રાજ્યસભાની 15 સીટને લઇને આજે રાજ્યસભામાં મતદાન શરૂ થઇ ગયું છે. ચુંટણી પંચે 15 રાજ્યોની 56 રાજયસભાની સીટ માટે ચુંટણીની જાહેરાત કરી હતી. જેમાંથી 12 રાજ્યોમાં ભાજપે 20 ઉમેદવાર સહિત કુલ 41 સભ્યો વિરોધ પક્ષ વગર પસંદગી કરવામાં આવ્યા છે. આજે ફક્ત ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની 1 રાજયસભાની સીટ માટે મતદાન થઇ રહ્યું છે.
Karnataka CM Siddaramaiah casts his vote for Rajya Sabha elections at Vidhana Soudha, in Bengaluru. pic.twitter.com/2XP1bshRVU
- Advertisement -
— ANI (@ANI) February 27, 2024
સિદ્ધારમૈયાએ પોતાનો મત આપ્યો
કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ વિધાનસભામાં મતદાન કર્યું.
- Advertisement -
#WATCH | Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu casts his vote for the Rajya Sabha elections, in a polling booth in Shimla. pic.twitter.com/o33k0MPIxb
— ANI (@ANI) February 27, 2024
હિમાચલના મુખ્યમંત્રીએ પણ મતદાન કર્યું
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સુખ્ખુએ પણ વિધાનસભામાં પોતાનો મત આપ્યો હતો. તેમણે કહ્યું કે અમારા તમામ ધારાસભ્યોએ મતદાન કર્યું છે. હું માનું છું કે બધાએ પાર્ટીની વિચારધારાને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે.
હિમાચલ વિધાનસભામાં 68માંથી 64 ધારાસભ્યોએ મતદાન કર્યું
Himachal Pradesh | So far, out of a total of 68 legislators 64 have cast their votes in the Rajya Sabha elections https://t.co/tqbzRZswmU
— ANI (@ANI) February 27, 2024
ક્રોસ વોટિંગ 100% નક્કી- ઓપી રાજભર
સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ઓપી રાજભરે કહ્યું- ભાજપના તમામ આઠ ઉમેદવારો જીતવાના છે. રાજા ભૈયા (રઘુરાજ પ્રતાપ સિંહ) અને અમારા તમામ સહયોગી ભાજપનું સમર્થન કરે છે. સપાના નેતાઓએ ખુલ્લેઆમ ભાજપને સમર્થન આપવાની વાત કહી છે. સપા તરફથી ક્રોસ વોટિંગ થશે. તેઓ (SP) NDAને સમર્થન કરશે, 100% ક્રોસ વોટિંગ થશે.
અમારા ઉમેદવાર જીતશે- હિમાચલના પૂર્વ સીએમ જયરામ ઠાકુર
રાજ્યસભા ચૂંટણીને લઈને હિમાચલના પૂર્વ સીએમ અને બીજેપી નેતા જયરામ ઠાકુરે કહ્યું- અમારા ઉમેદવાર હર્ષ મહાજન છે. અમે ઈચ્છીએ છીએ કે તમામ ધારાસભ્યો મતદાન કરે. અમારે ભાજપના ઉમેદવારની જીતની અપેક્ષા છે. ચૂંટણી પંચે વ્હીપને લઈને પહેલાથી જ બધું સ્પષ્ટ કરી દીધું છે. પરિણામ આવે ત્યાં સુધી રાહ જોવી જોઈએ.
#WATCH | Lucknow: On Rajya Sabha elections, Suheldev Bharatiya Samaj Party (SBSP) chief OP Rajbhar says, "…The 8 candidates from the BJP are going to win. Raja Bhaiya and all our allies are in support of BJP. Samajwadi Party leaders are openly agreeing to vote for BJP. There… pic.twitter.com/tTcCySdRii
— ANI (@ANI) February 27, 2024
અમે કોંગ્રેસને કાંટાની ટક્કર આપીશું- હિમાચલથી બીજેપી ઉમેદવાર
યુપીના ભાજપના ઉમેદવાર હર્ષ મહાજને કહ્યું કે તેઓ સર્વશ્રેષ્ઠની આશા રાખી રહ્યા છે. અમે કોંગ્રેસને કાંટાની ટક્કર આપીશું.
કોંગ્રેસ ત્રણેય સીટ જીતશે તેવી આશા
કોંગ્રેસના 4 બીજા વિધાયકોમાંથી 2 નિર્દલીય અને સર્વોદય કર્ણાટક પક્ષના દર્શન પુત્તનૈયાનું સમર્થન કરવાનો દાવો કર્યો છે તથા બીજી ત્રણ સીટ જીતવાને લઇને આશા વ્યક્ત કરી છે. આ 4 વિધાયકોમાંથી જી.જનાર્દન રેડ્ડીને ગઇકાલે મુખ્યમંત્રી સિદ્ધરમૈયા સાથે મુલાકાત કરી હતી.
કોંગ્રેસ નેતા અને કર્ણાટક સરકારના મંત્રી રામાલિંગા રેડ્ડીએ કહ્યું કે, અમારા ત્રણેય ઉમેદવાર સ્પષ્ટ બહુમતી સાથે વિજેતા થશે. કોઇ ક્રોંસ વોટિંગ નહીં થાય. કોંગ્રેસના ત્રણેય અને ભાજપના 1 ઉમેદવાર ચુંટણીમાં ઉભા છે.
કર્ણાટકમાં રાજયસભાની 4 સીટો પર ચુંટણી માટે મતદાન શરૂ
કર્ણાટકથી રાજયસભાની 4 સીટ માટે મતદાન શરૂ થઇ ગયું છે. કર્ણાટકમાં કોંગ્રેસના 134 વિધાયક જયારે ભાજપના 66 અને જનતા દળ-સેક્યુલરના 19 વિધાયક છે, જ્યારે 4 બીજા વિધાયક છે.
WATCH | On Rajya Sabha elections, Congress leader & Karnataka minister Ramalinga Reddy in Bengaluru says, "All our three candidates will by clear majority. There will be no cross-voting. 3 Congress and 1 BJP candidate will be there. We have a clear majority. I don't know what… pic.twitter.com/6PVG6RpjlY
— ANI (@ANI) February 27, 2024
બેંગલુરૂમાં રાજ્યસભા ચુંટણી માટે પોલિંગ બુથ પર મતદાન શરૂ
#WATCH | Visuals from a polling station in Bengaluru, ahead of the Rajya Sabha elections in Karnataka. pic.twitter.com/nQfFrhzqkN
— ANI (@ANI) February 27, 2024
ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથ સપા અધ્યક્ષ અખિલેશ યાદવે વિધાનસભામાં બનેલા પોલિંગ બુથ પર પોત-પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
#WATCH लखनऊ: उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ राज्यसभा चुनाव के लिए अपना वोट डालने के बाद मतदान केंद्र से निकले। pic.twitter.com/x1uwT7znpx
— ANI_HindiNews (@AHindinews) February 27, 2024