By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    2 days ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    2 days ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    2 days ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    3 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!
    12 hours ago
    ક્રૂડ ઓઇલ 9% સસ્તું થઈને 88 ડોલર પર આવ્યું, શેરબજારમાં 6% સુધીનો વધારો
    12 hours ago
    પાકિસ્તાનમાં ‘લૉકડાઉન’!
    12 hours ago
    મધ્ય પ્રદેશથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ: ‘ESMA’ લાગુ
    12 hours ago
    ‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    1 day ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    1 day ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    1 day ago
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    2 days ago
    T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    12 hours ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    4 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    5 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    6 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતનાં 4 બનાવ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતનાં 4 બનાવ
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતનાં 4 બનાવ

Khaskhabar Editor
Last updated: 2025/01/28 at 4:32 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

સુરેન્દ્રનગર વઢવાણ રોડ, બહુચર હોટલ રોડ, ધ્રાંગધ્રાના કાપેલીધાર વિસ્તાર અને ખમીસાણા પાસે અકસ્માતના 4 બનાવ બન્યાં

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
સુરેન્દ્રનગર વઢવાણ રોડ, બહુચર હોટલ રોડ, ધ્રાંગધ્રાના કાપેલીધાર વિસ્તાર અને ખમીસાણા પાસે અકસ્માતના 4 બનાવ બન્યા છે. જેમાં એપીએમસી સામે ઈંધણ પુરાવવા જતા આઈવા ટ્રકની અડફેટે સાયકલ સવાર 80 વર્ષીય વૃધ્ધનું મોત થયુ છે. બીજી તરફ ધ્રાંગધ્રાની કાપેલી ધાર પાસે શટલ રિક્ષાને કારે ઠોકર મારતા 3 વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. જોરાવરનગરમાં રહેતા હર્ષદભાઈ ઉર્ફે કાનો હરગોવિંદભાઈ પંડીત રીક્ષા ચલાવે છે.તેમના દાદા 80 વર્ષીય શંકરભાઈ છગનભાઈ પંડીત વઢવાણના કાઠીયાવાડ હાર્ડવેરમાં પગીપણુ કરે છે. તેઓ વઢવાણ એપીએમસી પાસે આવેલ કેબીને ચા પીને સાયકલ લઈને જતા હતા ત્યારે સામે આવેલ પેટ્રોલપંપમાં આઈવા ચાલક લખતરના ભાસ્કરપરાનો પ્રેમજીભાઈ આત્મારામભાઈ લોરીયા ઈંધણ પુરાવવા જતા શંકરભાઈને અડફેટે લીધા હતા. જેમાં તેઓને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે સી.યુ.શાહ હોસ્પિટલ લઈ જવાતા સારવાર દરમીયાન મોત થયુ હતુ. બનાવની બી ડીવીઝન પોલીસ મથકે આઈવા ચાલક સામે હર્ષદભાઈ પંડીતે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ ઝેડ.એલ. ઓડેદરા ચલાવી રહ્યા છે. જયારે સુરેન્દ્રનગરના જંકશન રોડ પર આવેલ વિવેકાનંદ સોસાયટી-રમાં રહેતા 75 વર્ષીય ભરતભાઈ નાનજીભાઈ પરમાર સાયકલ લઈને તેમના ઘરેથી ટાંકી ચોક તરફ જતા હતા. ત્યારે બહુચર રોડ પર ડો. ઈરફાન વોરાના દવાખાના પાસે એક ટ્રકે ઓવરટેક કરતા ભરતભાઈ સાથે અકસ્માત કર્યો હતો.

- Advertisement -

જેમાં તેઓ સાયકલ સહિત નીચે પટકાયા હતા. અને તેમનો પગ ટ્રકના વ્હીલમાં આવી જતા ઢીંચણથી નીચે છુંદાઈ ગયો હતો. આ બનાવમાં તેઓને સારવાર માટે સી.યુ.શાહ હોસ્પિટલ લઈ જવાયા હતા. બનાવની એ ડીવીઝન પોલીસ મથકે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એસ.એમ.પરધવી ચલાવી રહ્યા છે. બીજી તરફ ધ્રાંગધ્રાના ઓઈલ મીલ કમ્પાઉન્ડમાં રહેતા 35 વર્ષીય દિનેશભાઈ ગોરધનભાઈ ઝીંઝુવાડીયા મંડપ સર્વીસનું કામ કરે છે. તાલુકાના જેગડવા ગામે રાખેલ કામ પુરૂ કરી તેઓ શટલ રિક્ષામાં સામાન લઈ ધ્રાંગધ્રા તરફ આવતા હતા. ત્યારે કાપેલી ધાર પાસે પાછળથી પુરઝડપે આવેલ કારે રિક્ષાને ટક્કર મારતા ચાલક ગોપાલભાઈ નારાયણભાઈ, યુવરાજભાઈ મનસુખભાઈ અને દિનેશભાઈ ગોરધનભાઈને ઈજાઓ પહોંચી હતી. જેમાં તેઓને દવાખાને લઈ જવાયા હતા. અકસ્માત કરી ફરાર થઈ જનાર કાર ચાલક સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી જે.પી.કલોતરા ચલાવી રહ્યા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના ખમીસાણા પાસે પસાર થતી નર્મદા કેનાલમાં એક કાર ચાલક કાર સહિત ખાબકયો હતો. જેમાં દોરડાની મદદથી કારને બહાર કઢાઈ હતી. બનાવમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો

You Might Also Like

સુરેન્દ્રનગરમાં અગરિયાઓ માટેના 188 આવાસ બન્યા ભૂતિયા બંગલા

દેહવ્યાપારના ધંધામાં કમિશન માટે ખેલાયો લોહિયાળ ખેલ: સ્થાનિક શખ્સ ઝડપાયો

ધ્રાંગધ્રાના ચુલી ગામે તંત્રની બેદરકારીના લીધે 300થી વધુ છોડનું બાળ મરણ

ધ્રાંગધ્રા પોલીસની ‘ત્રિશક્તિ’: ગ્રામ્ય વિસ્તારની 3 દીકરી ખાખી વર્દીમાં ચમકી

ધ્રાંગધ્રા તળાવના લોકાર્પણ પ્રસંગે રાજ્યના મંત્રીએ ભાંગરો વાટયો

TAGGED: SURENDRANAGAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ્રાંગધ્રામાં ચાલતા મસાજ સ્પા યુવાધન માટે લાલબત્તી સમાન
Next Article ધ્રાંગધ્રા ખાતે પોલીસ કર્મચારી વિરૂદ્ધ નોંધાયેલી ફરિયાદમાં ધરપકડ કરવા માંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ડમ્પિંગ સાઈટના ટેન્ડર અને પેમેન્ટ સમયે જ લાગતી આગ સામે તપાસની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
સુરેન્દ્રનગરમાં અગરિયાઓ માટેના 188 આવાસ બન્યા ભૂતિયા બંગલા
દેહવ્યાપારના ધંધામાં કમિશન માટે ખેલાયો લોહિયાળ ખેલ: સ્થાનિક શખ્સ ઝડપાયો
યુદ્ધની સિરામિક ઉદ્યોગ પર અસર: ગેસ કટોકટી મુદ્દે એસોસિએશને મુખ્યમંત્રી સાથે કરી બેઠક
નવા વેગડવા ગામે વીજ તણખલાથી 20 વીઘા ઘઉંનો પાક ભસ્મ: ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાયો
રાજકોટ મનપાએ બાંધકામ ફીમાં હપ્તા પદ્ધતિ મંજૂર કરી: ₹50 લાખથી વધુની રકમમાં રાહત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં અગરિયાઓ માટેના 188 આવાસ બન્યા ભૂતિયા બંગલા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
સુરેન્દ્રનગર

દેહવ્યાપારના ધંધામાં કમિશન માટે ખેલાયો લોહિયાળ ખેલ: સ્થાનિક શખ્સ ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના ચુલી ગામે તંત્રની બેદરકારીના લીધે 300થી વધુ છોડનું બાળ મરણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?