જૂનાગઢ 108 દ્વારા નવા વર્ષની શરૂઆત થઈ તેના સંદર્ભમાં લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી સોનેરી સંકલ્પો લેવામાં આવ્યા. ગત વર્ષ દરમિયાન થયેલ કામગીરીનું વિશ્લેષણ કરી વધુ સારી રીતે 108 સેવાની કામગીરી કંઈ રીતે કરવી તેના વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી. આ કાર્યક્રમમાં 108 સેવા, 181 મહિલા અભિયમ સેવા,1962 હરતું ફરતું પશુ દવાખાનું અને આરોગ્ય સંજીવીનાં સ્ટાફ તેમજ અધિકારીઓએ હાજરી આપી હતી અને સંકલ્પો લેવામાં આવ્યા હતા.
108 સેવા દ્વારા નવા વર્ષ સોનેરી સંકલ્પો લેવામાં આવ્યા
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/01/108-seva-sanklap-junagadh.jpg)
You Might Also Like
Follow US
Find US on Social Medias