ઉનાના અદભુત વિકાસનો સાક્ષી બન્યો છે ઉના નો મછુન્દ્રી નદી પરનો પુલ અને સરકારી હોસ્પિટલ થી ટાવર ચોક,બસ સ્ટેશન પાસે દરેક વાહન અને ચાલક બંનેના મણકા ઢીલા કરી દે છે.ઉનાના પ્રવશેદ્વાર સમાન મછુન્દ્રી નદી પરનો પુલ વાહનચાલકોને નર્કની યાતનાનો અનુભવ કરાવે છે. બુદ્ધિશાળી શાસકો કે વહીવટી તંત્ર ના અધિકારીઓ જે આ રોડ પર થી અનેક વખત ચાલે છે તો આ લોકો ને આ રોડ નહી દેખાતો હોય કે પછી કોઈ દુર્ઘટનાની રાહ જોવે છે ? એમના પણ સગા સંબંધી મિત્રવર્ગ અહી થી ચાલે છે ત્યારે હવે તંત્ર જાગે તો સારું..
- Advertisement -
(મણીભાઇ ચાંદોરા – ઉના)