By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 6.8 માઇલ ઊંચા રાખના વાદળો ફેંક્યા
    1 day ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    1 day ago
    ‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી
    1 day ago
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    2 days ago
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પીએમ મોદી ક્રોએશિયા પહોંચ્યા, કોઈ ઈન્ડિયન PMની આ પહેલી મુલાકાત
    29 minutes ago
    મોડી રાતે પૂણેમાં ગમખ્વાર અકસ્માત, સ્વિફ્ટ કાર ઊભી પિકઅપમાં ઘૂસી જતાં 9નાં મોત
    31 minutes ago
    ‘ભારત વિરુદ્ધ ખાલિસ્તાનીઓ કેનેડાની ધરતીનો કરે છે ઉપયોગ’
    33 minutes ago
    ઇઝરાયલનો ઇરાનના પરમાણુ રિએક્ટર પર હુમલો
    39 minutes ago
    નવો FASTag કેવી રીતે ખરીદવો? માન્યતા કેટલી છે? કઈ ટ્રિપ્સ ગણાશે?
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કાલથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી: હેડિંગ્લેમાં ટોસ બનશે ‘બોસ’
    26 minutes ago
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    1 day ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    2 days ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    3 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું અજયની શૈતાન ટુમાં કાજોલ કેમિયો કરશે ?
    4 hours ago
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    1 day ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    2 days ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    5 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 week ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાડોશીના ઘરે જઈને ચા મંગાવી, 5000 લીધા અને બે બાળકોના વારાફરતી ગળા કાપી નાખ્યા !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > પાડોશીના ઘરે જઈને ચા મંગાવી, 5000 લીધા અને બે બાળકોના વારાફરતી ગળા કાપી નાખ્યા !
રાષ્ટ્રીય

પાડોશીના ઘરે જઈને ચા મંગાવી, 5000 લીધા અને બે બાળકોના વારાફરતી ગળા કાપી નાખ્યા !

Khaskhabar Editor
Last updated: 2024/03/20 at 4:24 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

બાળકોની હત્યા કરી ભાગવાનો પ્રયાસો કરતા સાજિદ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

બંને જેહાદીઓએ બાળકોની હત્યા કરીને તેમનું લોહી પણ પીધું !

- Advertisement -

સૌજન્ય : ઑપ ઇન્ડિયા, ગુજરાતી

યુપીના બદાયુંમાં બે હિંદુ બાળકોની કરપીણ હત્યા મામલે હવે ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ મામલે મૃતક બાળકોની માતાનું નિવેદન પણ સામે આવ્યું છે. બદાયુંની સિવિલ લાઇન્સ સ્થિત બાબા કોલોનીના એક મકાનમાં વિનોદ નામના એક વ્યક્તિનો પરિવાર રહે છે. યુપીના બદાયુંમાં રહેતા વિનોદની પત્ની બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી.

જ્યારે વિનોદ ગાઝીપુરમાં પાણીની ટાંકીના કોન્ટ્રાક્ટનું કામ કરે છે. જાવેદ અને સાજિદે તેમના જ ત્રણ બાળકોને ટાર્ગેટ કર્યા હતા અને બે બાળકોની કરપીણ હત્યા કરી હતી. આ ઘટના મંગળવારે (19 માર્ચ, 2024) બનવા પામી હતી. બાળકોના માતા સંગીતા તે સમયે ઘરમાં હાજર જ હતા અને આરોપીઓએ તેમને ચા બનાવવા માટે કહ્યું હતું તેથી તેઓ ચા બનાવવા માટે ગયા હતા. તે સમયે જ બંને જેહાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ગળા વાઢવાનું કામ સાજિદે કર્યું અને જાવેદ નીચે બેસી રહ્યો હતો. બરેલીના ઈંૠ રાકેશ કુમારે આ ઘટના અંગે કહ્યું છે કે, આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. સાજિદ ત્યાંથી ભાગવાના પ્રયાસો કરી રહ્યો હતો. પોલીસને જોઈને જ તેણે ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જે બાદ જવાબી કાર્યવાહી તેને ઠાર કરવામાં આવ્યો છે. તેની ઉંમર 25થી 30 વર્ષ વચ્ચેની છે. આ હુમલામાં બે બાળકોની મોત થઈ ગઈ છે. એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ મામલે મૃતક બાળકોના માતા સંગીતાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, એક આરોપી ભાગી ગયો છે, બે આરોપીઓ હતા. બંનેનું નામ જાવેદ અને સાજિદ હતું. તેઓ બંને દુકાન વહેલી બંધ કરીને મારા ઘરે આવ્યા હતા. તેમણે કહ્યું કે, આરોપીઓએ સૌથી પહેલાં બ્યુટીપાર્લરની કોઈ વસ્તુ મંગાવી હતી અને સંગીતાએ તે વસ્તુઓ તેને આપી હતી. જે બાદ તેમણે કહ્યું, ત્યારપછી તેમણે (આરોપીઓએ) લહેકાથી કહ્યું કે, ભાભી કોઈ કામ માટે આવ્યા છીએ. તો મે પૂછ્યું શું કામ છે બેટા? સંગીતાએ વધુમાં જણાવ્યું હતું કે, તે બાદ આરોપીઓએ તેમની પાસે ₹5000ની હોસ્પિટલનું બહાનું આપીને પૈસાની માંગણી કરી હતી. સંગીતાએ ઉમેર્યું કે, મે તેના માટે ચા પણ બનાવી, તેણે ચા છત પર મંગાવી હતી. જે બાદ તેણે બાળકોને ઉપર બોલાવ્યા અને મોટા બાળકને ત્યાં રોકી રાખ્યો અને નાનાને પાણી માટે નીચે મોકલ્યો અને વચ્ચેના બાળકને ગુટખા લેવા માટે મોકલ્યો. નાનો બાળક પાણી લઈને ગયો તો તેના હાથમાંથી ગ્લાસના પડવાનો અવાજ આવ્યો. મે તે અવાજ લગાવ્યો પણ સામેથી કોઈ પ્રતિક્રિયા ના આવી.

સંગીતાએ વધુમાં કહ્યું કે, એક બાળક બચીને આવી ગયો અને તે લોહીથી લથપથ હતો. બંને આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. બીજો આરોપી તો નીચે જ બેઠો હતો. તે પણ ભાગી ગયો. મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બંને જેહાદીઓએ બાળકોની હત્યા કરીને તેમનું લોહી પણ પીધું હતું. પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે.

You Might Also Like

પીએમ મોદી ક્રોએશિયા પહોંચ્યા, કોઈ ઈન્ડિયન PMની આ પહેલી મુલાકાત

મોડી રાતે પૂણેમાં ગમખ્વાર અકસ્માત, સ્વિફ્ટ કાર ઊભી પિકઅપમાં ઘૂસી જતાં 9નાં મોત

‘ભારત વિરુદ્ધ ખાલિસ્તાનીઓ કેનેડાની ધરતીનો કરે છે ઉપયોગ’

ઇઝરાયલનો ઇરાનના પરમાણુ રિએક્ટર પર હુમલો

નવો FASTag કેવી રીતે ખરીદવો? માન્યતા કેટલી છે? કઈ ટ્રિપ્સ ગણાશે?

TAGGED: crime, MURDER, uttarpardesh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ-વૅ વર્ષના અંત સુધીમાં થઈ જશે તૈયાર
Next Article વંથલીમાં ડૉ. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ દ્વારા નેત્ર નિદાન કેમ્પમાં 327 દર્દીએ લાભ લીધો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સેવા સહકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિ: શુલ્ક સોમનાથ જાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
યુવતીએ LRDની પરિક્ષા આપી, 50 માર્કના પ્રશ્ર્ન બાકી રહેતા નાપાસ થવાના ડરથી આત્મહત્યા કરવા નીકળી !
પોલીસ ફરજમાં રૂકાવટ, રાયોટિંગના ગુનામાં બે વર્ષથી વૉન્ટેડ ત્રિપુટી ઝડપાઇ
રાજકોટનાં નરશીભાઇના DNA મેચ થતા અંતિમ સંસ્કાર કરાયા, પરિજનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા
ગુજસીટોકમાં જામીન રદ્દ થતાં ફરાર ભીસ્તીવાડના હિસ્ટરીશીટરને ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ
સમર્પણ ચેરી. ટ્રસ્ટ દ્વારા સોમવારથી રૂ. 20ના રાહતદરે સદ્ગુરૂ પ્રસાદ ભોજનાલય શરૂ થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પીએમ મોદી ક્રોએશિયા પહોંચ્યા, કોઈ ઈન્ડિયન PMની આ પહેલી મુલાકાત

Khaskhabar Editor Khaskhabar Editor 29 minutes ago
રાષ્ટ્રીય

મોડી રાતે પૂણેમાં ગમખ્વાર અકસ્માત, સ્વિફ્ટ કાર ઊભી પિકઅપમાં ઘૂસી જતાં 9નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
રાષ્ટ્રીય

‘ભારત વિરુદ્ધ ખાલિસ્તાનીઓ કેનેડાની ધરતીનો કરે છે ઉપયોગ’

Khaskhabar Editor Khaskhabar Editor 33 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?