- રાજકોટ-68માં 5, 69માં 3.88 તેમજ ધોરાજીમાં 5, ગોંડલમાં 5.94, જસદણમાં 5.85,જેતપુરમાં 6.09 ટકા મત પડ્યા
રાજકોટ જિલ્લાની વિધાનસભાની બેઠકો પર આજે સવારના 8 વાગ્યાથી મતદાનનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો હતો. જેમાં પ્રથમ એક કલાકમાં સરેરાશ 5.05% મતદાન થવા પામેલ છે.
જેમાં રાજકોટ-68માં 5 ટકા, 69માં 3.88 ટકા, 70માં 3.96 ટકા, 71માં 5.15 ટકા, 72માં 5.75 ટકા અને રાજકોટ 73ની બેઠક પર 5.94 ટકા મતદાન થવા પામેલ હતું. જિલ્લાની 8 બેઠકોના બુથો પર સરેરાશ 5.05 ટકા મતદાન થવા પામેલ છે.
- Advertisement -
જો કે સવારના 9 કલાક બાદ મતદાન કરવા માટે મતદારોએ મતદાન મથક પર કતારો લગાવી હોવાના અહેવાલો મળી રહ્યા છે.