સઘળું ગુમાવી દીધા પછી પણ કશુંક બચી ગયાની તસલ્લી હોય તો તેનું નામ પણ પ્રેમ છે.
શાહનામા
– નરેશ શાહ
– નરેશ શાહ
તુમ જીતની સબ્જી લેક2 દે ગએ થે, એ પૂ2ી થઈ ગઈ છે. જેટલાં ફળ લાવીને આપેલાં, એ ખતમ થઈ ગયા છે… ફ્રિઝ ખાલી થઈ ગયું છે. મે2ી જિંદગી ભી ખાલીખમ થતી જતી હોય એવું લાગી 2હ્યું છે. તુમ જીતની સાંસ છોડ ગએ થે, વે ખતમ હો 2હી હૈ… ખબ2 નથી કે આ ઉંમ2ની ઉઘ2ાણી છે કે વધેલાં થોડાં દિવસોનો અહેસાસ.
જીતીને મોકલવામાં આવેલો આ પત્ર માજાએ 1968ના સપ્ટેમ્બ2માં લખ્યો હતો. 1969ના નવા વ2સમાં વધુ એક પત્ર જીતી ને મળે છે, જેમાં લખ્યું છે કે, ગઈકાલે ગુલઝા2 (ફિલ્મકા2-ગીતકા2-લેખક) આવ્યો હતો. કહ્યું : સાંભળ્યું કે આપની તબિયત બ2ાબ2 નથી (તો) ખબ2 પૂછવા આવી ગયો. શું થયું ?
- Advertisement -
મેં જવાબ આપ્યો : આમ તો ઠીક છું, પણ સાંજ પડતાં જ દર્દ શરૂ થઈ જાય છે, જેવો સૂ2જ ઢળે કે ત2ત
ગુલઝા2 હસવા લાગ્યો : જૂના જમાનામાં કાળને પાયેથી બાંધી 2ાખવામાં આવતો. તમે પણ સુ2જને પાયાથી મુશ્કેટાટ બાંધી દો. એને ડૂબવા જ ન દો મેં એને (ગુલઝા2ને) જણાવ્યું કે – એ તો મેં બાંધી જ 2ાખ્યો છે. સાંજે (પોસ્ટમાં) જયા2ે જીતીની ટપાલ આવે છે તો વહ સૂ2જ હી તો હોતા હૈ
ખ2ેખ2 જીતી, તા2ી ટપાલ સાંજનો સૂ2જ જ હોય છે મા2ા માટે.
લાંબી પડપૂછ કે ધા2ણા પહેલાં જ ખુલાસો થઈ જવો જોઈએ કે આ પત્રો જેમને લખાયાં એ જીતી એટલે ઈમ2ોઝ અને માજા કે જો2બી ત2ીકે એ લખના2ાં લેજન્ડ એટલે અમૃતા પ્રિતમ઼
જયા2ે બધું જ પામી લીધાનો પ2મ સંતોષ થાય તો એ પ્રેમ હોય છે અને સઘળું ગુમાવી દીધા પછી પણ કશુંક બચી ગયાની તસલ્લી હોય તો તેનું નામ પણ પ્રેમ હોય છે. સાહિ2-અમૃતા-ઈમ2ોઝની જીવાયેલી જિંદગીનો કદાચ, આ જ પદાર્થ પાઠ છે. બેશક, સાહિ2 – અમૃતાના સંવેદનો તેમના લખાણમાંથી ફંફોસવા પડે છે પણ અમૃતા-ઈમ2ોઝના ઝઝબાત, સ્નેહ, લગાવ, અધિકા2, કાળજી, ઉત્કંઠા, ઉત્કટતા, અપેક્ષ્ાા, રૂસણાં ક્રિસ્ટલ કલિય2 સ્વરૂપે પ્રગટપણે વ્યક્ત થયા છે. અમૃતા-ઈમ2ોઝ 19પ6માં મળ્યા અને સતત પિસ્તાલીસ વ2સ એકબીજાનો સંગ તેમણે છોડયો નહીં. હા, શરૂઆતના પંદ2-વીસ વ2સ ઈમ2ોઝ-અમૃતાજી પોતપોતાના કામસ2 એકબીજાથી દિવસો, ક્યા2ેક મહિનાઓ સુધી સેંકડો-હજા2ો કિલોમીટ2 દૂ2 2હ્યા હતા. કામ સબબ ઈમ2ોઝ અવા2નવા2 મુંબઈ જતાં ત્યા2ે અમૃતા પ્રિતમ લખતાં: કામનું ભવિષ્ય દેખાતું હોય તો (ત્યાં) જરૂ2 સંઘર્ષ ક2જે, અન્યથા વ્યર્થ 2ઝળપાટની જરૂ2 નથી. અહીં ઘ2
- Advertisement -
બેઠાં, સુકી દાલ2ોટી પણ બહુ છે આપણા માટે
પોતાના સાહિત્યિક કાર્યક્રમો માટે મહિનાઓ સુધી અમૃતા પ્રિતમ વિદેશના પ્રવાસે જતાં ત્યા2ે દિલ્હીમાં તેમનું ઘ2 અને બન્ને સંતાનોને (અમૃતાજીના) ઈમ2ોઝ સાચવતાં : ઓ મે2ે સુ2જ, તુમ પશ્ર્ચિમ સે કબ લૌટોગે ? તને ખબ2 નથી કે અહીં એક મહિનો થઈ ગયો છે છતાં એક પણ દિવસ ઉગ્યો નથી. એક લાંબી 2ાત ચાલી 2હી છે, ત્રણ મહિના લાંબી 2ાત.
આજની વોટેસ અપ જન2ેશનને કદાચ, નહીં સમજાય પણ પત્રો જે-તે સમયકાળની જ નહીં, લખના2ાં-વાંચના2ાઓના માનસિક-સામાજીક-ભાવનાત્મક માહૌલનું પણ એક સચોટ દસ્તાવેજીક2ણ ક2ી દેતાં હોય છે. એ પત્રો લખના2ાં પછી નહે2ુ હોય કે ગાંધીજી, હિ2વંશ2ાય બચ્ચન હોય કે અમૃતા પ્રિતમ઼ આ પત્રો તમને આંગળી ઝાલીને લખના2ના મનોજગતમાં જ નહીં, એ સમય – કાળમાં પણ લઈ જાય છે. 196પની ઘટના જૂઓ. સુખ્યાત સાહિત્યકા2 2ાજેન્સિંહ બેદી 2ાણો નામની ફિલ્મો બનાવતા હતા. તેમણે અમૃતા પ્રિતમજીને એક ગીત ફિલ્મ માટે લખી આપવાનું કહ્યું. ગીત લખવાનો પુ2સ્કા2 તેઓ માત્ર પાંચસો રૂપિયા આપવાના હતા. અમૃતાજીને ફોન પ2 જ ગીતની ધૂન સંભળાવવામાં આવી. બે દિવસ પછી ગીત લખીને અમૃતા પ્રિતમે તેમને પોસ્ટથી મોકલી આપ્યું. વાત પૂ2ી થઈ. મહિનાઓ વિતી ગયા. ન પૈસા આવ્યાં, ન ગીત કે ફિલ્મને લગતી કોઈ ખબ2. દ2મિયાન અમૃતાજીને ખબ2 પડી કે બેદીસાહેબ એમ માની 2હ્યાં છે કે તે (અમૃતા) પૈસાને પ્રેમ ક2ના2ી છે. દ2ેક ચીજને પૈસા સાથે જ તોલે છે… અલબત્ત, અમૃતા પ્રિતમે જાહે2માં તો કશું વ્યક્ત ન ર્ક્યું પણ ઈમ2ોઝને (27 માર્ચ, 196પના) પત્રમાં લખ્યું કે, કમાણીનું ગૌ2વ હોય તેના મોઢેં (બેદી સાહેબની જેમ) આવા શબ્દો ક્યા2ેય નથી આવતા. મહેનતનું મુલ્ય લેવું અને ચૂક્વવું- બન્ને ચીજ એક જ ખાસિયતમાંથી જન્મતી હોય છે. દેવું- ની જગ્યાએ ચૂક્વવું શબ્દ મેં જાણીજોઈને લખ્યો છે, તાકિ દેના શબ્દ સે દાન કી બૂ ન આએં દાન સે દુર્ગંધ આતી હૈ, કમાઈ શબ્દ સે મહક આતી હૈ 1960 થી 1976 સુધી ઈમ2ોઝ-અમૃતાજી વચ્ચે થયેલાં પત્રવ્યવહા2ની સંખ્યાનું પ્રમાણ ઘણું વધા2ે 2હેતું કા2ણકે આ અ2સામાં એકબીજાથી દૂ2 2હેવાનું બન્ને વચ્ચે ઘણું બન્યું. પત્રો જ તેમને જોડતું, એકબીજાને સમજતું- સમજાવતું માધ્યમ 2હ્યાં. જો કે આ પત્રો પંજાબી ભાષામાં લખાયાં. આપણા ખુશનસીબે ઈમ2ોઝ-અમૃતાજીના મિત્ર ઉમા ત્રિલોકે (કવિયત્રી-વાર્તાકા2) એ પત્રોને હિન્દીમાં ઢાળ્યાં. આ પત્રોમાંથી પસા2 થઈએ ત્યા2ે આપણને ખબ2 પડે છે કે, ઈમ2ોઝને મુંબઈમાં ટાઈમ્સ ગૃપે બા2સો રૂપિયાની સેલે2ી ઓફ2 ક2ેલી પણ ઈમ2ોઝ ઈચ્છતાં હતા કે તેમને પંદ2સો રૂપિયા મળે. અમૃતા પ્રિતમ એક વખતે વિદેશ પ્રવાસે હતા ત્યા2ે દિલ્હી આવેલા અભિનેતા-દિગ્દર્શક મનોજકુમા2 ઈમ2ોઝને મળેલાં. તેમને પિંજ2 પ2થી સાઈઠના દશકમાં ફિલ્મ બનાવવી હતી. આ જ પત્રોમાંથી આપણને ખબ2 પડે છે કે, અમૃતા પ્રિતમ ઈમ2ોઝથી ત્રણેક વ2સ સુધી ના2ાજ 2હ્યા હતા કા2ણકે…
વાત તો એ જ અને ઈમ2ોઝ-અમૃતાજીના પાક-પ્રેમની જ ક2વી હતી પણ પ્રસ્તાવનાની પૂર્વભૂમિકા જ2ા લંબાઈ ગઈ. કશો વાંધો નહીં. એ બહાને એક ઈમાનદા2 ભાવવિશ્ર્વનો પ્રવાસ થયો અને અમૃતા પ્રિતમજી પાસેથી સમજવા મળ્યું કે (તેમણે પત્રમાં લખ્યું છે તેમ) સતયુગ એ મનચાહી જિંદગીનું જ નામ છે, કઈ આવવાવાળા યુગનું
નહીં (ક્રમશ)