By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 hours ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 hours ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    3 hours ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    1 day ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    44 seconds ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    1 day ago
    ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? શશી થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના
    1 day ago
    RBIનો મોટો નિર્ણય: હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે
    2 days ago
    કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    1 day ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    3 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    3 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 hour ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 hours ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    1 day ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    1 day ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    1 day ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાંબા, રાજૌરી અને પૂંછ બોર્ડર પર 5 ડ્રોન દેખાયાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > સાંબા, રાજૌરી અને પૂંછ બોર્ડર પર 5 ડ્રોન દેખાયાં
રાષ્ટ્રીય

સાંબા, રાજૌરી અને પૂંછ બોર્ડર પર 5 ડ્રોન દેખાયાં

Khaskhabar Editor
Last updated: 2026/01/12 at 4:07 PM
Khaskhabar Editor 2 months ago
Share
3 Min Read
SHARE

પાકિસ્તાન ઘૂસણખોરીના પ્રયાસમાં હોવાનો દાવો

સેનાનો કાઉન્ટર એટેક, સુરક્ષા દળોનું સર્ચ- ઓપરેશન શરૂ

- Advertisement -

આ શસ્ત્રો પીળા રંગની ટેપમાં લપેટીને સાંબાના પાલુરા ગામમાં ડ્રોનથી છોડવામાં આવ્યાં હતાં જે જથ્થો સેનાએ ઝડપી પાડ્યો હતો.

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

જમ્મુ-કાશ્ર્મીરના સાંબા, રાજૌરી અને પૂંછમાં પાકિસ્તાન સાથેની સરહદ અને લાઇન ઓફ કંટ્રોલ (કજ્ઞઈ) નજીક રવિવારે સાંજે લગભગ 5 ડ્રોન જોવા મળ્યાં.
ન્યૂઝ એજન્સી ઙઝઈંના રિપોર્ટ અનુસાર, રાજૌરીમાં નૌશેરા સેક્ટરની રખેવાળી કરી રહેલા જવાનોએ સાંજે લગભગ 6.35 વાગ્યે ગનિયા-કલસિયાં ગામ ઉપર ડ્રોન જોયું. ત્યાર બાદ મીડિયમ અને લાઇટ મશીન ગનથી ફાયરિંગ કર્યું.
રાજૌરીના તેરિયાથના ખબ્બર ગામમાં સાંજે 6.35 વાગ્યે એક વધુ ડ્રોન જોવા મળ્યું. આ ડ્રોન કલાકોટના ધર્મસાલ ગામ તરફથી આવ્યું અને આગળ ભરખ તરફ આગળ વધ્યું.
જ્યારે સાંબાના રામગઢ સેક્ટરમાં ચક બબરલ ગામ ઉપર સાંજે લગભગ 7.15 વાગ્યે ડ્રોન જેવી વસ્તુ થોડી મિનિટો સુધી મંડરાતી જોવા મળી. પૂંછમાં પણ મનકોટ સેક્ટરમાં સાંજે 6.25 વાગ્યે તૈનથી ટોપા તરફ ડ્રોન જેવી એક અન્ય વસ્તુ જતી જોવા મળી.
ફોરવર્ડ વિસ્તારોમાં શંકાસ્પદ ડ્રોનની હિલચાલ દેખાયા બાદ સુરક્ષા દળોએ વિસ્તારોમાં સર્ચ-ઓપરેશન શરૂ કરી દીધું છે.
આ પહેલાં 9 જાન્યુઆરીના રોજ સાંબામાં ઈંઇ નજીક ઘગવાલના પાલુરા ગામમાં હથિયારોનો જથ્થો મળ્યો હતો, જેને પાકિસ્તાનથી આવેલા ડ્રોને પાડ્યો હતો. એમાં 2 પિસ્તોલ, ત્રણ મેગેઝિન, 16 રાઉન્ડ અને એક ગ્રેનેડનો સમાવેશ થતો હતો.
દેશમાં ગણતંત્ર દિવસને લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે આ ડ્રોનનો ઉપયોગ સરહદ પર સેનાની સ્થિતિ જાણવા અથવા આતંકવાદીઓ માટે હથિયારો અને નશીલા પદાર્થો પાડવા માટે કરવામાં આવી રહ્યો છે.
સેનાએ ઓપરેશન સિંદૂરના 8 મહિના બાદ ડ્રોન પર એટેક કર્યો. ઓપરેશન સિંદૂર ભારતનું સૈન્ય અભિયાન હતું, જે 7 મે 2025ના રોજ ચલાવવામાં આવ્યું, જેમાં પાકિસ્તાની અને પાકિસ્તાન-આધીન કાશ્ર્મીર (ઙજ્ઞઊં)માં આતંકવાદી ઠેકાણાં પર સર્જિકલ સ્ટ્રાઈક / એર સ્ટ્રાઈક્સ કરવામાં આવી હતી. આને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. આ અભિયાન 22 એપ્રિલ 2025ના પહેલગામ આતંકી હુમલાના જવાબમાં શરૂ કરવામાં આવ્યું હતું. પહેલગામ આતંકી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. અંદાજે 25 મિનિટની અંદર પાકિસ્તાનમાં બહાવલપુર, મુરીદકે જેવા જૈશ અને લશ્ર્કરના 9 ઠેકાણાંને સ્ટ્રાઈક કરીને ધ્વસ્ત કરવામાં આવ્યાં હતાં. તાજેતરમાં પુણેમાં એક ઇવેન્ટ દરમિયાન ઈઉજ અનિલ ચૌહાણે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજુ ખતમ નથી થયું, પરંતુ એને રોકવામાં આવ્યું છે. પાકિસ્તાન જો આતંકી હુમલા કે ઘૂસણખોરી કરશે તો ઓપરેશન સિંદૂર ફરીથી એક્ટિવ કરી દેવામાં આવશે.

- Advertisement -

You Might Also Like

ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો

પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ

ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? શશી થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના

RBIનો મોટો નિર્ણય: હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે

કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈસરોનું PSLV-C62 રોકેટ રસ્તો ભટક્યું, મિશન ફેઈલ
Next Article વડોદરા વન-ડેમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 44 seconds ago
વિનાશનો વરસાદ: ગુજરાતમાં ખેડૂતો પાયમાલ: અનાજ, શાકભાજી સાથે કેરીનો પાક પણ માવઠાં અને વાવાઝોડામાં ધોવાયો
હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
સાવધાન! LPG સિલિન્ડર બૂકિંગના નામે વોટ્સએપ પર ફેલાઈ રહી છે ‘ડિજિટલ માયાજાળ’, એક ભૂલ અને બેન્ક એકાઉન્ટ સાફ
ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
અમરેલીમાં ભારે પવન અને વરસાદને કારણે કેરીઓ ખરી પડી, સેજળ ગામે બાગાયતી પાકને ભારે નુકસાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 44 seconds ago
રાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? શશી થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?