ધારાસભ્ય સહિતના લોકો ઉપસ્થિત રહ્યા
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળના ટાવર ચોક ખાતે સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા સહીત કોંગી કાર્યકરો ની ઉપસ્થિતિ માં મોરબી પુલ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા મૃતકોની આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ ટાવર ચોક ખાતે યોજાયો હતો.આ તકે શહેર અને તાલુકા સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.