હાલમાં ઉપરાષ્ટ્રપતિ ગુજરાતના પ્રવાસે છે. તેમને થોડા દિવસ પહેલા સુરત ખઆતે યોજાયેલ નેશનલ ગેમ્સની પૂર્ણાહુતિને લગતા કાર્યક્રમમાં હાજરી આપી હતી.
Glimpses from National Games 2022. #NationalGames2022 @ombirlakota @ADevvrat @Bhupendrapbjp @Nat_Games_Guj pic.twitter.com/UQM3BCKyjL
- Advertisement -
— Vice President of India (@VPIndia) October 12, 2022
At the feet of the Statue of Unity- feeling blessed, invigorated, energised, inspired and motivated to be in service of Bharat.
- Advertisement -
Eminently deserving tribute to the Iron Man and Unifier of Bharat. @souindia #SardarPatel pic.twitter.com/DrjCoYbS9X
— Vice President of India (@VPIndia) October 13, 2022
ત્યાર બાદ આજે તેઓએ નર્મદા જિલ્લાના કેવડિયામાં આવેલ પ્રખ્યાત પર્યટક સ્થળ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે પહોંચ્યા હતા. ત્યાર પછી તેમણે ટ્વિટ કરીને સરદાર પટેલને નમસ્કાર કર્યા હતા.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ઘનખડએ ગઇ કાલે તેમની પત્નિ સાથે નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે પહોંચ્યા છે. આ દરમ્યાન તેમની સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહ્યા હતા. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા છે.
Hon'ble Vice President, Shri Jagdeep Dhankhar & Dr Sudesh Dhankhar visiting the Sardar Sarovar Dam in Kevadia. Shri Acharya Devvrat Ji, Hon'ble Governor of Gujarat & Shri Jagdish Panchal, Hon'ble Minister Protocol, Government of Gujarat were also present. #SardarSarovarDam pic.twitter.com/BcNzYHVEcF
— Vice President of India (@VPIndia) October 13, 2022
જેમનું ઉદ્ધાટન વર્ષ 2018માં થયું હતું. ઘનખડેએ પોતાની યાત્રા વિશે ટ્વિટ કરતા કહ્યું કે, સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના ચરણોમાં વંદન. ભારતની સેવા કરવા માટે ધન્ય, સ્ફૂર્તિદાયક, ઉર્જાવાન, પ્રેરણાદાયક અનુભવ કરી રહ્યા છિએ. લોખંડી પુરૂષ અને ભારતના એકત્રિકરણ કરનાર સરદાર પટેલને સત-સત વંદન.
Hon'ble Vice President, Shri Jagdeep Dhankhar & Dr Sudesh Dhankhar visiting the 'Statue of Unity' in Kevadia, Gujarat today. Shri Acharya Devvrat Ji, Hon'ble Governor of Gujarat, was also present. @souindia @ADevvrat #StatueOfUnity pic.twitter.com/dGs2hK87Jv
— Vice President of India (@VPIndia) October 13, 2022