લોકો સાથે થયેલા સાયબર ફ્રોડ કેસમાં ભેસાણ, કેશોદ, બાંટવામાં ગુનો નોંધાયો, તપાસ શરૂ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
- Advertisement -
લોકો સાથે થયેલા સાયબર ફ્રોડ કેસમાં યશ બેંક જૂનાગઢમાં સોમનાથ એન્ટરપ્રાઈઝ નામનું એકાઉન્ટ ધરાવતા ભેસાણના હાથ ધરી હતી. આવી જ રીતે નિકુંજ બેંક ખાતા પર પોર્ટલના એકાઉન્ટ ધારક કેશોદ તાલુકાના માધ્યમથી 89 લોકોએ ફ્રોડની 91 માણેકવાડા ગામના કરણ ફરીયાદ કરી હતી. બેંક નાગદાનભાઈ ડવએ પોતાના એકાઉન્ટમાં ફ્રોડથી મેળવેલ બેંક ખાતામાં સાયબર ફ્રોડની રૂપિયા 3,42,37,884 નિકુંજ રકમ જમા થઈ હોવાનું અને ડોબરીયાએ ખાતામાંથી ઉપાડી લઈ રકમ 69,663 ઉપાડી સગેવગે કર્યાનું તપાસમાં ખુલતા બુધવારે ડવ સામે કેશોદ પોલીસે કાર્યવાહી સગેવગે કરી નાંખી હોવાનું તપાસમાં બહાર આવતા કરણ ભેસાણ પોલીસે ગુનો નોંધી કરી હતી. તેમજ માણાવદર આરોપીની ધરપકડ કરી તપાસ તાલુકાના બાંટવાના ભુપતભાઈ ભુંડિયાના એક્સિસ જમનભાઈ ડોબરીયાના યુકો બેન્ક કેશોદ શાખાના બેંક માણાવદર શાખાના પોતાના બેંક સાયબર ફોડથી મેળવેલ રૂપિયા એકાઉન્ટમાં લોકો સાથે થયેલા સાયબર ફોડના રૂપિયા 6 લાખ જમા થયા હતા. રકમ બેન્ક એકાઉન્ટ ધારક જય ભુંડિયાએ ઉપાડી લીધી હોવાનું તપાસમાં ખુલ્યું હતું.



