By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુક્રેનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર રશિયાનો વધુ એક ભીષણ હુમલો, 400 ડ્રોન અને 40 મિસાઈલ છોડી
    3 hours ago
    અમેરિકાએ પણ સ્વીકાર્યું PoK ભારતનો હિસ્સો છે, નક્શો જોઈ શાહબાઝ-મુનીર ખિજાશે
    5 hours ago
    જુમ્માની નમાઝ દરમિયાન પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં બોમ્બ બ્લાસ્ટ, અનેક મોતની આશંકા
    1 day ago
    ઈરાને 2000 કિ.મી. દૂર સુધી પ્રહાર કરવા સક્ષમ મિસાઈલ તહેનાત કરી, યુરોપના પણ અનેક શહેર રેન્જમાં
    1 day ago
    ઇલોન મસ્ક: 77 લાખ કરોડની સંપત્તિ સાથે ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં 3135 અને ગુજરાતમાં 358 પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર બંધ થઇ ગયા!
    2 hours ago
    છઇઈંની બૅન્કો સામે લાલ આંખ: લોન-રિકવરી એજન્ટોની દાદાગીરી નહીં ચાલે
    2 hours ago
    ભારત પર US એક્સ્ટ્રા ટેરિફ આજથી ખતમ
    3 hours ago
    ‘હીરા અને દવાઓ પર 0% ટેરિફ, ખેડૂતો-ડેરીના હિતો સુરક્ષિત’, US-ભારત ટ્રેડ ડીલ અંગે પિયૂષ ગોયલે આપી માહિતી
    4 hours ago
    ભારતના ટોપ-10 પ્રદૂષિત શહેરોમાં ગાઝિયાબાદ ટોચે, નક્કી મર્યાદા કરતાં પણ PM 2.5નું લેવલ ત્રણ ગણું વધારે
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન
    1 day ago
    T20 વર્લ્ડ કપમાં ભારત-પાક મેચ અંગે સસ્પેન્સ ઘેરાયું, BCCI સચિવે કહ્યું- ‘ICCએ હજુ કંઇ કહ્યું નથી..’
    1 day ago
    એક સમયે વર્લ્ડકપમાં રમવાની તૈયારી હતી, હવે પ્લેઈંગ-11માં જગ્યા મળવી મુશ્કેલ! ટીમ ઈન્ડિયામાંથી કપાશે આ ખેલાડીનું પત્તું
    2 days ago
    વૈભવ સૂર્યવંશીની નબળાઈ છતી થઇ, U-19 વર્લ્ડ કપમાં એક જ પેટર્નથી 4 વખત આઉટ
    2 days ago
    જ્યાં સુધી અમે…’, ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી પ્રતિક્રિયા
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    1 day ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    1 day ago
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    2 days ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    4 days ago
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
સ્પોર્ટ્સ

U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ

Khaskhabar Editor
Last updated: 2026/02/07 at 1:54 PM
Khaskhabar Editor 5 hours ago
Share
3 Min Read
SHARE

ભારતે શુક્રવારે U-19 વર્લ્ડકપ 2026નો ખિતાબ પોતાના નામે કરી લીધો. હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલી આ ફાઈનલ મેચમાં  ભારતીય ટીમે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવીને વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસલ કર્યું. વૈભવ સૂર્યવંશીની 80 બોલમાં 175 રનની ઐતિહાસિક ઈનિંગે આ જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. જોકે, ચેમ્પિયન બનવા છતાં ભારતીય ખેલાડીઓને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તરફથી એક પણ રૂપિયાની પ્રાઈઝ મની નહીં મળશે.

U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની ન આપી

- Advertisement -

આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપમાં રમાયેલી ભારતીય અંડર-19 ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ ICCની પોલિસી હેઠળ અંડર-19 વર્લ્ડ કપને એક ડેવલપમેન્ટ ટુર્નામેન્ટ માનવામાં આવે છે. તેથી, ICC આ ટુર્નામેન્ટમાં ભાગ લેતી કોઈપણ ટીમને પ્રાઈઝ મની નથી આપતું.

ICCનું માનવું છે કે, અંડર-19 વર્લ્ડ કપ યુવા ખેલાડીઓના માર્ગદર્શન અને વિકાસ આપવા માટે આયોજિત કરવામાં આવે છે. બોર્ડ પહેલાથી જ તમામ સભ્ય દેશોને ક્રિકેટ ડેવલપમેન્ટ હેઠળ ICC આવકનો હિસ્સો આપે છે. તેથી, આ ટુર્નામેન્ટ માટે અલગથી પ્રાઈઝ મની આપવી એ ડબલ રિવોર્ડ માનવામાં આવશે.

જોકે, એનો અર્થ એ નથી કે ખેલાડીઓને કોઈ પ્રાઈઝ મની નહીં મળશે. ICC ભલે પ્રાઈઝ મની નથી આપતું, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભૂતકાળમાં અંડર-19 ટીમોને જીત બાદ ભારે ભરખમ ઈનામ આપ્યું છે.

- Advertisement -

વર્ષ 2022માં યશ ધુલની કેપ્ટનશીપમાં અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમને BCCIએ ખેલાડી દીઠ 40 લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફને 25 લાખ રૂપિયા આપ્યા હતા. બીજી તરફ 2023 અને 2025માં અંડર-19 મહિલા વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમોને કુલ 5 કરોડ રૂપિયાનું સંયુક્ત ઈનામ આપવામાં આવ્યુ હતું.

જોકે, BCCIએ પોતાના ઉભરતા સિતારાઓને નવાજવા માટે પૈસાનો વરસાદ વરસાવ્યો છે. અંડર-19 વર્લ્ડ કપ 2026ની ટીમ માટે BCCIએ 7 કરોડ 50 લાખની મની પ્રાઈઝની જાહેરાત કરી છે.

વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક 175 રનની ઈનિંગ

આ ઐતિહાસિક સ્કોર પાછળ સૌથી મોટું યોગદાન યુવા બેટર વૈભવ સૂર્યવંશીનું રહ્યું છે. વૈભવે એકલા હાથે 175 રન ફટકારી દીધા હતા. તેની આ આક્રમક ઈનિંગને કારણે ઈંગ્લેન્ડના બોલરો લાચાર દેખાતા હતા. ફાઈનલ જેવી દબાણવાળી મેચમાં આટલી મોટી ઈનિંગ રમીને વૈભવે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે અને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. આમ, ભારતની જીત માટે વૈભવ સૂર્યવંશીની ઐતિહાસિક ઈનિંગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ છે.

વૈભવ સૂર્યવંશીને મળ્યા આ એવોર્ડ

વૈભવ સૂર્યવંશીને ICC અંડર-19 વર્લ્ડ કપ2026ની ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ (Player of the Match) અને ઓવરઓલ ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ (Player of the Tournament)નો એવોર્ડ મળ્યો છે. આ બંને એવોર્ડ તેણે ઇંગ્લેન્ડ સામેની ફાઈનલમાં 80 બોલમાં 175 રનની ધમાકેદાર ઈનિંગ રમીને જીત્યા, જેમાં 15 ચોગ્ગા અને 15 છગ્ગા સામેલ હતા. બીજી તરફ ટુર્નામેન્ટમાં તેણે કુલ 439 રન બનાવ્યા (એવરેજ 62.71, સ્ટ્રાઇક રેટ 169.49) અને સૌથી વધુ 30 છગ્ગા ફટકાર્યા હતા. વૈભવ અંડર-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં પ્લેયર ઓફ ધ ફાઇનલ અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બંને જીતનાર પ્રથમ ખેલાડી બન્યો. તેણે આ એવોર્ડ ટીમના સપોર્ટ સ્ટાફને સમર્પિત કર્યા.

You Might Also Like

12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન

T20 વર્લ્ડ કપમાં ભારત-પાક મેચ અંગે સસ્પેન્સ ઘેરાયું, BCCI સચિવે કહ્યું- ‘ICCએ હજુ કંઇ કહ્યું નથી..’

એક સમયે વર્લ્ડકપમાં રમવાની તૈયારી હતી, હવે પ્લેઈંગ-11માં જગ્યા મળવી મુશ્કેલ! ટીમ ઈન્ડિયામાંથી કપાશે આ ખેલાડીનું પત્તું

વૈભવ સૂર્યવંશીની નબળાઈ છતી થઇ, U-19 વર્લ્ડ કપમાં એક જ પેટર્નથી 4 વખત આઉટ

જ્યાં સુધી અમે…’, ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી પ્રતિક્રિયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફક્ત 8 દિવસમાં સોના-ચાંદીની કિંમતમાં મોટી ઉથલપાથલનું આ છે કારણ, નિષ્ણાતો શું કહે છે?
Next Article ભારતના ટોપ-10 પ્રદૂષિત શહેરોમાં ગાઝિયાબાદ ટોચે, નક્કી મર્યાદા કરતાં પણ PM 2.5નું લેવલ ત્રણ ગણું વધારે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હેપ્પી રોઝ ડે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
સ્પીલબર્ગની ‘ડિસક્લોઝર ડે’ કોસ્મિક હોરરના પિતામહની મૂળ વાર્તા
આજે જ સબ્સ્ક્રાઇબ કરો : સ્લો ફેશન અને સ્લો લાઇફ!
કૃત્રિમ પણ જૈવિક લોહી, રક્તની વૈશ્વિક સમસ્યાનો અંત લાવશે
‘જગત બધું બતાવશે’ શું જોવું, શું ન જોવું એ તમારે નક્કી કરવાનું છે
શું માત્ર આપણે જ તકલીફમાં છીએ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સ્પોર્ટ્સ

T20 વર્લ્ડ કપમાં ભારત-પાક મેચ અંગે સસ્પેન્સ ઘેરાયું, BCCI સચિવે કહ્યું- ‘ICCએ હજુ કંઇ કહ્યું નથી..’

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સ્પોર્ટ્સ

એક સમયે વર્લ્ડકપમાં રમવાની તૈયારી હતી, હવે પ્લેઈંગ-11માં જગ્યા મળવી મુશ્કેલ! ટીમ ઈન્ડિયામાંથી કપાશે આ ખેલાડીનું પત્તું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?