By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 6.8 માઇલ ઊંચા રાખના વાદળો ફેંક્યા
    16 hours ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    16 hours ago
    ‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી
    17 hours ago
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    2 days ago
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ટ્રાન્સફર ફીમાં હવે હાઉસિંગ સોસાયટીની મનમાની નહિં ચાલે : સરકારે મર્યાદા મુકી
    12 hours ago
    કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ
    12 hours ago
    કેદારનાથમાં ભૂસ્ખલન, 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યા: 2નાં મોત
    12 hours ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    16 hours ago
    પાકિસ્તાન સાથે યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ મધ્યસ્થી નહોતી: પ્રધાનમંત્રી મોદી
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    16 hours ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    2 days ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    3 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    7 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    15 hours ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    2 days ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    5 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    6 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 week ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ખાખીને લજવતી હળવદ પોલીસની ત્રિપુટી: વાડીએ સૂતેલા યુવાનને અડધી રાત્રે ઉઠાડીને ઢોર માર માર્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ખાખીને લજવતી હળવદ પોલીસની ત્રિપુટી: વાડીએ સૂતેલા યુવાનને અડધી રાત્રે ઉઠાડીને ઢોર માર માર્યો
ખાસ-ખબરગુજરાતરાજકોટ

ખાખીને લજવતી હળવદ પોલીસની ત્રિપુટી: વાડીએ સૂતેલા યુવાનને અડધી રાત્રે ઉઠાડીને ઢોર માર માર્યો

Khaskhabar Editor
Last updated: 2023/01/16 at 6:34 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ગંભીરસિંહ, તેજપાલસિંહ અને જમાદાર કિશોર પટેલનો આતંક

ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લાના હળવદ તાલુકાના અજીતગઢ ગામમાં વાડીએ સૂતેલા મહેશ નામના યુવાનને અડધી રાત્રે ઉઠાડીને દારૂ ક્યાં છે કહીને હળવદ પોલીસના ખાખીને લજવતા જવાનોએ ખોટી રીતે યુવાનને દારૂના કેસમાં ફીટ કરવા બર્બરતાપૂર્વક ઢોર માર માર્યો હતો અને એટલે પૂરું ન થતાં ગાડીમાં બેસાડીને યુવાનના હાથમાં સુયા ખૂંપી દીધા હતા જેથી ભોગ બનનાર યુવાને પોલીસ જવાનોના દમનને પગલે જીલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરીને ત્રણેય પોલીસકર્મીઓ વિરૂદ્ધ નામદાર કોર્ટમાં ગુન્હો દાખલ કરવાની મંજૂરી માંગી હતી.

- Advertisement -

રાક્ષસ સમાન પોલીસકર્મીઓએ યુવાનના હાથમાં સુયા માર્યા!
યુવાનને બેફામ માર મારીને પણ સંતોષ નહીં મળતા આ રાક્ષસ સમાન પોલીસ જવાનોએ યુવાનને ગાડીમાં બેસાડી અંદર લાઈટ બંધ કરીને બંને હાથમાં સુયાથી ચાર પાંચ ઘોદા મારી દીધા હતા ત્યારબાદ રાત્રીના આશરે દોઢથી બે વાગ્યાના ગાળામાં યુવાનને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં પણ રૂમમાં પૂરીને ગંભીરસિંહે આખી રાત ધોકાથી બેફામ માર માર્યો હતો.

પોલીસના દમનનો ભોગ બનનાર અજીતગઢના યુવાનની જિલ્લા પોલીસ વડાને અરજી

- Advertisement -

પોતાની જાતને સિંઘમ સમજતા હળવદ પોલીસનાં ત્રણ જવાનોએ યુવાનને દારૂના કેસમાં ખોટી રીતે ફિટ કરીને બર્બરતા આચરી

આ બનાવ અંગે જીલ્લા પોલીસ વડાને કરાયેલી અરજીમાં જણાવ્યાં મુજબ, હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતો મહેશ બાબુભાઈ કુરીયા નામનો યુવાન ગત તા. 03-01-2023 ના રોજ રાત્રીના સમયે તેના ખેતરે એરંડાના પાકની દેખરેખ કરીને સૂતો હતો ત્યારે આશરે 12:15 વાગ્યાના અરસામાં હળવદ પોલીસની ટીમ ત્યાં આવી હતી અને મહેશને ઉઠાડીને તેજપાલસિંહ નામના પોલીસ જવાને ઝાપટ મારીને પૂછ્યું હતું કે ઈંગ્લીશ દારૂ ક્યાં છે ત્યારબાદ યુવાનને મારતા મારતા ગાડી પાસે લઈ જવામાં આવ્યો હતો જ્યાં ગંભીરસિંહ નામના પોલીસ જવાને પૂછ્યું હતું કે અમને બાતમી મળી છે, ઈંગ્લીશ દારૂ ક્યાં છે જેથી યુવાને કહેલ કે, હું ક્યારેય દારૂ પીતો નથી કે વેચતો પણ નથી ત્યારબાદ પોલીસે ખેતરમાં બે ત્રણ જગ્યાએ ખાડા કરીને શોધખોળ કરતા કંઈપણ ચીજવસ્તુ મળી ન હતી ત્યારે ફરી પાછો ખેતરના ઝાંપા પાસે યુવાનને મન ફાવે તેમ ગાળો આપીને ઢોર માર માર્યો હતો ત્યારબાદ યુવાનને ઉંચકીને ગાડીમાં ઘા કરીને નાખી દીધો અને રસ્તામાં આવતા રણ વિસ્તારમાં સુવડાવીને પગના તળીયામાં ગંભીરસિંહે ધોકાથી બેફામ માર માર્યો હતો.

ત્રીજા દિવસે જમાદાર કિશોરને ભૂત ચડ્યું’ને યુવાનને ધોકા-પટ્ટા વડે બેફામ માર માર્યો
ગંભીરસિંહે આખી રાત યુવાનને માર માર્યા બાદ ત્રીજા દિવસે એટલે કે તા. 05-01-2023 ના દિવસે સવારે 11 વાગ્યાના અરસામાં યુવાનને બોલાવીને કિશોર પટેલ નામના જમાદારે દારૂ ક્યાં છે તેમ કહીને મન ફાવે તેમ ગાળો આપીને પટ્ટાથી અને ધોકાથી બેફામ માર માર્યો હતો ત્યારબાદ જામીન આવી ગયા છે તેમ કહીને યુવાનને નીચે જવા દેવામાં આવ્યો હતો અને ફરી પાછો ઉપર બોલાવી બેફામ માર મારીને અમારા વિરૂદ્ધ ફરીયાદ કરીશ તો ખોટા કેસમાં ફસાવી દઈશું તેવી ધમકી આપી હતી.

ત્રણેય પોલીસ જવાનો વિરૂદ્ધ કાર્યવાહી કરવા કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદન
આ ઘટનાને લઈને હળવદ તાલુકાના કોળી સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે જેને પગલે હળવદ તાલુકા ચુંવાળીયા કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદન આપીને આ ત્રણેય પોલીસ જવાનોને સસ્પેન્ડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. આ મામલે એસપી કચેરી ખાતે લેખિત તેમજ મૌખિક ફરિયાદ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી હાથ થઈ ન હતી જેથી આગામી સમયમાં જો યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ કોળી સમાજે ચીમકી ઉચ્ચારી હતી.

 

You Might Also Like

વિમાન દુર્ઘટનામાં ભોગ બનનાર રાજકોટના મુક્તાબેન ડાંગરનો પાર્થિવ દેહ પરિવારને સોંપાયો

Ending Plastic Pollution વિષય અંતર્ગત રાજકોટ મનપા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

આકસ્મિક સંજોગોમાં જિલ્લામાંથી ત્વરિત માહિતી માટે 12 હોટલાઇન, 14 સેટેલાઈટ ફોન 24 કલાક કાર્યરત : મંત્રી કુંવરજી બાવળીયા

પ્રથમ વરસાદે જ 11 ડેમ હાઈએલર્ટ પર

જેતપુરમાં ધારેશ્ર્વર ચોકડી પાસેથી પિસ્ટલ સાથે ગોંડલનો શખ્સ ઝડપાયો

TAGGED: aajitgadhvillage, bit, HALVAD, morbi, police, youngman
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમૃત ટેક્નોકાસ્ટનાં મયંક બાબિયા 72 લાખનો ભંગાર ચાંઉ કરી ગયા!
Next Article માલિયાસણ ગામે માટી ચોરીનું કૌભાંડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિમાન દુર્ઘટનામાં ભોગ બનનાર રાજકોટના મુક્તાબેન ડાંગરનો પાર્થિવ દેહ પરિવારને સોંપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
Ending Plastic Pollution વિષય અંતર્ગત રાજકોટ મનપા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત
આકસ્મિક સંજોગોમાં જિલ્લામાંથી ત્વરિત માહિતી માટે 12 હોટલાઇન, 14 સેટેલાઈટ ફોન 24 કલાક કાર્યરત : મંત્રી કુંવરજી બાવળીયા
પ્રથમ વરસાદે જ 11 ડેમ હાઈએલર્ટ પર
જેતપુરમાં ધારેશ્ર્વર ચોકડી પાસેથી પિસ્ટલ સાથે ગોંડલનો શખ્સ ઝડપાયો
રાજુલાના રાજપરડા- ગાજાવદર વરચે જોલાપરી નદીમાં કાર ડૂબી જતાં આહીર સમાજ અગ્રણીનું મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વિમાન દુર્ઘટનામાં ભોગ બનનાર રાજકોટના મુક્તાબેન ડાંગરનો પાર્થિવ દેહ પરિવારને સોંપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

Ending Plastic Pollution વિષય અંતર્ગત રાજકોટ મનપા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ગુજરાત

આકસ્મિક સંજોગોમાં જિલ્લામાંથી ત્વરિત માહિતી માટે 12 હોટલાઇન, 14 સેટેલાઈટ ફોન 24 કલાક કાર્યરત : મંત્રી કુંવરજી બાવળીયા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?