ધનસુરા ના વડાગામ માં ચામુંડા કવોરી માં હિટાચી મશીન માંથી આશરે ૧૦૦ લીટર ડીઝલ કાઢી ને ભાગી ગયા હતા તેવી ફરિયાદ નોધતાં ધનસુરા ના પીએસઆઈ ભરતસિંહ એમ ચૌહાણ સાહેબ ની દેખરેખ હેઠળ માં આરોપી ને ઝડપી લેવામાં આવ્યા છે ગુ. ર. ન ૧૧૧૮૮૦૦૪૨૧૦૧૦૧/૨૦૨૧ ઇ. પી . કો કલમ ૩૭૯,૧૧૪ મુજબ આરોપી ને પકડી લેવામાં આવ્યા છે જેમાં આરોપી (૧ )કિરણભાઈ ચતુરભાઈ પરમાર રહે મોતિવાવ ધનસુરા તથા (૨)વિક્રમભાઈ ઉદાજી સોલંકી રહે દેવપુરા ધનસુરા આ તમામ આરોપી ને ઝડપી પાડવા હતા
- Advertisement -
જગદીશ સોલંકી અરવલ્લી.


