર્યક્રમો યોજાયા: રાત્રે દીપમાલા સાથે નગરકીર્તન બાદ જય જયકાર સાથે ભવ્ય ઉજવણી

ખાસ-ખબર ન્યૂઝ સોમનાથ, તા.16
વેરાવળમાં 555મી ગુરૂૂનાનક જયંતીની શુક્રવારે તા. 15 મી એ ભવ્ય ઉજવણી કરાઇ હતી. વેરાવળમાં વહેલી સવારે 5:15 કલાકે ગુરૂૂ ગોવિંદસિંઘ ગુરૂૂદ્વારા થી સ્વામી શાંતિ પ્રકાશ હોલ સુધી પ્રભાત ફેરી, કીર્તન સમાગમ, ત્યારબાદ ભોગ સાહેબ, બપોરે સમૂહ લંગર પ્રસાદ, શોભાયાત્રા શહેરના ટાવર ચોક, લીલાશાહ નગર, અંબાજી મંદિર રોડ, ગુરૂૂ ગોવિંદસિંઘ ગુરૂૂદ્વારા, બજરંગ સોસાયટી, 80 ફૂટ રોડ, 60 ફૂટ રોડ થઈ, ગુરૂૂનાનક ચોક, બિહારીનગર થઈ કરમચંદ બાપા ચોક સહિતના રાજમાર્ગો પરથી શોભાયાત્રા નીકળી હતી. ઉપરાંત રાત્રે 11 કલાકે ગુરૂૂ ગ્રંથ સાહેબની સવારી સાથે ભવ્ય દીપમાલા સાથે વિશેષ નગરકીર્તન યોજાયા બાદ રાત્રે સ્વામી શાંતિપ્રકાશ હોલ ખાતે વિવિધ સ્પર્ધાઓ, “ગુરૂૂ જો સચો સોદો” થીમ પર બાળકોનું નાટક, રાત્રે 1:20 કલાકે જયજયકાર સાથે ગુરૂૂનાનક દેવના જન્મદિવસની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સિંધી સમુદાયના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

- Advertisement -

પ્રભાસ પાટણમાં પણ સિંધી સમાજ દ્વારા સવારે 5 કલાકે સિંધી સોસાયટી બાયપાસ ખાતે થી પ્રભાત ફેરી નું આયોજન કરવામાં આવ્યું હતું જે વેણેસ્વર સોસાયટી, રામરાખ ચોક, મેઈન બજાર, દરજીવાડા થઈ ચોગાન ચોક ખાતે પૂર્ણાહુતિ થઈ હતી, ત્યારબાદ 11 કલાકે ભોગ સાહેબ, બપોરે સમૂહ ભંડારો, સાંજે 5 કલાકે ચોગાન ચોક ગુરૂૂદ્વારા થી શોભાયાત્રા યોજાઈ હતી. રાત્રે 1:20 કલાકે જયજયકાર સાથે ગુરૂૂનાનક દેવ જી નાં અવતાર દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

You Might Also Like

22 જૂનના ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે

જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટરની દેખરેખમાં પ્રથમ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા પૂર્ણ

તાલાલા તાલુકા તલાટી કમ મંત્રી મંડળના પદાધિકારીઓની સર્વાનુમતે વરણી

હરિદ્વારના ભગીરથ ગંગા તટે ભાગવતાચાર્ય ડૉ.મહાદેવપ્રસાદ દ્વારા અમૃતપાન કરાવાશે

હિમાચલ પ્રદેશની પીર પંજાલ રેન્જના 17300 ફુટ ઊંચાઈ પર તિરંગો લહેરાવ્યો

TAGGED: Guru Nanak Jayanti, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રેમના સાત રંગો દર્શાવતું ગીત
Next Article સોમનાથ જ્યોતિર્લિંગ, ધ્વજદંડ, અને ચંદ્ર એક હરોળમાં આવ્યા!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

22 જૂનના ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટરની દેખરેખમાં પ્રથમ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા પૂર્ણ
તાલાલા તાલુકા તલાટી કમ મંત્રી મંડળના પદાધિકારીઓની સર્વાનુમતે વરણી
હરિદ્વારના ભગીરથ ગંગા તટે ભાગવતાચાર્ય ડૉ.મહાદેવપ્રસાદ દ્વારા અમૃતપાન કરાવાશે
ઠીક લાગે એ કરો, મારી પાસે બીજા ઘણા કામ : થરૂર
બંગાળમાં ગુંડાગીરીને ખુલી છૂટ, મમતા પર મોદીના પ્રહાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

22 જૂનના ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
જુનાગઢ

જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટરની દેખરેખમાં પ્રથમ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા પૂર્ણ

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
જુનાગઢ

તાલાલા તાલુકા તલાટી કમ મંત્રી મંડળના પદાધિકારીઓની સર્વાનુમતે વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?