By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતે મિડલ ઈસ્ટ યુદ્ધવિરામનું કર્યું સ્વાગત, કહ્યું- ‘વાતચીત જરૂરી’
    4 hours ago
    ઈરાન યુદ્ધ અટકતા જ આ બે દેશો વચ્ચે વધ્યો તણાવ, કિમ જોંગ ઉનની સેનાએ છોડી બેલેસ્ટિક મિસાઈલ
    4 hours ago
    તાત્કાલિક ઈરાન છોડવાનો આદેશ; ભારતીય નાગરિકો માટે એમ્બેસીનો નવો આદેશ
    5 hours ago
    ટ્રમ્પે શાંતિ કરારને ઐતિહાસિક જીત ગણાવતા ઈરાનની સ્પષ્ટતા, કહ્યું- ‘અમારી આંગળીઓ હજુ ટ્રિગર પર’
    5 hours ago
    જીવ વ્હાલો હોય તો ટ્રેન કે રેલવેના પાટાંની આસપાસ ન જતાં: ઈરાનના લોકોને ઈઝરાયલની ચેતવણી
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ક્રૂડ ઓઈલના ભાવમાં સૌથી મોટો કડાકો: બ્રેન્ટ ક્રૂડ ઘટીને 95 ડોલર
    2 hours ago
    યુદ્ધવિરામની જાહેરાત થતાં જ શેરબજારમાં તેજી
    2 hours ago
    ભારતે મિડલ ઈસ્ટ યુદ્ધવિરામનું કર્યું સ્વાગત, કહ્યું- ‘વાતચીત જરૂરી’
    4 hours ago
    વિમાનને રોડ પર ધક્કો મારીને લઈ ગયા યુવકો, અમેઠીનો VIDEO જોઈ લોકો ચોંક્યા
    4 hours ago
    આયુષ્યમાન યોજના : 7 વર્ષમાં ગુજરાતના 65.05 લાખ દર્દીની સારવાર માટે 15 હજાર કરોડનો ખર્ચ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    2 hours ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    2 hours ago
    મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ
    4 hours ago
    આવું ક્યારેય નથી જોયું… વિરાટ કોહલીએ કર્યા ધુરંધર-2ના વખાણ, રણવીર સિંહ માટે લખ્યો સ્પેશિયલ મેસેજ
    1 day ago
    IPL 2026 : વિરાટ કોહલીએ તોડ્યો રોહિત શર્માનો રેકોર્ડ, ભુવનેશ્વર કુમારે પણ રચ્યો ઈતિહાસ; જુઓ રેકોર્ડ્સનું લિસ્ટ
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બે સપ્તાહનો યુદ્ધવિરામ: મિડલ ઈસ્ટ યુદ્ધમાં સીઝફાયરની જાહેરાતથી દુનિયાભરમાં હાશકારો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > બે સપ્તાહનો યુદ્ધવિરામ: મિડલ ઈસ્ટ યુદ્ધમાં સીઝફાયરની જાહેરાતથી દુનિયાભરમાં હાશકારો
રાષ્ટ્રીય

બે સપ્તાહનો યુદ્ધવિરામ: મિડલ ઈસ્ટ યુદ્ધમાં સીઝફાયરની જાહેરાતથી દુનિયાભરમાં હાશકારો

Khaskhabar Editor
Last updated: 2026/04/08 at 3:44 PM
Khaskhabar Editor 2 hours ago
Share
3 Min Read
SHARE

વ્હાઈટ હાઉસ-તહેરાનની સંયુક્ત જાહેરાત: ઈરાનની 10 મુદ્દાની ફોર્મ્યુલા પર હવે શુક્રવારથી પાકિસ્તાનમાં વાટાઘાટો 

ઈરાન હોર્મુઝ જળમાર્ગ ખોલવા સહમત થતાં જ ટ્રમ્પે હુમલા બંધ કરવા અમેરિકી દળોને આદેશ આપ્યો

- Advertisement -

ઈઝરાયેલ પણ સહમત: જો કે લેબનોનમાં હુમલા ચાલુ રહેશે: હોર્મુઝમાં ટોલ ટેક્ષ લેવાની ઈરાનની જાહેરાત

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

‘સદીઓ જૂની એક સભ્યતાને ખતમ કરીશું’ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ ઈરાનને સમજુતી માટે આવેલા અલ્ટીમેટમના 2 કલાક પુર્વે જ નાટયાત્મક દ્રશ્ર્યો બાદ અમેરિકા અને ઈરાને બે સપ્તાહ માટે યુદ્ધ વિરામની જાહેરાત કરતા સમગ્ર વિશ્ર્વનાં શ્ર્વાસ હેઠે બેઠો હતો.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યુ કે ઈરાન હોર્મુઝ જળમાર્ગ ખોલવા સંમત થઈ ગયુ છે અને તે પુરેપુરો અને સુરક્ષિત રીતે ખોલશે તથા બન્ને દેશો વચ્ચે ઈરાને પાઠવેલી 10 મુદાની સમજુતીમાં હકારાત્મક વલણ બન્યુ છે. તેથી એ અમેરિકી દળોને તાત્કાલીક રીતે ઈરાન પર હુમલા બંધ કરી દેવા આદેશ આપ્યા છે. પ્રમુખ ટ્રમ્પના આ વિધાનને સમાંતર ઈરાન જાહેર કરશે. જો અમારા પરના હુમલા બંધ થશે તો અમો હોર્મુઝ જળમાર્ગ બે સપ્તાહ સુધી ખોલવા સંમત છીએ. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ તેના દેશની આ જાહેરાતને શરતી યુદ્ધ વિરામ ગણાવ્યુ હતું તો ઈરાની સ્ટેટ મિડીયાએ દાવો કર્યો કે અમેરિકાએ પીછેહઠ કરી છે.
40 દિવસ ચાલેલા આ યુદ્ધમાં જો કે ઈઝરાયેલની સંમતિ અંગે પ્રશ્ર્ન છે. અમેરિકાએ દાવો કર્યો છે કે, ઈઝરાયેલ પણ હુમલા રોકવા સંમત છે. જો કે ઈઝરાયેલે ફકત ઈરાન પર હુમલા નહી કરે પણ લેબનાનમાં હીઝબુલ્લાને નિશાન બનાવવાનુ ચાલુ રાખશે તેવી જાહેરાત કરી છે. બે સપ્તાહમાં ઈરાન હોર્મુજ જળમાર્ગમાંથી પસાર થતા જહાજો પાસેથી ટોલટેક્ષ ઉઘરાવવાનું ચાલુ રાખશે અને ઈરાને જાહેર કર્યુ છે કે અમારા સૈન્ય સાથે ‘તાલમેલ’ કરીને જહાજો અહીથી પસાર થઈ શકશે.
જો કે અમેરિકાએ તેના નિવેદનમાં આ ટોલટેક્ષનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. પ્રમુખ ટ્રમ્પે આ યુદ્ધ વિરામને બતરફી એટલે કે બન્ને પક્ષ તેમાં સંમત છે તેવો દાવો કર્યો છે. ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાન તરફથી જે 10 મુદાની ફોર્મ્યુલા આપવામાં આવી છે તેના પર સહમતી બની શકે છે અને હોર્મુઝ જળમાર્ગ ખુલ્યા બાદ જે યુદ્ધવિરામ શરૂ થશે. બન્ને દેશો વચ્ચે હવે શુક્રવારે પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદમાં આગળની વાટાઘાટો થશે અને તેમાં અમેરિકાના વાઈસ પ્રેસીડેન્ટ જે.ડી.વાન્સ અમેરિકી પ્રતિનિધિનું નેતૃત્વ કરશે.
આ અગાઉ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી સમય મુજબ મંગળવારે રાત્રીના 8 વાગ્યા સુધીમાં હોર્મુઝ જળમાર્ગ ખોલવાનું અલ્ટીમેટમ આપી નહીતર ઈરાનના વિજ- અણુ મથકો પુલ- પાણી પ્લાંટ સહિતના મથકો ઉડાવી દેવાશે અને ફકત ચાર કલાકમાં જ ઈરાની સભ્યતાનો અંત આવશે તેવી ગંભીર ચેતવણી આપી હતી. આપતા જ ટ્રમ્પ અણુબોમ્બ ફેકશે ત્યાં સુધીની અટકળો થઈ હતી પણ બેક-ચેનલ ડિપ્લોમસી જે પાકિસ્તાન મારફત ચાલતી હતી તેમાં આ યુદ્ધ વિરામ શકય બન્યુ હતું.

- Advertisement -

You Might Also Like

ક્રૂડ ઓઈલના ભાવમાં સૌથી મોટો કડાકો: બ્રેન્ટ ક્રૂડ ઘટીને 95 ડોલર

યુદ્ધવિરામની જાહેરાત થતાં જ શેરબજારમાં તેજી

ભારતે મિડલ ઈસ્ટ યુદ્ધવિરામનું કર્યું સ્વાગત, કહ્યું- ‘વાતચીત જરૂરી’

વિમાનને રોડ પર ધક્કો મારીને લઈ ગયા યુવકો, અમેઠીનો VIDEO જોઈ લોકો ચોંક્યા

આયુષ્યમાન યોજના : 7 વર્ષમાં ગુજરાતના 65.05 લાખ દર્દીની સારવાર માટે 15 હજાર કરોડનો ખર્ચ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતે મિડલ ઈસ્ટ યુદ્ધવિરામનું કર્યું સ્વાગત, કહ્યું- ‘વાતચીત જરૂરી’
Next Article યુદ્ધવિરામની જાહેરાત થતાં જ શેરબજારમાં તેજી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ગટરનું ગંદુ પાણી પીવાના બોરમાં ભળ્યું : સ્થાનિકોમાં રોષ, રોગચાળાની ભીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
મોરબી: વોર્ડ-8માં ‘ભજીયા પાર્ટી’ સાથે રાજકીય ગરમાવો
ગુજરાતીઓને અભણ કહેવા મામલે અંતે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સરેન્ડર
રાજકોટમાં ચૂંટણી પૂર્વે વધુ 3 ગુનેગારોને “પાસા” પાંજરે પૂરતા પોલીસ કમિશનર
ભાવનગરમાંથી સાયબર ફ્રોડના ‘મ્યુલ એકાઉન્ટ્સ’ની ફેક્ટરી ઝડપાઈ
ટ્રસ્ટોના નામે ‘મેનેજમેન્ટ ટ્રાન્સફર’નો ગોરખધંધો બેફામ, રોકડ પ્રિમીયમથી કરોડોની મિલ્કતો પર આડકતરો કબજો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ક્રૂડ ઓઈલના ભાવમાં સૌથી મોટો કડાકો: બ્રેન્ટ ક્રૂડ ઘટીને 95 ડોલર

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

યુદ્ધવિરામની જાહેરાત થતાં જ શેરબજારમાં તેજી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ભારતે મિડલ ઈસ્ટ યુદ્ધવિરામનું કર્યું સ્વાગત, કહ્યું- ‘વાતચીત જરૂરી’

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?