By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    24 hours ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    24 hours ago
    યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: અમેરિકા-ઈરાન સંઘર્ષ મુદ્દે રશિયાનું નિવેદન
    1 day ago
    ઈરાનના ટોચના નેતા અલી લારિજાનીની અંતિમ તસવીર આવી સામે, પુત્ર પણ માર્યો ગયો
    2 days ago
    ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    22 hours ago
    ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? શશી થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના
    1 day ago
    RBIનો મોટો નિર્ણય: હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે
    2 days ago
    કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર
    2 days ago
    રાજ્યસભામાં 59 સાંસદને વિદાય
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    23 hours ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    3 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    3 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    22 hours ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    24 hours ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    24 hours ago
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    6 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શહેરના અનેક વિસ્તારોમાં બે દિવસ પાણીકાપ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શહેરના અનેક વિસ્તારોમાં બે દિવસ પાણીકાપ
રાજકોટ

શહેરના અનેક વિસ્તારોમાં બે દિવસ પાણીકાપ

Khaskhabar Editor
Last updated: 2024/02/16 at 3:47 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

તા. 18થી 19 ઈસ્ટ ઝોનના આજી ફિલ્ટર પ્લાન્ટ નં. 3 પરના પમ્પિંગ સ્ટેશનની મશીનરી બદલવાની અને આજી ફિલ્ટર દૂધસાગર હેડવર્કસ સુધીની નવી લાઈનમાં જોડાણની કામગીરીના કારણે પાણી કાપ

ખાસ-ખબર સંવાદદાતા
તા. 18ના રોજ વોર્ડ નં. 8 (પાર્ટ), 10 (પાર્ટ), 11 (પાર્ટ) અને તા. 19ના રોજ વોર્ડ નં. 6 (પાર્ટ), 15 (પાર્ટ), 17 (પાર્ટ, 18 (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે. ઈસ્ટ ઝોનના આજી ફિલ્ટર પ્લાન્ટ નં. 3 પરના પમ્પીંગ સ્ટેશનની મશીનરી બદલવાની કામગીરી તથા આજી ફિલ્ટર દૂધસાગર હેડવર્કસ સુધની ટ્રાન્સફર જૂની લાઈનનું નવી લાઈનમાં જોડાણ કરવા માટે પાણીકાપ રહેશે.
તા. 18ના પુનીતનગર (મવડી) હેડ વર્કસ વોર્ડ નં. 8 પાર્ટ, 10 પાર્ટ, 11 પાર્ટ, અને તા. 19ના રોજ વિનોદનગર હેડવર્કસ 17 પાર્ટ, 18 પાર્ટ અને દૂધસાગર હેડવર્કસ 6 પાર્ટ, 15 પાર્ટમાં પાણી કાપ રહેશે.
વોર્ડ નં. 8માં રામધાન, ન્યુ કોલેજવાડી, નવજયોત પાર્ક, જગનાથ પ્લોટ, સાંઈનગર, બ્રહ્મકુંજ સોસા., ગુલાબ વિહાર સોસા. ચંદ્રપાર્ક સોસા. ગુરુદેવ પાર્ક, સાકેત પાર્ક, પ્રદ્યુમન પાર્ક, ગોલ્ડન પાર્ક, વોર્ડ નં. 10માં જય પાર્ક, સ્વાતિ પાર્ક, પાવન પાર્ક નિધિ કર્મચારી સોસા., મારુતિ સોસા., અલય પાર્ક-1, સત્યમ પાર્ક, દીપવન પાર્ક, શિવમ પાર્ક, શિવદ્રષ્ટિ સોસા. અને વોર્ડ નં. 11માં બેકબો સોસાયટી, અર્જુન પાર્ક, જુનુ ઓમનગર, ઓમનગર પાર્ટ (એ) ધરમનગર પાર્ટ, લક્ષ્મી સોસા. વલ્લભ વિદ્યાનગર, સરદાર પટેલ પાર્ક, બેકબોન પાર્ક, જલારામ પાર્ક સોસા. પટેલનગર, મુરલીધર સોસા. ન્યુ ગાંધીનગર સોસા., આકાશદીપ સોસા., માટેલ સોસા., સ્વામિનારાયણ સોસા., નાગબાઈ પાર્ક, અર્જુન પાર્ક, તાપસ સોસા., ઉપાસના પાર્ક, તુલસી પાર્ક, ગોવિંદનગર સોસા. ગોવિંદરત્ન વિલા, ગોવિંદરત્નલ આવાસ યોજના મવડી ગામતળ તેમજ તા. 19ના રોજ વોર્ડ નં. 17માં બાબરીયા કોલોની, અયોધ્યા સોસાયટી, સુભાષનગર, એબીસી, આશાપુરા નગર, કોઠારીયા રોડ, જમનાનગર, હરી ધવા રોડ, કિરણ સોસાયટી, સુભાષનગર, નહેરુનગર, જુનુ સુભાષનગર, રાજલક્ષ્મી સોસાયટી, કામનાથ સોસાયટી, વિશ્રાંતિનગર, વિક્રાંતિનગર, હુડકો-એ અને બી, મોરારીનગર, વોર્ડ નં. 18માં રાધાકૃષ્ણનગર, રાધાનગર, રેઈનબો સોસાયટી, જવાહરનગર, શિવપાર્ક, શ્રદ્ધાપાર્ક, શિવશ્રદ્ધા સોસાયટી, શ્રદ્ધાદીપ સોસાયટી, ગ્રીનપાર્ક, શ્રદ્ધાપુરી સોસાયટી, રાધાક્રિષ્નાનગર, સુખરામ સોસાયટી, વિનોદનગર, ભવનાથ પાર્ક-1, ભવનાથ પાર્ક, રંગીલા પાર્ક, પુરુષાર્થ સોસાયટી, લાલપાર્ક, પારસ સોસાયટી, રજત સોસાયટી, શ્યામપાર્ક, શ્રદ્ધાનગર, ન્યુ ગોપવંદના, ન્યુ સર્વોદય સોસાયટી, સરદાર વલ્લભભાઈ સોસાયટી, ગુરુકૃપા સોસાયટી, ઓમ તીરુપતિ બાલાજી પાર્ક, બાલાજી પાર્ક (સુચિત), ધરમનગર (સુચિત), લક્ષ્મણપાર્ક, વોર્ડ નં. 6માં સદ્ગુરુ રણછોડનગર પાર્ક 1, નવજીવન પાર્ક, શક્તિ સોસા. (પાર્ટ), કબીરવન (પાર્ટ 1, 2) શિવમ પાર્ક, મેહુલનગર, સદ્ગુરુ રણછોડનગર પાર્ટ-2, ભોજલરામ સોસા., ગઢીયાનગર પાર્ટ-3, કનકનગર, એવન્યુ પાર્ક, સિદ્ધાર્થ પાર્ક, સંજયનગર, રાજારામ સોસા., ન્યુશક્તિ સોસા.. મહેશનગર, શ્યામનગર, ગોકુલનગર, ગોકુલનગર (આવાસ યોજના), બાલકૃષ્ણ સોસા., શક્તિ સોસા., ગુ.હા.બોર્ડ સિંગલીયા, આકાશદીપ સોસા, રિદ્ધિસિદ્ધિ સોસા., સાગરનગર, મંછાનગર, બેટદ્વારકા અને વોર્ડ નં. 15માં મનહર મફતીયાપરા સંપૂર્ણ (શે.નં. 1થી 7), લાખાજીરાજ શ્રમજીવી સંપૂર્ણ (શે.નં. 1થી 6), ફારુકી સોસા., ભગવતી સોસા. (સંપૂર્ણ શે. નં. 1થી 6), જગદીશનગર, ભૈયાવાડી (કોલોની), ગંજીવાડા શે.નં. 19થી 40, 44થી 64, 66, 68, 71થી 75, માજોઠીનગર સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

- Advertisement -

You Might Also Like

હવે ડિગ્રી માટે ફિટનેસ પણ ફરજિયાત, વિદ્યાર્થીઓને 12 મિનિટ દોડ ટેસ્ટ પાસ કરવી પડશે

સૌરાષ્ટ્ર-કચ્છમાં 52,802 વીજ જોડાણ કપાયા, રૂ.101 કરોડની વસૂલાત કરાઇ

કુચિયાદળની પોલીફાઈબર કંપની વિરુદ્ધ GPCBના અધિકારીની કામગીરી શૂન્ય

રાજકોટના યોગગુરુ પ્રદીપ ગુરુજીનો નકલી નોટોનો કાળો કારોબાર

SOGએ 2.42 લાખના 69 ગ્રામ ગાંજા સાથે મુંબઈના ધ્રુવ જોષીની ધરપકડ

TAGGED: Rajkot, Watercut
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખેડૂતોના ભારત બંધને મિશ્ર પ્રત્યાઘાત: પંજાબ-હરિયાણામાં ઘેરી અસર, શહેરોમાં દુકાનો ખુલ્લી જોવા મળી
Next Article 71 આસામીઓ પાસેથી 15 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂા. 24550નો વહીવટી ચાર્જની વસુલાત કરાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હવે ડિગ્રી માટે ફિટનેસ પણ ફરજિયાત, વિદ્યાર્થીઓને 12 મિનિટ દોડ ટેસ્ટ પાસ કરવી પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
સૌરાષ્ટ્ર-કચ્છમાં 52,802 વીજ જોડાણ કપાયા, રૂ.101 કરોડની વસૂલાત કરાઇ
લિવ-ઇનમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે, લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં
કુચિયાદળની પોલીફાઈબર કંપની વિરુદ્ધ GPCBના અધિકારીની કામગીરી શૂન્ય
ઈરાન યુદ્ધને કારણે શેરબજાર ધડામ સેન્સેક્સમાં 1800 પોઈન્ટનો કડાકો
ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

હવે ડિગ્રી માટે ફિટનેસ પણ ફરજિયાત, વિદ્યાર્થીઓને 12 મિનિટ દોડ ટેસ્ટ પાસ કરવી પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છમાં 52,802 વીજ જોડાણ કપાયા, રૂ.101 કરોડની વસૂલાત કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

કુચિયાદળની પોલીફાઈબર કંપની વિરુદ્ધ GPCBના અધિકારીની કામગીરી શૂન્ય

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?