ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના મુબારકબાગ વિસ્તારમાંથી બે દિવસ પહેલા મકાનમાંથી ટીવી, તાંબાનુ બેડુ તેમજ 10 હજાર રોકડા મળી કુલ 23 હજારનાં મુદ્દામાલ ચોરી થઇ હતી. એલસીબીએ બાતમીના આધારે આ ચોરી કરનાર રફીકશા ઉર્ફે રફલો ઇબ્રાહીમશા રફાઇ, એઝાદશા ઉર્ફે એજલો ઇસ્માઇલશા રફાઇને પકડી લઇ ટીવી 2970 રોકડા તેમજ વાસણો મળી 19700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જૂનાગઢનાં મુબારકબાગમાં ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા
