ગીર-સોમનાથ જિલ્લામાં નારી વંદન ઉત્સવ-2023ના બીજા દિવસે બેટી બચાવો બેટી પઢાવો થીમ આધારીત ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા મુખ્ય મથક વેરાવળ ખાતેથી જિલ્લાની વિવિધ શાળાઓમાં બેટી બચાઓ બેટી પઢાવો વિષયને અનુરૂપ પોસ્ટર કોમ્પીટેશન, વોલ પેન્ટીંગ કોમ્પીટીશન, અને વકૃતત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાનું ટેલેન્ટ બતાવ્યું હતું.
ગીર સોમનાથ બેટી બચાવો બેટી પઢાવો થીમ અંતર્ગત શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
Follow US
Find US on Social Medias