ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 181 બી ડીવીઝન પોલીસ સ્ટેશન લોકેશન રાજકોટ ખાતે વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 181નો સ્ટાફ, પોલીસ સ્ટાફ અને પોલીસ સ્ટેશન બી. ડીવીઝનનો સ્ટાફ હાજર રહી વિશ્ર્વ પર્યા? વરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે 181ની ટીમના કૃપાલી ત્રિવેદી, બી ડીવીઝનમાંથી એએસઆઈ ઈકબાલભાઈ, બીપીએસસી સેન્ટરમાંથી ભાવનાબેન બાબરીયા, પુનમબેન રત્નોતર હાજર રહી અનેક વૃક્ષો રાપ્યા હતા.