By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઇલ વેચવામાં આ દેશે મારી બાજી
    1 hour ago
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    22 hours ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    1 day ago
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    2 days ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન માટે નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ
    27 minutes ago
    હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી શરૂ
    49 minutes ago
    ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન
    1 hour ago
    500 મહિલા સાથે સંબંધ ધરાવતો ક્રિકેટર ટીનો બેસ્ટ
    23 hours ago
    બાંગ્લાદેશમાં 20 વર્ષ પછી BNPની જીત: તારિક રહેમાન વડાપ્રધાન બનશે
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    16 minutes ago
    કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને
    56 minutes ago
    વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ
    1 hour ago
    T20 વર્લ્ડકપમાં મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું
    24 hours ago
    પાકિસ્તાની ટીમની ઑસ્ટ્રેલિયામાં ફજેતી! હોટલનું બિલ ન ભરવાના કારણે રસ્તા પર ભટકતા રહ્યા ખેલાડીઓ
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    1 day ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    2 days ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    2 days ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    4 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેરળમાં કોરોનાનાં વધુ 115 કેસ: કેન્દ્ર એલર્ટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > કેરળમાં કોરોનાનાં વધુ 115 કેસ: કેન્દ્ર એલર્ટ
રાષ્ટ્રીય

કેરળમાં કોરોનાનાં વધુ 115 કેસ: કેન્દ્ર એલર્ટ

Khaskhabar Editor
Last updated: 2023/12/19 at 5:26 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

કાલે રાજયો સાથે બેઠક : કોવિડના ફૂંફાડાથી આરોગ્ય મંત્રાલયે રાજયો માટે એડવાઈઝરી જારી કરી

દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 1970 તેમાંથી 88 ટકા માત્ર કેરળમાં; ચાલું માસમાં જ કોરોનાથી 10 મોત

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં ફરી વખત કોરોનાના કેસો વધવા લાગ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે તમામ રાજયો માટે એડવાઈઝરી જાહેર કરીને ટેસ્ટીંગ વધારવા તથા આરોગ્ય વ્યવસ્થા તૈયાર રાખવાની સૂચના આપી છે. કેરળમાં સોમવારે વધુ 115 કોવિડ કેસ નોંધાયા છે. જયારે દેશમાં નવા 142 કેસ સાથે એકટીવ કેસોની સંખ્યા વધીને 1970 પર પહોંચી છે. માત્ર કેરળમાં જ 1749 એકટીવ કેસો છે અર્થાત દેશના કુલ એકટીવ કેસોમાંથી 88.78 ટકા માત્ર કેરળમાં છે. કેરળમાં કોરોનાના નવા વેરીએન્ટ જે.એન.1નો કેસ નોંધાયા બાદ સાવચેતીના પગલા લેવામાં આવ્યા જ હતા ત્યારે નવા કેસોની સંખ્યા પણ વધવા લાગતા કેન્દ્ર સરકાર પણ એલર્ટ બની છે અને તમામ સભ્યો માટે એડવાઈઝરી જારી કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની એડવાઈઝરી રાજયોને કોવિડ સામે મોનીટરીંગ વધારવા તથા ભીડભાડવાળા ક્ષેત્રો મારફત વધુ ન પ્રસરે તે માટે તકેદારી રાખવા સૂચવવામાં આવ્યું છે. એન્ટીજન તથા આરટીપીસીઆરનું ટેસ્ટીંગ વધારવા પણ તાકીદ કરવામાં આવી છે એટલું જ નહીં પોઝીટીવ કેસો જીનોમ સિકવન્સીંગ માટે મોકલવા પણ કહેવામાં આવ્યું છે. કોરોનાના મૃત્યુ વિશે પણ કેન્દ્ર સરકારને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. કોરોનાના વધતા કેસો વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ થઈ હોય તેમ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા દ્વારા આવતીકાલે રાજયોના આરોગ્યપ્રધાનો સાથે બેઠક રાખવામાં આવી છે.
કેન્દ્ર સરકારના રિપોર્ટ પ્રમાણે કેરળમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોના કેસો પણ વધ્યા છે. કોવિડના વધતા કેસ તથા શ્ર્વાસના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાને રાખીને આરોગ્યમંત્રી દ્વારા સમીક્ષા બેઠક રાખવામાં આવી છે. ચાલુ મહિનામાં કોરોનાથી કુલ મોત 10 હોવાનું જાહેર થતા ચિંતા વધી છે. કેરળની બાજુમાં જ આવેલા કર્ણાટકમાં પણ સીનીયર સીટીઝનો માટે માસ્ક ફરજીયાત કરવા સાથે આગમચેતીના પગલા લેવાયા છે. દેશમાં એકવાર ફરીથી કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે. તેને જોતા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને એડ્વાઇઝરી બહાર પાડી છે. એડ્વાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, આગામી તહેવારની સિઝનને ધ્યાનમાં રાખતા લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને કેટલાક મહત્વના પગલા ઉઠાવવા જરૂરી છે જેથી આ વાયરસના પ્રસારના જોખમને શક્ય તેટલું ઝડપી ઘટાડી શકાય. આ એડ્વાઇઝરીમાં રાજ્યોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, તે ઇન્ફ્લૂએન્ઝા જેવી બીમારીઓને જિલ્લા અનુસાર આંકડા પર નજર રાખો. સાથે જ નિયમિત રીતે આ સંબંધમાં અપડેટ કરતા રહે. એક એડ્વાઇઝરીમાં કેરળમાં કોરોનાના નવા સબવેરિયન્ટ ઉંગ.1 ની પૃષ્ટી બાદ ઇશ્યું કરવામાં આવી છે. કેરળની 79 વર્ષની એક મહિલામાં તેની પૃષ્ટી થઇ હતી. મહિલાનો 18 નવેમ્બરનો આરટી-પીસીઆર ટેસ્ટ રિઝલ્ટ આવ્યું હતું. જેમાં ઇન્ફ્લૂએન્જા જેવી બીમારીના હળવા લક્ષણો હતા. કોવિડ 19 થી સાજા થઇ ચુક્યા હતા. આ અગાઉ સિંગાપુરથી પરત ફરેલા તમિલનાડુના એક વ્યક્તિમાં પણ ઉંગ.1 સબ વેરિઅન્ટની માહિતી મળી હતી. તે વ્યક્તિ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો રહેવાસી હતો અને તેણે 25 ઓક્ટોબરો સિંગાપુરની યાત્રા કરી હતી.

દેશમાં અત્યાર સુધી 4.50 કરોડથી વધારે કેસ નોંધાઇ ચુક્યા છે
દેશમાં અત્યાર સુધી કોરોનાના 4 કરોડ 50 લાખ 4 હજાર 816 કેસ સામે આવી ચુક્યો છે. બીજી તરફ 5 દર્દીઓના મોત બાદ મૃતકોનો આંકડો વધીને 5 લાખ 33 હજાર 316 પર પહોંચી ચુકી છે. બીમારી સારી થનારા લોકોની સંખ્યા વધીને 4 કરોડ 44 લાખ 69 હજાર 799 થઇ ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર દેશના રિકવરી રેટ 98.81 ટકા જ્યારે મૃત્યુ દર 1.19 ટકા છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર દેશણાં અત્યાર સુધી કોરોના વેક્સીન 220.67 કરોડ રસી અપાઇ
ચુકી છે.

You Might Also Like

ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન માટે નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ

હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી શરૂ

ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન

500 મહિલા સાથે સંબંધ ધરાવતો ક્રિકેટર ટીનો બેસ્ટ

બાંગ્લાદેશમાં 20 વર્ષ પછી BNPની જીત: તારિક રહેમાન વડાપ્રધાન બનશે

TAGGED: Centeralert, CORONA, kerala
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશની એક પણ શૈક્ષિણક સંસ્થા વિશ્ર્વના ટોપ 50માં નહી, તે ચિંતાનો વિષય: રાષ્ટ્રપતિ
Next Article મનોવિકૃત કાંતિ મકવાણાએ અન્ય મહિલાઓને પણ પજવી હોવાની દહેશત!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

‘ગોપાલ ઈટાલિયા આપમાં ઝાડુમારી ભાજપમાં જશે’, અમરેલી કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતના પ્રહાર

Khaskhabar Editor Khaskhabar Editor 36 seconds ago
પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
સુરતમાં સિટી લાઈટ વિસ્તારમાં ભીષણ આગથી અફરાતફરી, ધૂમાડાના ગોટેગોટા ઉડ્યાં
ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન માટે નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ
અમદાવાદમાં ભયાનક અકસ્માત, વટવા GIDCમાં પૂરપાટ દોડતી કાર ઝાડમાં ઘૂસી, યુવકનું મોત
શનિ-મંગળે બનાવ્યો અર્ધકેન્દ્ર રાજયોગ, જાણો કઈ રાશિના જાતકોની થશે ચાંદી જ ચાંદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન માટે નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
રાષ્ટ્રીય

હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 49 minutes ago
રાષ્ટ્રીય

ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?