મેંદરડા તાલુકા આજરોજ સ્વતંત્રતા દિવસ ના રોજ વિશ્વાસ કાર્યાલય નો શુભ પ્રારંભ કરી જન સેવા અર્થે ખુલ્લુ મુકવામાં આવ્યું.
- આ કાર્યક્રમ દરમિયાન નરેન્દ્ર મોદી વિચાર મંચ(NMVM) ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ વિશ્વાસભાઈ ભટ્ટ, મેંદરડા તાલુકા પ્રમુખ મયુરભાઈ મહેતા તેમજ મેંદરડા તાલુકા BJP પ્રમુખ ખીમજીભાઈ પાનસુરીયા આ ઉપરાંત અન્ય હોદ્દેદારો માં કલ્પેશભાઈ સુખાનંદી, રાજેન્દ્રભાઈ મહેતા,પ્રતિકભાઇ રાણોલીયા,નિલેશભાઈ દવે,જયદીપભાઇ હિરપરા,મયુરભાઈ જેઠવા, વગેરે હાજર રહ્યા હતા.
(અનિરુધસિંહ બાબરિયા – કેશોદ)