By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    4 minutes ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    23 hours ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    2 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    2 days ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર
    21 hours ago
    લોકોને બીજા લગ્નમાં વધુ રસ: 29 વર્ષની ઉંમરે શરૂ થાય છે જીવનસાથીની શોધ
    21 hours ago
    લાખો કર્મચારીઓ માટે થશે હોળી પહેલા જ દિવાળી!
    21 hours ago
    રાજ્યસભાની 37 બેઠકો માટે ચૂંટણી જાહેર: 16 માર્ચે મતદાન
    21 hours ago
    MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    23 hours ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    2 days ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    3 days ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    5 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    6 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટ્રમ્પની પનામા કેનાલ છીનવી લેવાની ધમકી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ટ્રમ્પની પનામા કેનાલ છીનવી લેવાની ધમકી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની પનામા કેનાલ છીનવી લેવાની ધમકી

Khaskhabar Editor
Last updated: 2024/12/24 at 5:57 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.24
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે પનામા કેનાલને ફરીથી અમેરિકન નિયંત્રણ હેઠળ લેવાની ધમકી આપી હતી. આ નહેર કેરેબિયન દેશ પનામાનો ભાગ છે. 1999 સુધી આ નહેર પર અમેરિકાનું નિયંત્રણ હતું. ટ્રમ્પે કહ્યું કે, આ નહેરનો ઉપયોગ કરવા માટે પનામા અમેરિકા કરતાં વધુ ચાર્જ લઈ રહ્યું છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ચીન નહેર પર પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે. અમેરિકી રાજ્ય એરિઝોનામાં સમર્થકોની એક રેલીને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે, તેઓ નહેરને ખોટા હાથમાં જવા દેશે નહીં.

રેલી પછી ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અઈં જનરેટેડ ફોટો પણ પોસ્ટ કર્યો. આ તસવીરમાં અમેરિકાનો ધ્વજ પનામા કેનાલની વચ્ચે લટકતો જોવા મળે છે. તસવીરના કેપ્શનમાં ટ્રમ્પે લખ્યું હતું કે, ’વેલકમ ટૂ ધ યૂનાઈટેડ સ્ટેટ્સ કેનાલ. તેનો અર્થ છે સંયુક્ત રાજ્યની કેનાલ પર આપનું સ્વાગત છે. પનામાનિયાના રાષ્ટ્રપતિ જોસ રાઉલ મુલિનોએ ટ્રમ્પને તેમની ધમકી પર સખત ઠપકો આપ્યો છે. મુલિનોએ રવિવારે એક રેકોર્ડેડ સંદેશમાં કહ્યું હતું કે, પનામાની સ્વતંત્રતા સાથે સમાધાન કરવામાં આવશે નહીં. તેમણે ટ્રમ્પના આરોપોને ફગાવી દીધા અને નહેર પર ચીનના પ્રભાવને નકારી કાઢ્યો.

- Advertisement -

મુલિનોએ જણાવ્યું હતું કે, પનામા કેનાલની કેરેબિયન અને પેસિફિક બાજુઓ પરના બે બંદરોના દરવાજા સીકે હચિસન હોલ્ડિંગ્સની પેટાકંપની દ્વારા સંચાલિત થાય છે. આ કંપની હોંગકોંગ સ્થિત છે, તેના પર ચીનનું કોઈ નિયંત્રણ નથી. મુલિનોએ વધુમાં જણાવ્યું હતું કે, પનામા કેનાલ અને તેની આસપાસની દરેક ઈંચ જમીન પનામાની છે અને ભવિષ્યમાં પણ તે પનામાની જ રહેશે. મુલિનોના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે કહ્યું કે અમે આ વિશે આગળ વિચારીશું.

પનામા કેનાલ ઉત્તર અને દક્ષિણ અમેરિકા વચ્ચે સ્થિત છે. તે બે ખંડોને અલગ કરવાનું કામ કરે છે. આ સાથે તે એટલાન્ટિક અને પેસિફિક મહાસાગર વચ્ચેનું અંતર ઘટાડે છે. આ કેનાલના નિર્માણ પહેલા અમેરિકાના પશ્ર્ચિમ કિનારેથી પૂર્વ કિનારે જતા જહાજોને હજારો નોટિકલ માઈલની મુસાફરી કરીને કેપ હોર્ન થઈને દક્ષિણ અમેરિકાની આસપાસ જવું પડતું હતું. કેનાલના નિર્માણ બાદ હજારો માઈલની જહાજોની મુસાફરી ઓછી થઈ ગઈ. જહાજો પનામા કેનાલ દ્વારા પ્રશાંત મહાસાગરમાંથી સીધા એટલાન્ટિક મહાસાગર સુધી પહોંચે છે. આ કાર્ગો પરિવહન માટે જરૂરી સમય, બળતણ અને શિપિંગ ખર્ચ ઘટાડે છે. જહાજોને પરિવહન કરવાના બદલામાં પનામા તેમની પાસેથી ફી લે છે. આ નહેર પનામા માટે રાષ્ટ્રીય આવકનો મહત્વનો સ્ત્રોત છે.

પનામા કેનાલ કેવી રીતે બનાવવામાં આવી હતી?

- Advertisement -

પનામામાં નહેર બનાવવાનો વિચાર 16મી સદીની શરૂૂઆતમાં આવ્યો હતો. જો કે, આ માટેના પ્રયાસો 19મી સદીના અંતમાં શરૂૂ થયા હતા. આ સમયગાળા દરમિયાન પનામા પર કોલંબિયાનું શાસન હતું. 1881માં ફ્રાન્સે કોલંબિયા સાથે મળીને પનામા કેનાલ બનાવવાનું કામ શરૂ કર્યું. ફ્રાન્સે આ કામ માટે એન્જિનિયર ફર્ડિનાન્ડ ડી લેસેપ્સની પસંદગી કરી. તેણે અગાઉ ઇજિપ્તમાં સુએઝ કેનાલ બનાવી હતી. જો કે, માત્ર 8 વર્ષ પછી, ફ્રાન્સને 1889માં એન્જિનિયરિંગ પડકારો, કામદારોમાં રોગોનો ફેલાવો અને ભંડોળના અભાવને કારણે નહેરનું બાંધકામ અટકાવવું પડ્યું. પનામાએ 1903માં કોલંબિયાથી આઝાદી મેળવી હતી. આ પછી 1904માં અમેરિકાએ ફ્રેન્ચ મિલકતો ખરીદીને નહેર બનાવવાની જવાબદારી લીધી. બહેતર એન્જિનિયરિંગનો ઉપયોગ કરવા સાથે અમેરિકાએ રોગોને નિયંત્રિત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું. બીજી તરફ અમેરિકન ફંડની પણ કોઈ અછત નહોતી. કેનાલ સત્તાવાર રીતે 15 ઓગસ્ટ, 1914ના રોજ ખોલવામાં આવી હતી. તે અમેરિકન એન્જિનિયરિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ માનવામાં આવે છે. તેને બનાવતી વખતે લગભગ 38 હજાર અમેરિકન કામદારો મૃત્યુ પામ્યા હતા. તે સમયે તેને બનાવવામાં 375 મિલિયન ડોલરનો ખર્ચ થયો હતો. આગામી 63 વર્ષ સુધી આ નહેર પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ હતું. 1977માં યુએસ અને પનામા વચ્ચે એક સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ બંને દેશોનો આ નહેર પર સંયુક્ત નિયંત્રણ હતો. આ પછી અમેરિકાએ 31 ડિસેમ્બર 1999ના રોજ પનામાને સંપૂર્ણ રીતે કેનાલ સોંપી દીધી.

 

You Might Also Like

ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ

દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?

પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર

USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત

તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી

TAGGED: DONALD TRUMP, Panama Canal
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દ્વારકામાં ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન બેઝિક એન્ડ એપ્લાઇડ ફિઝિયોલોજીનો કાર્યક્રમ યોજાયો
Next Article પાકિસ્તાને કર્યો અફઘાનિસ્તાન પર હવાઈ હુમલો: 15થી વઘુ લોકોનાં મોત થયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
મોરબી જિલ્લાની આખરી મતદાર યાદી જાહેર કુલ 7.87 લાખ મતદારો નોંધાયા, વાંકાનેર બેઠક મોખરે
ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર
સાવરકુંડલામાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં મહાશિવરાત્રિ મહોત્સવ
બનાવટી દૂધ હોવાની શંકાએ ફોટોગ્રાફી કરનાર આપના કાર્યકર પર હુમલો
પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
આંતરરાષ્ટ્રીય

દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?