‘યુગ જોશી’ કામ પર જતાં સમયે અકસ્માત સર્જાયો, બે મહિનાથી અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં સારવારમાં
ઓપરેશન અને સારવારનો કુલ ખર્ચ રૂપિયા 26 લાખ થતો હોવાનું ઝાયડસ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમદાવાદના મણિનગર રહેતા યુવાન યુગ જોશી, કામ પર જતી વખતે એક ગંભીર માર્ગ અકસ્માતનો ભોગ બન્યા છે. છેલ્લા બે મહિનાથી તેઓ ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદમાં સારવાર હેઠળ છે. અનેક ગંભીર ઇજાને કારણે તેમની આરોગ્ય સ્થિતિ ગંભીર છે અને સતત તબીબી સારવાર ચાલી રહી છે. શસ્ત્રક્રિયાઓ, દવાઓ, હોસ્પિટલમાં રોકાણ અને લાંબા ગાળાની સારવારનો કુલ ખર્ચ લગભગ 26 લાખ થતો હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. યુગ જોશીના પિતા તેજસ જોશી તરફથી નાગરિકો, મિત્ર અને સમાજસેવી સંગઠનોને આર્થિક સહાય માટે અપીલ કરાઈ છે.
સહાય માટેની વિગતો
- Advertisement -
બેંકનું નામ: IDBI બેંક
શાખા: તુલસી કોમ્પ્લેક્સ, પુષ્પપુંજ સર્કલ, મેફકા હાઉસ પાસે, VIP રોડ સામે, મણિનગર, અમદાવાદ – 380008
IFS કોડ: ઈંઇઊંક0000286
એકાઉન્ટ નંબર: 0286104000033628
એકાઉન્ટધારક: તેજસ પંકજભાઈ જોશી / ઝંખનાબેન તેજસ જોશી)
ફોન નંબર (Google Pay):
+91 91044 06458