ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ચુકી છે ત્યારે જૂનાગઢ જીલ્લાની પાંચ બેઠકનું મતદાન 1 ડિસેમ્બરના યોજાશે ત્યારે વિધાનસભાની ચૂંટણી લાડવા ઉમેદવારોએ ફોર્મ ઉપાડવાનું શરુ કર્યું છે ત્યારે પ્રથમ દિવસે 30 ફોર્મ ઉપડ્યા હતા પણ એક પણ ફોર્મ ભરાયું નથી જેમાં માણાવદર બેઠક ના 5 ફોર્મ ,જૂનાગઢ બેઠક ના 3, વિસાવદર બેઠક ના 6, કેશોદ બેઠકના 8 અને માંગરોળ વિધાનસભા બેઠકના 8 ફોર્મ ઉપડ્યા હતા જેમાં કેશોદ અને માંગરોળ વિધાનસભા બેઠક પરથી 8 – 8 ફોર્મ ઉપડ્યા હતા જયારે સૌથી ઓછા જૂનાગઢ બેઠક પરથી માત્ર 3 ફોર્મ ઉપાડ્યા હતા પ્રથમ દિવસેજ જો 30 ફોર્મ ઉપડ્યા હોઈ તો હજુ આંકડો વધશે અને ચૂંટણી લાડવા ઉમેદવારો નો રાફડો ફાટશે.
જૂનાગઢની પાંચ વિધાનસભાની ચૂંટણીમાં 30 ફોર્મ ઉપડ્યા
Follow US
Find US on Social Medias