- મેષ – મિલકતના પ્રશ્નોમાં લાભ રહે. લગ્નજીવનમાં ગેરસમજોથી જાળવવું. નવી યોજનામાં થોડી ધીરજ રાખો. સરકારી ગાઇડલાઇનનું પાલન કરવું.
- વૃષભ – વ્યવસાયમાં નવી ભાગીદારી યોજનામાં અનુકુળતા. નોકરીમાં કાર્યભાર રહે. મિલકતના પ્રશ્નોમાં ધીરજ રાખવી. રોકાયેલા નાણા છુટા થાય. લગ્ન ઇચ્છુકોએ ધીરજપૂર્વક નિર્ણય લેવા.
- મિથુન – વ્યવસાયમાં અવરોધો દૂર થાય. નોકરીમાં બદલી પ્રમોશનના ચાન્સ. પ્રતિષ્ઠામાં વધારો થાય. મિલકતના પ્રશ્નોમાં ધીરજ રાખો. લખાણના કાર્યોમાં સફળતા. આત્મવિશ્વાસ વધે.
- કર્ક – વ્યવસાયમાં અનુકુળતા રહે. નોકરીમાં નવી ઓફર આવે. પ્રમોશન બદલીના ચાન્સ મિલકતના પ્રશ્નોને પ્રાધાન્ય આપો. શેર સટ્ટામાં લાભ. પરિવારના સભ્યોને સહકાર દેવો.
- સિંહ – નોકરીમાં સ્થીરતા રાખવી. મિલકતથી લાભ. શેર સટ્ટામાં નિર્ણયો મહત્વના રહે. સગાઇ લગ્નના કાર્યોમાં સફળતા. કાનૂની પ્રશ્નો ટાળવા. સોશિયલ ડિસ્ટન્સ જાળવજો.
- કન્યા – વ્યવસાયમાં પ્રગતિ. સગાઇ-લગ્નના કાર્યોમાં સફળતા. લખાણના કાર્યોમાં સાવધાની જરૂરી. સોશિયલ ડિસ્ટન્સ જાળવજો. આવકનું પ્રમાણ જળવાઇ રહે.
- તુલા – નોકરીમાં બદલીના ચાન્સ રહે. વ્યવસાયમાં નવું રોકાણ લાભદાયક. મિલકત બાબત ધીરજ રાખો. કારણ વગરનો ઉચાટ રહે. વિદેશ વસવાટ કરવાની ઇચ્છા ફળે.
- વૃશ્ચિક – મહત્વકાંક્ષાઓને કાબૂમાં રાખજો. વ્યવસાયમાં પરિવર્તન થાય.સ્થળાંતરની ઇચ્છા ફળવાની. લખાણ દસ્તાવેજોના કાર્યમાં જાળવવું. પ્રવાસ થાય. જીવનસાથીનો સહકાર સારો રહેવાનો.
- ધન – નોકરીમાં મનની ઇચ્છા ફળે. વ્યવસાયમાં વિકાસની તક મળે. મિલકતના પ્રશ્નોમાં ધીરજ રાખવી. સોશિયલ ડિસ્ટન્સ જાળવજો. માનસિક ટેન્શન દૂર થાય. ભાગ્યોદયની તક માટે સારો સમય.
- મકર – આવક વધારવાના પ્રયત્નો કરો છો પણ સફળતા મળતી નથી તેથી ખર્ચ ઉપર તમારે કાબૂ રાખવાનો છે. નોકરીમાં કાર્યભાર રહેવાનો બીજાના પ્રશ્નોને લઇને તમો ટેન્શન અનુભવશો.
- કુંભ – તમારામાં અદ્ભૂત શક્તિઓ છે. જેનો ઉપયોગ તમારે કરવાનો છે. આ સમય તમારે માટે ઉત્તમ રહેશે. ઉપરી વર્ગને તમારા કાર્યમાં સંતોષ રહે છે.
- મીન – નોકરીમાં બદલીના ચાન્સ. નવી ઓફર આવે. વ્યવસાયમાં નવી યોજનામાં લાભ. મિલકતના પ્રશ્નોમાં અવરોધો રહે. ગુસ્સાને ટાળજો. ભાઇ-બહેનો સાથે સુમેળ વધે.