હોકર્સ ઝોનના ફુડ બિઝનેસ ઓપરેટર અને ડેરી ફાર્મના ફુડ બિઝનેસ ઓપરેટર દ્વારા કોરોના વેક્સિન લીધેલ છે કે કેમ ? તેની ચકાસણી
રાજકોટ મહાનગરપાલિકાની ફુડ વિભાગની ટીમ દ્વારા જાહેરજનતાના આરોગ્ય હિતાર્થે રાજકોટ શહેરની જાહેર જનતાને ભેળસેળરહિત આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ છે. જેની વિગત નીચે દર્શાવ્યા મુજબ છે
- Advertisement -
- નમુનાની કામગીરી:-
- જે વેપારીઓને ત્યાંથી નમૂના લેવામાં આવેલ છે તેમાં (૧) JPPL Gold Tuver Dal (from 25 kg pkd bag), સ્થળ: રમેશકુમાર એન્ડ કાં બી-૨૭, માર્કેટીંગયાર્ડ, આર.ટી.ઓ પાસે (૨) DELIGHTS ICE CREAM Chocobar(FROM 50 ML PACK), સ્થળ:- ડી.કે એન્ટરપ્રાઇઝ, ૧૫-પંચનાથ પ્લોટ, પંચનાથ મંદિર પાસે, રાજકોટ (૩) JPPL Gold Tuver Dal (from 25 kg pkd bag), સ્થળ: રમેશકુમાર એન્ડ કાં બી-૨૭, માર્કેટીંગયાર્ડ, આર.ટી.ઓ પાસે (૪) Havmore Ice-Cream- American Nuts (700 ml pkd) સ્થળ: મહાવીર આઇસ્ક્રીમ, સૌરાસ્ટ્ર કલાકેન્દ્ર મે.રોડ, શેરી નં ૭ કોર્નર, મેઘધારા કોમ્પલેક્ષ, શોપ નં ૧૨ પાસે (૫) તુવેરદાળ (તેલવાળી – લુઝ) સ્થળ: ભગતકૃપા પ્રોવિઝન સ્ટોર યોગેશ્વરપાર્ક મે. રોડ, યોગીનગર કોર્નર, રાજકોટ નો સમાવેશ થાય છે.
ફુડના FBO દ્વારા વેક્સીન લીધેલ છે કે નહી તે અંગેના ચકાસણી ડ્રાઇવની વિગત:-
હોકર્સ ઝોન:- કાલાવડ રોડ, પ્રેમમંદિર તેમજ ભક્તિનગર સ્ટેશન પ્લોટ | |||
ક્રમ | પેઢીનું નામ | વેક્સીલ લીધેલ હા / ના | રીમાર્ક્સ |
1 | જય ખોડીયાર દાબેલી | ના | – |
2 | ઓન ચાઇનીઝ | ના | – |
3 | બોમ્બે બાઇટ્સ | હા | – |
4 | પીઠડ ચાઇનીઝ | ના | – |
5 | પટેલ ચાઇનીઝ પંજાબી | ના | – |
6 | યશ વડાપાઉં | ના | – |
7 | બજરંગ ઘુઘરા | ના | – |
8 | જીલાની વડાપાઉં | ના | – |
9 | જલારામ લીંબુ સોડા | ના | – |
10 | શ્રીનાથજી જોય સેન્ટર | ના | – |
11 | કિશનભાઇ બટેટાવાળા | ના | – |
12 | ભોલા ફાસ્ટફુડ | ના | – |
13 | જય જલારામ ભુંગળા બટેટા | હા | – |
14 | ચાઇનીઝ | ના | – |
15 | માહીર મદ્રાસકાફે | હા | – |
16 | માધવ ચાઇનીઝ પંજાબી | ના | – |
17 | રાજ પાઉંભાજી | હા | – |
18 | શ્રી રામ ચાઇનીઝ | હા | – |
19 | શુભમ સેન્ડવીચ | ના | – |
20 | જય બાલાજી દાળપકવાન | ના | – |
21 | બાલાજી વડાપાઉં | ના | – |
22 | શક્તિ હોટલ | હા | – |
23 | કમલેશ અલ્પાહાર | હા | – |
24 | રાજા પંજાબી | હા | – |
25 | સહારા પાઉંભાજી | હા | – |
26 | ગાત્રાળ ટી સ્ટોલ | હા | – |
27 | ઉમાદાસ કાફે | ના | – |
28 | શિતલ જ્યુશ | ના | – |
29 | ફ્રુટલારે (મનિષ ગંધા) | હા | – |
30 | નારિયેલ લારી (ચંદ્રકાન્તભાઇ ચુડાસમા) | હા | – |
31 | ફ્રુટ લારી (હસમુઝભાઇ) | હા | – |
32 | બોમ્બે દાબેલી | ના | – |