વધતી જતી મોંઘવારીના કારણે લોકોની આર્થિક સ્થિતિ બગડતી હોવાનું કોંગ્રેસે જણાવ્યું. પેટ્રોલ-ડીઝલ તેમજ ગેસ સિલિન્ડરોમાં દિવસેને દિવસે ભાવ વધારાને કારણે લોકોની આર્થિક સ્થિતિમાં ગાબડું.
- Advertisement -
મોંઘવારીને લઈને ઉપલેટા કોંગ્રેસ દ્વારા જાહેર માર્ગો પર રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું “ભાજપ હાય હાય” ના લગાવ્યા હતા નારાઓ, મહિલા આગેવાનો પણ રેલીમાં જોડાઈ હતી.