વેરાવળ સીટી પો.સ્ટે. ના સીડબ્યુપીઓ ઇન્ચાર્જ એ.એસ.આઇ. લક્ષ્મીબેન લખમણભાઇને ફોન દ્વારા જાણ થઈ કે,એક મહીલા તેના બાળકને મારે છે અને સમજાવતા સરખો જવાબ આપતી નથી.આ સાભળતાંજ એ.એસ.આઇ. લક્ષ્મીબેન સ્થળ પર દોડી ગયા અને તપાસ કરતા જણાયુ કે,મહિલા માનસિક અસ્વસ્થ છે. ત્યારબાદ મહીલાને સખીવન સ્ટોપ સેન્ટરમા લઈને મહીલાનુ કાઉન્સેલીંગ કરી અને તેમના પરિવારની તપાસ કરીને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યુ હતુ.
વેરાવળ સિટીપોલીસે માનસિક અસ્વસ્થ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું
You Might Also Like
Follow US
Find US on Social Medias