વોર્ડ નં. 15માં વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાયું
વોર્ડ નં. 4માં વિદ્યાર્થીઓ માટે વાંચનાલય અને શહેરી આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ તેમજ વોર્ડ નં. 15માં વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાયું હતું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
68-2ાજકોટ (પૂર્વ) વિધાનસભા, વોર્ડ-4માં વિદ્યાર્થી માટે વાંચનાલય અને ભગવતીપ2ા વિસ્તા2માં શહે2ી આ2ોગ્ય કેન્દ્રનું લોકાપર્ણ ધા2ાસભ્ય ઉદય કાનગડ, શહે2 ભાજપ મહામંત્રી અશ્ર્વીન મોલીયા, શહે2ના મેય2 નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડીંગ કમિટિના ચે2મેન જયમીન ઠાક2ના વ2દ હસ્તે ક2વામાં આવ્યું હતુ તેમજ વોર્ડ-1પમાં રૂા. 1.90 ક2ોડના ખર્ચે 2ામવનની સામે આવેલી ખુલ્લી જમીનમાં પાર્કિંગ બનાવવાનું તથા સ્ટોર્મ વોટ2 લાઈન નાખવાનું કામ, નેશનલ હાઈવે પ2 આવેલ મી2ા ઈન્ડસ્ટ્રીઝ એિ2યામાં રૂા.3.1પ ક2ોડના ખર્ચે ડામ2 2ીકાર્પેટ ક2વાનું કામ, અમુલ સર્કલ પાસે આવેલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સ્ટો2ના મીની ટીપ2વાન પાર્કિગમાં રૂા. 13 લાખના ખર્ચે સી.સી. ક2વાના કામનું ખાતમર્હુત ધા2ાસભ્ય ઉદય કાનગડ, શહે2 ભાજપ મહામંત્રી અશ્ર્વીન મોલીયા, શહે2ના મેય2 નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડીંગ કમિટિના ચે2મેન જયમીન ઠાક2ના વ2દ હસ્તે ક2વામાં આવ્યું હતું.
આ તકે ધા2ાસભ્ય ઉદયભાઈ કાનગડએ જણાવ્યું કે દેશના પ્રધાનમંત્રી ન2ેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી 2ાજયની ભાજપ સ2કા2 દ્વા2ા જયાં માનવી ત્યાં સુવિધાના મંત્રને સાકા2 ક2તા અનેક વિકાસ કાર્યો હાથ ધ2ાયા છે તેમ અંતમાં જણાવ્યું હતું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વોર્ડ-4માં વિદ્યાથીઓ માટે વાંચનાલયની સુવિધા અર્પણ ક2વામાં આવી છે ત્યા2ે પુસ્તકાલયો પ્રવૃતિને મુખ્યત્વે માહિતી, શિક્ષ્ાણ, સાહિત્ય અને જ્ઞાન સાથે સીધો સબંધ છે. પુસ્તકાલય એ જ્ઞાનની પ2બ કે જ્ઞાનમંદિ2 જેવા ગૌ2વવંતા પદને શોભાવે છે. વાંચનને કા2ણે માનવી શિક્ષ્ાીત અને જાગૃત બને છે, પિ2ણામે કુટુંબ, 2ાષ્ટ્ર અને સમાજનો વિકાસ થાય છે. માનવીના ચાિ2ત્ર ઘડત2નું કામ પુસ્તકો ક2ે છે.ત્યા2ે વાંચનથી વિમુખ થતું આજનું યુવાધન વાંચનાલયના માધ્યમથી વિવિધ પુસ્તકોથી પોતાના જ્ઞાન કૌશલ્યમાં વધા2ો ક2ી શકશે તેમજ વોર્ડ-4માં ભગવતીપ2ા વિસ્તા2માં શહે2ી પ્રાથમિક આ2ોગ્ય કેન્દ્રનું લોકાપર્ણ ક2તા ઉદયભાઈ કાનગડએ જણાવ્યું કે શહે2ના વોર્ડ-4ના વિસ્તા2વાસીઓને પ્રાથમિક આ2ોગ્ય કેન્દ્રની સુવિધાથી આ2ોગ્યક્ષ્ોત્રે સુખ,સુવિધા અને સગવડતામાં વધા2ો થશે. તેમજ વોર્ડ-4ના 2હેવાસીઓને પોતાના વોર્ડમાં જ વિવિધ 2ોગની સા2વા2, સ્ત્રી સ્વાસ્થ્ય, બાળ સ્વાસ્થ્ય, સામાન્ય બીમા2ી, અન્ય પ્રકીર્ણ સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.
- Advertisement -
વોર્ડ નં. 15ના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વોર્ડપ્રમુખ મયુ2 વજકાણી, મહામંત્રી જયવંતસિંહ જાડેજા, વ2જાંગભાઈ હુંબલ, સોમભાઈ ભાલીયા, વિનોદ કુમા2ખાણીયા, નિલેશભાઈ હે2ભા, કાળુભાઈ હે2ભા, નિતીનભાઈ વ્યાસ, કિશો2ભાઈ મક્વાણા, મહેશ 2ાજપ2ા, હસુભાઈ છાંટબા2, મે2ામભાઈ બો2ીચા, જયદીપ વજકાણી, જયેશભાઈ દેશાઈ, કેતન કુમા2ખાણીયા, મનુભાઈ ખુગલા, વોર્ડના કોર્પો2ેટ2ો સહીતના સાથે બહોળી સંખ્યામાં સ્થાનીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વોર્ડ નં. 4ના લોકાર્પણ કાર્યક્રમમાં શાસક પક્ષ્ાના દંડક મનીષભાઈ 2ાડીયા, કોર્પો2ેટ2 કાળુભાઈ કુંગશીયા, પ2ેશ પીપળીયા, કંકુબેન ઉધ2ેજા,2સીલાબેન સાક2ીયા, કેતનભાઈ પટેલ, વોર્ડપ્રભા2ી જે. ડી. ભાખ2, વોર્ડપ્રમુખ કાનાભાઈ ડંડૈયા, વોર્ડ મહામંત્રી ભ2ત લીંબાશીયા, હિતેશ મઠીયા તેમજ સંજય ગોસ્વામી સહીતના બહોળી સંખ્યામાં સ્થાનીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.