મેંદરડાની ક્રિષ્ના નગર સોસાયટીની કૃષ્ણ સત્સંગ મહીલા મંડળની સેવાભાવી બહેનો કિર્તિ બેન ઢેબરીયા, રેખા બેન અમીપરા, મધુબેન ખુંટ, સાયલ બેન અમીપરા, રસીલાબેન સાકરીયા, ગીતાબેન અમીપરા,, વિજયાબેન સાકરીયા, કાન્તાબેન ઢેબરિયા, કુંવરબેન દુધાત્રા,મંજૂબેન ખુંટ, મનીષાબેન અમીપરા, વેન્સી અમીપરા અને ગ્રીશાબેન, વગેરે બહેનો દ્વારા પૌષ્ટિક અને શુદ્ધ ગોળ અને તેલ નાખીને 100 કીલો જેટલા લાડુ તૈયાર કરી ગાયોને ખવડાવ્યા હતા.
મેંદરડાની બહેનોએ 100 કિલો લાડું તૈયાર કરી ગાયોને ખવડાવ્યા

Follow US
Find US on Social Medias