ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મનપા દ્વારા શહેરમાં રખડતા ઢોર પાકવાની કામગીરી રોજબરોજ કરવામાં આવે છે જેમાં ગઇકાલ 24 ઢોર પકડી પાડવામાં આવેલ અને તેના પર આર.એફ.આઈ.ડી.ની 24 લગાડવામાં આવેલ તેની સાથે જાહેર માર્ગો પર ઘાસચારો વેચનાર 1 વ્યક્તિ પર પોલીસ ફરિયાદ કરીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ 17 રખડતા ઢોરને ગૌશાળામાં મોકલી આપવામાં આવ્યા હતા તેની સાથે જોશીપુરાના અગ્રાવત ચોક પાસે કુલ 12 દબાણો દૂર કરવામાં
આવ્યા હતા.