By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઇલ વેચવામાં આ દેશે મારી બાજી
    1 hour ago
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    22 hours ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    1 day ago
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    2 days ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન માટે નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ
    27 minutes ago
    હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી શરૂ
    49 minutes ago
    ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન
    1 hour ago
    500 મહિલા સાથે સંબંધ ધરાવતો ક્રિકેટર ટીનો બેસ્ટ
    23 hours ago
    બાંગ્લાદેશમાં 20 વર્ષ પછી BNPની જીત: તારિક રહેમાન વડાપ્રધાન બનશે
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    15 minutes ago
    કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને
    56 minutes ago
    વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ
    1 hour ago
    T20 વર્લ્ડકપમાં મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું
    24 hours ago
    પાકિસ્તાની ટીમની ઑસ્ટ્રેલિયામાં ફજેતી! હોટલનું બિલ ન ભરવાના કારણે રસ્તા પર ભટકતા રહ્યા ખેલાડીઓ
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    1 day ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    2 days ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    2 days ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    4 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 40 હજાર કરોડની નેટવર્થ: પોતાના બાળકો માટે આટલી સંપત્તિ છોડી ગયા ઝુનઝુનવાલા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > 40 હજાર કરોડની નેટવર્થ: પોતાના બાળકો માટે આટલી સંપત્તિ છોડી ગયા ઝુનઝુનવાલા
બિઝનેસ

40 હજાર કરોડની નેટવર્થ: પોતાના બાળકો માટે આટલી સંપત્તિ છોડી ગયા ઝુનઝુનવાલા

Khaskhabar Editor
Last updated: 2022/08/15 at 11:02 AM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

સામાન્ય પરિવારમાં જન્મેલા પીઢ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા બિઝનેસ જગતમાં બિગ બુલ તરીકે પણ જાણીતા હતા, રાકેશ ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ લગભગ 40 હજાર કરોડ રૂપિયા છે

શેર માર્કેટમાં મોટું નામ ધરાવતા અબજોપતિ રાકેશ ઝુનઝુનવાલાનું રવિવારે 62 વર્ષની વયે નિધન થયું છે, તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો જન્મ 5 જુલાઈ 1960ના રોજ મુંબઈમાં થયો હતો. સામાન્ય પરિવારમાં જન્મેલા પીઢ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા બિઝનેસ જગતમાં બિગ બુલ તરીકે પણ જાણીતા હતા. ભારતના વોરેન બફેટ તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલાએ પોતાની પાછળ એક વિશાળ બિઝનેસ સામ્રાજ્ય છોડી દીધું છે. શું તમે જાણો છો રાકેશ ઝુનઝુનવાલા તેમના બાળકો માટે કેટલી સંપત્તિ છોડીને ગયા છે ?

- Advertisement -

રાકેશ ઝુનઝુનવાલાનો પરિવાર

રાકેશ ઝુનઝુનવાલાના પરિવારમાં પત્ની રેખા ઝુનઝુનવાલા, પુત્રી નિષ્ઠા ઝુનઝુનવાલા, પુત્ર આર્યમાન ઝુનઝુનવાલા અને પુત્રી આર્યવીર ઝુનઝુનવાલા છે. રાકેશ ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ લગભગ 40 હજાર કરોડ રૂપિયા છે. અહીં જણાવી દઈએ કે, તેમની અકાસા એરમાં સૌથી મોટી હિસ્સેદારી તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાની છે. બંનેનો કુલ હિસ્સો 45.97 ટકા છે.

રાકેશ ઝુનઝુનવાલાના નિધનથી વેપારી જગતમાં શોક

- Advertisement -

માત્ર રૂ. 5,000 થી રૂ. 40,000 કરોડનું સામ્રાજ્ય બનાવનાર રાકેશ ઝુનઝુનવાલાનું રવિવારે મુંબઈમાં 62 વર્ષની વયે નિધન થયું હતું. અહેવાલ મુજબ, સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે, તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે સવારે 6.45 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મૃત્યુના સમાચારથી સમગ્ર વેપારી જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

Rakesh Jhunjhunwala was indomitable. Full of life, witty and insightful, he leaves behind an indelible contribution to the financial world. He was also very passionate about India’s progress. His passing away is saddening. My condolences to his family and admirers. Om Shanti. pic.twitter.com/DR2uIiiUb7

— Narendra Modi (@narendramodi) August 14, 2022

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

ફોર્બ્સની અબજોપતિઓની યાદી અનુસાર રાકેશ ઝુનઝુનવાલા હાલમાં અબજોપતિઓની યાદીમાં વિશ્વના 440મા સૌથી અમીર વ્યક્તિ હતા. તેમના નિધન પર શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું, ‘રાકેશે આર્થિક જગતમાં અદમ્ય યોગદાન છોડી દીધું છે, જીવનથી ભરપૂર, વિનોદી અને સમજદાર ઝુનઝુનવાલા ભારતની પ્રગતિ માટે ખૂબ જ ઉત્સાહી હતા. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.’

 

You Might Also Like

શેરબજારમાં મોટો કડાકો

સોના-ચાંદી-કોપર બાદ વધુ એક વસ્તુને ખરીદવા લોકો ઘેલાં થયા, માગ વધુ પણ સપ્લાય ઓછો

એપલ કંપનીએ એક જ દિવસમાં ગુમાવ્યાં 18,276 અબજ રૂપિયા, જાણો વધુ

વાયદા બજારમાં ફરો કડાકો થતાં ચાંદીમાં ₹2700નું ગાબડું અને સોનામાં પણ ₹1000નો ઘટાડો

ચાંદી અંગે દિગ્ગજ સલાહકાર રોબર્ટ કિયોસાકીની ફરી મોટી ભવિષ્યવાણી, કહ્યું – ‘જેટલી ખરીદવી હોય ખરીદી લો…’

TAGGED: death, mumbai, rakeshjhunjunwala
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શેર બજારના કિંગ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાનું નિધન, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Next Article જન્માષ્ટમીની ઉજવણીની શું છે સાચી રીત ? આ કામ કરશો તો આપના પર કૃષ્ણ કાયમ રહેશે પ્રસન્ન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

‘ગોપાલ ઈટાલિયા આપમાં ઝાડુમારી ભાજપમાં જશે’, અમરેલી કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતના પ્રહાર

Khaskhabar Editor Khaskhabar Editor 34 seconds ago
પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
સુરતમાં સિટી લાઈટ વિસ્તારમાં ભીષણ આગથી અફરાતફરી, ધૂમાડાના ગોટેગોટા ઉડ્યાં
ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન માટે નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ
અમદાવાદમાં ભયાનક અકસ્માત, વટવા GIDCમાં પૂરપાટ દોડતી કાર ઝાડમાં ઘૂસી, યુવકનું મોત
શનિ-મંગળે બનાવ્યો અર્ધકેન્દ્ર રાજયોગ, જાણો કઈ રાશિના જાતકોની થશે ચાંદી જ ચાંદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

શેરબજારમાં મોટો કડાકો

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
બિઝનેસ

સોના-ચાંદી-કોપર બાદ વધુ એક વસ્તુને ખરીદવા લોકો ઘેલાં થયા, માગ વધુ પણ સપ્લાય ઓછો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
બિઝનેસ

એપલ કંપનીએ એક જ દિવસમાં ગુમાવ્યાં 18,276 અબજ રૂપિયા, જાણો વધુ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?