By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન માટે આજે કયામતની રાત
    23 hours ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    1 day ago
    ટ્રમ્પનો નવો પ્લાન! ઈરાનમાં ઘૂસશે અમેરિકન સેના? યુરેનિયમ અને તેલના ભંડાર પર છે નજર
    1 day ago
    ચીનનો ૠઉઙ ગ્રોથ લક્ષ્યાંક 5%થી નીચે 2026 માટે 4.55%નો ટાર્ગેટ જાહેર
    2 days ago
    ટ્રમ્પને યુદ્ધ ભારે પડશે! ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચવાની તૈયારીમાં
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ડિજિટલ ફ્રોડનો શિકાર બનશો તો મળશે વળતર
    23 hours ago
    ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન
    1 day ago
    AI સાથેના મોહમાં તૂટતા સંબંધો
    2 days ago
    સ્ટેડિયમમાં સેલેબ્સનો જમાવડો: રોહિત શર્માથી લઈ રણબીર કપૂર સુધીના સ્ટાર્સ ઉમટ્યા
    2 days ago
    ભારત T20 વર્લ્ડ કપના ફાઇનલમાં ત્રીજી વખત ચેમ્પિયન બનવાથી એક જીત દૂર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત vs ન્યૂઝીલેન્ડ: અમદાવાદમાં T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ, કોણ જીતશે ટાઈટલ?
    1 day ago
    અભિષેક OUT, કુલદીપ IN..? ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ફસાવવા કેપ્ટન સૂર્યાએ રચ્યો ‘ચક્રવ્યૂહ’!
    1 day ago
    ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં મળશે ‘સરપ્રાઈઝ’? અમદાવાદમાં આ વખતે ‘હાઈબ્રિડ પિચ’
    1 day ago
    સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા
    2 days ago
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    1 day ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    2 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    3 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બોટાદમાં ઇકો તણાતાં 5 લાપતા, અમરેલીમાં બેનાં મોત: બગડ નદીમાં ઘોડાપૂર, 23 જૂન સુધી અતિભારે વરસાદની આગાહી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > બોટાદમાં ઇકો તણાતાં 5 લાપતા, અમરેલીમાં બેનાં મોત: બગડ નદીમાં ઘોડાપૂર, 23 જૂન સુધી અતિભારે વરસાદની આગાહી
રાજકોટ

બોટાદમાં ઇકો તણાતાં 5 લાપતા, અમરેલીમાં બેનાં મોત: બગડ નદીમાં ઘોડાપૂર, 23 જૂન સુધી અતિભારે વરસાદની આગાહી

Khaskhabar Editor
Last updated: 2025/06/17 at 5:34 PM
Khaskhabar Editor 9 months ago
Share
7 Min Read
SHARE

ભાવનગરમાં બે દિવસ સુધી તમામ શાળાઓ બંધ રાખવા આદેશ
ખાસ-ખબર ન્યૂઝ  રાજકોટ

રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. આજે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગરહવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ ભાવનગરમાં બે દિવસ સુધી તમામ શાળાઓ બંધ રાખવા આદેશ કરાયો છે. ભારે વરસાદના પગલે બોટાદના લાઠીદડમાં ઈકો કાર તણાઈ જતા પાંચ લોકો લાપતા છે. જેમની શોધખોળ કરાઇ રહી છે. જ્યારે રાજુલાના ઉટિયા-રાજપરડા વચ્ચે અને બાબરાના કુંડળ ગામે બે અલગ-અલગ જગ્યાએ કાર તણાવાના બે બનાવમાં બે લોકોના મોત થયા છે. બીજી તરફ ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં તમામ 59 દરવાજા એક ફૂટ સુધી ખોલાયા છે.

- Advertisement -

રાજુલામાં 8 ઈંચ વરસાદ

હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાત સહિત સૌરાષ્ટ્ર ભરમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમરેલીના રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, લિલિયા, ધારી, બગસરા, વડિયા સહિત અનેક તાલુકા સહિત ગામડાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતાં. રાજુલા પંથકમાં ગત મોડી રાતથી ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. અને વહેલી સવારથી જ ચોમાસાની ઋતુના પ્રથમ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. રાજુલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. રાજુલાના ડુંગર, મોરંગી, માંડળ, સાંજણાવાવ, રાભડા, કુંભારીયા, દેવકા, નવી-જુની માંડરડી, છતડીયા વાવેરા, ધારેશ્ર્વર, બર્બટાણા, ખારી, ખેરાળી, છાપરી સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

રાજુલા પંથકમાં અનરાધાર મેઘસવારી, નદીઓમાં ઘોડાપૂર: ગામમાં પાણી ઘૂસ્યા

- Advertisement -

રાજુલા પંથકમાં ચોમાસાની પ્રથમ ઋતુનો અવિરત વરસાદ પડયો હતો. જોકે અતિ ભારે વરસાદને પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી ઘુસી ગયાં હતાં. જેથી ભારે નુકસાન થયું હતું. ખેડૂતોમાં કભી ખુશી કભી ગમ નો માહોલ સર્જાયો હતો. અતિભારે વરસાદને કારણે રાજુલાના મોરંગી ગામની રામતલિયા નદી ચોમાસાની ઋતુના પ્રથમ વરસાદથી ઘોડાપૂર આવ્યું હતું. નદી બે કાંઠે વહેતી થઈ હતી. તેમજ સાંજણાવાવ ગામે સ્થાનિક નદીમાં પણ ઘોડાપૂર આવ્યું હતું. અને વરસાદી પાણી ગામમાં ભરાયા હતાં. બીજી તરફ રાજુલાના દેવકા ગામે આવેલ જોલાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. અને નદીમાં માલધારી પરિવારના 15 જેટલા બકરા નદીના પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. અને સ્થાનિકોએ 10 બકરીઓને બચાવી લેવાઇ હતી. રાજુલા પંથકમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ અનરાધાર મેઘસવારી વરસી હતી. જોકે ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. અનેક કોઝવે ધોવાઇ ગયા હતા. અને પાણી આવતા ઘણા રસ્તાઓ પણ બંધ થયા હતા. તેમજ અનેક ગામોમાં પાણી ઘુસી ગયા હતા. રાજુલા પંથકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. આ બાબતે ખેડૂત આગેવાન રમેશભાઇ વસોયાએ જણાવ્યું હતું કે, ચોમાસાના પ્રથમ વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા. અને આજે સવારથી જ વરસાદની શરૂઆત થતાં ખેડૂતો ખુશખુશાલ થયાં હતાં. જોકે બપોર બાદ ભારે વરસાદ પડતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે હાલ ખેડૂતોમાં કભી ખુશી કભી ગમ જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક ખેતરો વરસાદી પાણીમાં તરબોળ થયાં હતાં.

મહુવાના તલગાજરડામાં પાણીમાં ફસાયેલા 40 વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરાયા

ચોમાસાની ધમાકેદાર શરૂઆત થતાં ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા અને જેસર તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ વરસાદના લીધે મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં પાણી ફરી વળ્યાં હતા. આ દરમિયાન એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓ શાળાએથી છૂટીને બસ મારફત ઘેર જઈ રહ્યા હતા ત્યારે પાણીનો પ્રવાહ અચાનક વધી જતા બસમાં રહેલા બાળકોને વાડી વિસ્તારમાં આવેલ એક મકાનમાં સલામત સ્થળે ફેરવવામાં આવ્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હોવાથી આશરો લીધેલ મકાનમાં પણ પાણીનું સ્તર વધ્યું હતું. આ ઘટનાની જાણ જિલ્લા વહીવટી તંત્રને થતાં જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલ, મહુવા પ્રાંત અધિકારી ધવલ રવૈયા, મામલતદાર અને સ્થાનિક લોકો સહિતના ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જઈને પાણીમાં ફસાયેલ તમામ 40 વિદ્યાર્થીઓને રેસ્ક્યું કરવામાં આવ્યા હતા.

કાલે ક્યા-ક્યા જિલ્લામાં ભારે વરસાદની આગાહી?
કાલે 18 જૂનના રોજ ગુજરાતના અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસને લઈને રાજ્યમાં વરસાદ માટે આગાહી કરવામાં આવી છે. જેમાં અત્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે. જેથી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

બોટાદમાં રસ્તાઓ બંધ, વાહનોની કતારો લાગી
બોટાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. બોટાદ શહેરમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ બંધ. શહેરનાં ભાવનગર રોડ, ગઢડા રોડ પર પાણી ભરાતા રસ્તાઓ બંધ થયા છે. જેથી વાહનોની કતારો લાગી છે.

પાલીતાણા તાલુકાના ત્રણ ગામમાંથી 31 લોકોને રેસ્ક્યુ કરાયા

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ભારે વરસાદના કારણે પાલીતાણા તાલુકાના ત્રણ અલગ અલગ ગામોએ રેસ્ક્યુ કરવાની જરૂરિયાત ઊભી થઇ હતી જેમાં કુલ 31 જેટલા લોકોને તંત્ર દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યા હતા. જે અન્વયે સેંજળીયા ગામેથી કુલ 19 લોકો, મોખડકા ગામેથી કુલ 11 લોકો તેમજ આકોલાળી ગામેથી એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. આ રેસ્ક્યુ કામગીરીમાં સેંજળીયા ગામે મામલતદાર, મોખડકા ગામે તાલુકા વિકાસ અધિકારી તેમજ આકોલાળી ગામે રૂરલ પી.આઈ દ્વારા ઓપરેશન લીડ કરવામાં આવ્યુ હતું. આ કામગીરીમાં રેવન્યુ વિભાગ, પંચાયત વિભાગ, નગરપાલિકા તથા ફાયર વિભાગ, આગેવાનો, ગામ લોકો તથા ખાનગી વાહન માલિકો રત્નાભાઈ વિગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમજ સૌથી મોટી ભૂમિકા સિંચાઈ વિભાગના આશિષભાઈ બાલધીયા દ્વારા જરૂર જણાય ત્યાં ડેમના પાણીનું સ્તર ઘટાડીને કે દરવાજા બંધ કરીને પણ પાણીનો પ્રવાહ ઓછો કરવા માટે મહત્વપૂર્ણ પ્રયત્ન કર્યો હતો. આમ, આખી રાત પાલીતાણા તાલુકામાં અલગ અલગ સ્થળોએ વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

You Might Also Like

ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે સત્યમ સોસાયટીમાં રૂ.18 લાખના સીસી રોડનું ખાતમુહૂર્ત

ડિમોલિશનમાં ‘સુપરફાસ્ટ’, રસ્તાના કામમાં RMCની બ્રેક

સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર

અક્ષર પાઉંભાજીમાંથી 5 કિલો અખાદ્ય જથ્થાનો નાશ: પનીર અને તેલના 14 નમૂના લેવાયા

સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક મેટોડા શાખાના મેનેજર સામે 34 લાખની છેતરપિંડીની ફરિયાદ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોનાની બંગડી, બ્રેસલેટ, ચેઇન, સહિતનાં 4.5 લાખની રકમના દાગીના પરિવારજનોને સોંપાયા
Next Article ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

એક જ આંબામાં ત્રણ પ્રકારની કેરી: ખાખડી, સોપારી અને મરીના દાણા જેવડી કેરીઓ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ધ્રાંગધ્રા પોલીસની ‘ત્રિશક્તિ’: ગ્રામ્ય વિસ્તારની 3 દીકરી ખાખી વર્દીમાં ચમકી
ધ્રાંગધ્રા તળાવના લોકાર્પણ પ્રસંગે રાજ્યના મંત્રીએ ભાંગરો વાટયો
પાટડીના કચોલીયા ગામે સ્નાનઘાટની દીવાલ ધરાશાયી કપડાં ધોતી મહિલાનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત
ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે સત્યમ સોસાયટીમાં રૂ.18 લાખના સીસી રોડનું ખાતમુહૂર્ત
ધ્રાંગધ્રાના જેગડવા ગામે જર્જરિત પૌરાણિક વાવનું સમારકામ કરવા માંગ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે સત્યમ સોસાયટીમાં રૂ.18 લાખના સીસી રોડનું ખાતમુહૂર્ત

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

ડિમોલિશનમાં ‘સુપરફાસ્ટ’, રસ્તાના કામમાં RMCની બ્રેક

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?