By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    4 hours ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    7 hours ago
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    1 day ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    2 days ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    500 મહિલા સાથે સંબંધ ધરાવતો ક્રિકેટર ટીનો બેસ્ટ
    5 hours ago
    બાંગ્લાદેશમાં 20 વર્ષ પછી BNPની જીત: તારિક રહેમાન વડાપ્રધાન બનશે
    5 hours ago
    ગૃહ 9 માર્ચ સુધી સ્થગિત
    5 hours ago
    મુખ્તાર અંસારીના શૂટર શોએબની 15 ગોળી મારીને હત્યા, ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બની ઘટના
    6 hours ago
    રાફેલ બાદ વધુ એક મોટો નિર્ણય! ભારતે રશિયા સાથે કરી 10 હજાર કરોડ રૂપિયાની ડીલ, દુશ્મન દેશોનું ટેન્શન વધશે
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડકપમાં મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું
    6 hours ago
    પાકિસ્તાની ટીમની ઑસ્ટ્રેલિયામાં ફજેતી! હોટલનું બિલ ન ભરવાના કારણે રસ્તા પર ભટકતા રહ્યા ખેલાડીઓ
    7 hours ago
    વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ રેકોર્ડ! દુનિયાની કોઈ ટીમ ન કરી શકી એ પરાક્રમ ભારતે કરી બતાવ્યું
    7 hours ago
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    1 day ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    7 hours ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    1 day ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    1 day ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    3 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રી રાજપૂત કરણીસેનાની એકતા યાત્રા કરણીરથનું આજે રાજકોટમાં આગમન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શ્રી રાજપૂત કરણીસેનાની એકતા યાત્રા કરણીરથનું આજે રાજકોટમાં આગમન
રાજકોટ

શ્રી રાજપૂત કરણીસેનાની એકતા યાત્રા કરણીરથનું આજે રાજકોટમાં આગમન

Khaskhabar Editor
Last updated: 2022/05/13 at 4:16 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધી રાજકિય પક્ષો સંસ્થાઓ
વધામણા કરશે
ખાસ-ખબર સંવાદદાતા


દેશના સૌથી મોટા રાષ્ટ્રવાદી સામાજીક સંગઠન રાજપુત કરણીસેના 16 દિવસની ગુજરાત પરિભ્રમણ એકતા યાત્રા કરણી રથ આવતી કાલે શુક્રવારે સાંજે રતનપર આવી પહોંચશે. જયાં રાત્રે ભવ્ય લોકડાયરો અને તા.14/5/શનિવારે સવારે યાત્રાનું રાજકોટમાં આગમન થશે. રાજકોટ 150 રીગ રોડ પરથી પસાર થનાર આ યાત્રા કરણીરથનું માધાપર ચોકડીએથી ગોંડલ રોડ ચોકડી સુધી રાજકીય પક્ષો તેમજ વિવિધ સામાજીક સંસ્થાઓ, સંગઠનો દ્વારા ઠેર-ઠેર સ્વાગત અને હરખભેર વધામણા થશે.

- Advertisement -

આજે રાત્રે રતનપર ખાતે રાજભા ગઢવી, ધીરૂભાઈ સરવૈયા, શેખરદાન ગઢવી સહિતના નામી કલાકારોનો લોકડાયરો : ક્ષત્રિય સમાજ અને હિન્દુત્વની એકતા મજબુત બને તેવી નેમ સાથે 16 દિવસ એકતા યાત્રાનું રાજયભરમાં પરિભ્રમણ


ગુજરાતના સ્થાપના દિવસે 1 લી મેના રોજ કચ્છ માતાના મઢથી માતાજીની જયો સાથે એકતા યાત્રાનો આરંભ થયો હતો. રાજયભરમાં અંદાજે 1900 કિલોમીટરથી પણ વધુ પરિભ્રમણ કરનાર આ એકતા યાત્રા તા.16/5/ના રોજ સોમનાથ ખાતે પહોંચશે. કચ્છ માતાજી તેમજ અંબાજી માતાજીના દ્વારે થઈ ઉતર ગુજરાત, ભાવનગર, ઘોલેરા, સુરેન્દ્રનગર, સુરજ, દેવળ, અને મોરબી જિલ્લામાં થઈને આવતીકાલે તા.13ના શુક્રવારે સાંજે મોરબી રોડ પરના રતનપર રામ મંદિર ખાતે પહોચશે. જયાં રાજકોટ જિલ્લાભરની કરણી સેના હોદેદારો, ક્ષત્રિય સમાજની સંસ્થાઓ આગેવાનો દ્વારા સન્માન કરાશે. રાત્રે ખ્યાતનામ લોક કલાકાર રાજભા ગઢવી, ધીરૂભાઈ સરવૈયા અને શેખરદાન ગઢવી સહીત અન્ય નામી કલાકારોનો ભવ્ય લોકડાયરો આયોજીત કરાયો છે.

- Advertisement -

જેમાં ક્ષત્રિય ધર્મ, હિન્દુત્વ, ભગવા રંગના ગુણગાન અને ઈતિહાસની ધરોહરને ઉજાગર કરાશે. બીજા દિવસે શનિવારે સવારના 9.30 વાગ્યાના સમયે રતનપરથી એકતા યાત્રા કરણી રથનું અંદાજે 500 થી વધુ કારો, જીપો ટુવ્હીલરો, અશ્ર્વ સવારો સાથે રાજકોટમાં આગમન થશે. માધાપર ચોકડીએ સવારે 10.15 કલાકે પહોંચશે. માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધીના રૂટ પરથી પસાર થનાર આ યાત્રાનું અલગ-અલગ પોઈન્ટ ઉભા કરી રાજકીય સંગઠનો સંતો-મહંતો આગેવાનો, વિવિધ સમાજ સંગઠનો સંસ્થાઓ દ્વારા કુમકુમ તિલક,ફુલહાર, ઢોલનગારા, ડી.જે.ની ધુન કેસરીયા માહોલ સાથે અલગ-અલગ રીતે સ્વાગત માહોલ સાથે હિન્દુત્વની એકતા સમી આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાશે.


આ યાત્રાને સફળ બનાવવા ગુજરાત રાજપુત કરણીસેના પ્રમુખ જે.પી.જાડેજા, પ્રભારી ભરતભાઈ કાઠી, પ્રદેશ સંરક્ષક મેરૂભા જાડેજા, પ્રદેશ ઉપાધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા, પ્રદેશ સચિવ કુલદીપસિંહ જાડેજા, ઉપાધ્યાય ધર્મેન્દ્રસિંહ રાણા, પુથ્વીસિંહ પરમાર, સૌરાષ્ટ્ર પ્રમુખ કુષ્ણસિંહ, જાડેજા, રાજકોટ જિલ્લા અધ્યક્ષ જયકિશનસિંહ ઝાલા, શહેર અધ્યક્ષ તીર્થરાજસિંહ ગોહીલ, શહેર પ્રભારી ભરતસિંહ જાડેજા, સત્યેન્દ્રભાઈ ખાચર, શીવરાજભાઈ ખાચર, રાજદીપસિંહ જાડેજા, રાજાભાઈ વાવડી, સતુભા જાડેજા, જગદીશસિંહ ઝાલા, સત્યજીતસિંહ જાડેજા, વનરાજસિંહ ઝાલા, ભુપેન્દ્રસિંહ ઝાલા, પ્રદિપસિંહ જાડેજા, યોગરાજસિંહ જાડેજા, જશુભા જાડેજા, પ્રયરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, દશરથસિંહ જાડેજા, સહિતનાઓએ જહેમત ઉઠાવી રહેલ છે.

 

You Might Also Like

પોપટપરામાં પાર્કિંગ બાબતે પાડોશીઓ વચ્ચે લોહિયાળ જંગ: પિતા-પુત્રી પર હુમલો

રાજકોટ: ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ દ્વારા સરધાર ગામે NSS શિબિર યોજાઈ

ધારાસભ્ય ઉદય કાનગડ અને શહેર ભાજપના અગ્રણીઓએ રાજકોટ મનપાના રૂ. 3604.90 કરોડના બજેટને વધાવ્યું

ભાવનગરમાં 62510 વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા: 232 બિલ્ડિંગોમાં CCTVની બાજ નજર

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં ‘ઇીમલયિં ઝફહસ ઈફળાીત’ યોજાયો: અંદાજપત્ર-2026ની અસરો પર ગહન ચર્ચા

TAGGED: ektayatra, Rajkot, rajputkarnisena, એકતાયાત્રા, રાજકોટ, રાજપુતકરણીસેના
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા વ્યક્તિત્વ વિકાસ વર્ગનું છ દિવસીય આયોજન
Next Article 45થી 46 ડિગ્રી સાથે અમદાવાદ-સુરેન્દ્રનગરમાં હિટવૅવ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

મિનીકુંભ મહાશિવરાત્રિ મેળામાં શ્રદ્ધાળુઓની મેદની

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
સનાતન ધર્મના રક્ષક નાગા સાધુઓનું જીવન, તપસ્યા-અખાડાઓની પરંપરા
હળવદ પોલીસે ટીકર ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો: ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો
જર્જરિત ઇમારતો સામે મનપાની લાલ આંખ 90 મકાનોના પાણી-ડ્રેનેજ અને 30ના વીજ કનેક્શન કાપ્યા
પોપટપરામાં પાર્કિંગ બાબતે પાડોશીઓ વચ્ચે લોહિયાળ જંગ: પિતા-પુત્રી પર હુમલો
રાજકોટ: ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ દ્વારા સરધાર ગામે NSS શિબિર યોજાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પોપટપરામાં પાર્કિંગ બાબતે પાડોશીઓ વચ્ચે લોહિયાળ જંગ: પિતા-પુત્રી પર હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

રાજકોટ: ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ દ્વારા સરધાર ગામે NSS શિબિર યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

ધારાસભ્ય ઉદય કાનગડ અને શહેર ભાજપના અગ્રણીઓએ રાજકોટ મનપાના રૂ. 3604.90 કરોડના બજેટને વધાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?