આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મ જયંતિએ સદેવ અટલ સ્મારક પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ન તથા વડાપ્રધાન નરેન્દ્ર મેાદી અને લેાકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ સ્વ. વાજપાયીને શ્રધ્ધાંજલિ આપી હતી. શ્રી મેાદીએ આજે ઉત્તર પ્રદેશમાં વાજપેયીની ખાસ નિર્મિત પ્રતિમાનું લેાકાર્પણ પણ કરનાર છે અને દેશભરમાં સુશાસન દિવસ તરીકે પણ મનાવાય રહ્યેા છે. આજે સવારથી જ વાજપેયીની સમાધી સ્થળે લેાકેાએ પહોંચીને ભાવભીની અંજલિ આપી હતી.
પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીને 101મી જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ

You Might Also Like
Follow US
Find US on Social Medias


