ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.5
ગીર સોમનાથ જીલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા દ્રારા આગામી ઇદે મીલાદ તહેવારને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે જે અંગે તકેદારી રાખવા સુચના આપેલ હોય તે અનુસંધાને ઉુજઙ વી.આર.ખેંગારની અધ્યક્ષતામાં વેરાવળ સીટી ઙઈં એચ. આર. ગોસ્વામી, જઘૠ ઙજઈં એન.એ.વાઘેલા, સિટી ઙજઈં આર. આર. રાયજાદા, એ.બી.ગોહિલ, જી.એન.કાછડ તેમજ વેરાવળ સીટી પોલીસ સ્ટાફ તથા હોમગાર્ડ સાથે ઇદે મીલાદ સબબ નિકળનાર ઝુલુસ વાળા રૂૂટ પર ફ્લેગ માર્ચ કરવામાં આવેલ હતી.
વેરાવળ સિટી પોલીસ દ્વારા ઇદે મીલાદ તહેવારને પગલે ફ્લેગ માર્ચ યોજાઈ
